મલાઈ પનીર રોઝ બોલ્સ

Geeta Godhiwala @cook_11988180
મલાઈ પનીર રોઝ બોલ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
મલાઈ ને પેન મા લઇ મધ્યમ ધીમા તાપે હલાવતા જવું. હવે પનીર ને હાથે થી મસળી લેવું. મલાઈ પીગળી ને ઘટ્ટ થવા આવે એટલે પનીર ઉમેરવું સતત હલાવતા રહેવું. હવે ગુલાબ નુ સિરૂપ ઉમેરી હલાવવું ધીમો તાપ રાખી સીલોની કોપરા નુ છીણ મિલ્ક પાવડર ઉમેરી હલાવવું. છેલ્લે દળેલી ખાંડ ઉમેરી 5મીન સતત થવા દેવું. મિશ્રણ ને પ્લેટ મા કાઢી એલચી નો ભૂકો ઉમેરી ઠંડુ પડવા દેવું
- 2
હવે ગુલાબ ની પાંદડી કાપી ને અને સ્તરોબેરી ઇમાલઝન ઉમેરી હલાવવું. અને ગોળા વાળી પેપર કપ મા પરોસવા. તૃટીફ્રૂટી થી સજાવવું. કાજુ બદામ અને ગુલાબ ની પાંદડી થી સજાવવું. તૈય્યાર છે મીઠાં અને સ્ત્રાવબેરી સ્વાદ ના મલાઈ પનીર રોઝ બોલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક
#દૂધ પનીર ના રોલ બનાઈ સૈફ્રન મિલ્ક માં મૂકિ આ રેસિપી તૈયાર કરી છે.આ રેસિપી બંગાળી છે.મિલ્ક ને અલગ ફલેવર માં પણ બનાઈ શકાય છે. Rani Soni -
-
-
-
-
રોઝ ફ્લેવર્ડ સ્ટફ પનીર રોલ્સ
#પંજાબીપનીર એ પંજાબી લોકો ની પસંદીદા ફૂડ આઇટમ છે.પનીર ઘણી સબઝી માં, ગ્રેવી માં, પુલાવ અને ઘણી બધી વસ્તુ માં વપરાય છે.આ રેસિપી માં પનીર થી એક અનોખી મીઠાઈ બનાવી છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Jagruti Jhobalia -
-
-
-
ડ્રાય ફ્રૂટ લડ્ડુ (Dry fruits Ladoo recipe in gujarati)
#મોમભગવાન નું બીજું રૂપ એ માઁ. મારા મમ્મી ને આ લડ્ડુ ખૂબ જ ભાવતા. એ હંમેશા શુગર ફ્રી બનાવતી. જે અમને પણ ખૂબ ભાવતાં. રાંધણ કળા મા ખૂબ પાવરધા હતા. ગૌરી વ્રત કરીયે ત્યારે બનાવી રાખતી. હંમેશા હેલ્ધી ખવડાવતાં આજે એ અમારી વચ્ચે નથી પણ ઘણી બધી યાદ એમની સાથે ની વાત એમની શીખ બધું ખૂબ યાદ આવે છે. એમ કહું કે ભૂલી જ નથી શકતા 🙏🌹 Geeta Godhiwala -
રોઝ ઠંડાઈ
#મિલ્કીદૂધ, દહીં ,પનીર, ચીઝ એ કેલ્શિયમ ના મુખ્ય સ્ત્રોત છે. આપણે તેનો કોઈ પણ રીતે રોજિંદા જીવન માં સમાવેશ કરવો જોઈએ. આજે હું હોળી અને શિવરાત્રી સ્પેશ્યલ ઠંડાઈ લઈ ને આવી છું. Deepa Rupani -
-
-
-
કાચા ગુલ્લા
#ઝટપટરેસિપિઝટપટ બનતી આ બંગાળી મીઠાઈ એ મારી ભાવતી વાનગી છે. વળી બહુ મીઠી પણ નહીં, ઘી પણ નહીં છતાં મીઠાઈ ખાધા નો સંતોષ પણ એટલે સ્વાસ્થ્યપ્રદ પણ. Deepa Rupani -
મલાઈ પેંડા
#મીઠાઈ#indiaપેંડા એ ભારત ની સૌથી પ્રચલિત મીઠાઈ છે, જેનું મુખ્ય ઘટક દૂધ છે. જો કે જુદા જુદા પ્રાંત અને રાજ્ય માં જુદી જુદી વિધિ થી અને સ્વાદ ના પેંડા બને છે. Deepa Rupani -
રોઝ ઠંડાઈ લસ્સી
રંગો નો તહેવાર હોળી જ્યારે આવી રહ્યો છે તો ચાલો આપણે સૌ આ ગુલાબી ઠંડાઈ નો આનંદ લઈએ. ઠંડાઈ થઈ આપણે સૌ જાણકાર છીએ જ. હોળી અને ઠંડાઈ એ એકબીજા ના પૂરક છે. એવું જ લસ્સી નું પણ છે. આજે મેં એ બંને નો સમન્વય કર્યો છે. Deepa Rupani -
-
-
રોઝ પનીર લાડુ
#PC#RB16ઘી કે તેલ, ચાસણી વગર ઝડપથી બનતા આ લાડુ ખુબ સ્વાદિષ્ટ લાગે છેકાલે જ પડોશી ને ઘેર સાથે મળી બનાવ્યા અને સોને પે સુહાગા પનીર માં થી બનતી આઈટમ મૂકવાનું થયું Jigna buch -
-
-
-
સિઝલિંગ દૂધી હલવા વિથ મીની ગુલાબજામુન અને મીની રસગુલ્લા
#મીઠાઈ ત્રણ મીઠાઈ એક સાથે એક જ પ્લેટ મા Geeta Godhiwala -
છેના પોડા
#મીઠાઈ#indiaછેના પોડા એ ઓરિસ્સા ની મીઠાઈ છે જે ત્યાં ના મંદિર નો મુખ્ય પ્રસાદ છે. છેના પોડા એટલે બેક કરેલું પનીર. Deepa Rupani -
-
ચીકુ મલાઈ આસ્કીમ (Chiku Malai ice cream recipe in gujarati)
#goldenapron3# Week 17# kulfi ( કુલ્ફી )#સમર Hiral Panchal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10773541
ટિપ્પણીઓ