રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને હાથે થી તોડી ને મીક્ષી જાર મા ચર્ન કરી પાવડર જેવો કરવો. બીટ ને છોલી ચર્ન કરી 2-3ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી ફરીથી ચર્ન કરી ગાળી લેવું.
- 2
હવે એક પરાત મા બ્રેડ નો પાવડર વેનીલા એસસન્સ મધ બ્રોવન સુગર બટર ઉમેરી બીટ ના રસ થી કઠણ લોટ બાંધવો.અને 1/2કલાક ફ્રીઝ મા મુકવો.
- 3
હવે ફ્રીઝ માંથી લોટ કાઢી પ્લાસ્ટિક પર વણી લેવું. અને ગોળ સોડા ના બુચ થી કાપી નાની પુરી જેવું તૈય્યાર કરવુ.
- 4
હવે બધી પુરી એક એક બાજુ થી ચોંટાડી ગુલાબ નો આકાર આપવો. વચ્ચે નાની ગોળી બનાવી દબાવી લેવી. અને સિલ્વર બોલસ થી સજાવી લેવું. 1/2કલાક ફરીથી ફ્રીઝ મા મૂકવા જેથી બીટ નો રંગ વધારે ઘેરો થશે (જેટલો રાખશો એટલો ઘેરો રંગ થશે)તૈય્યાર છે બ્રેડ નો રોઝ બૂકે.પ્લેટ મા ચેરી પાંદડા મૂકી સજાવી પરોસવું. હેલ્થી નાસ્તો ચાહ કોકો કોફી સાથે ખૂબ જ મઝા પડે એવો. ટેબલ પર આકર્ષિત લાગે એવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
*મેંગો મફિન્સ*
મફિન્સ બાળકો ની પિૃય વાનગી છે.તો કેરી ની સિઝન માં માણો મેંગો મફિન્સ.#મેંગો# Rajni Sanghavi -
-
-
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)
#RC4#Greenrecipeમેડલીન એક પ્રકારની ફ્રેન્ચ કેક છે, જે ટિપીકલી એગમાંથી બને છે અને છીપલા ના આકારની હોય છે.સામાન્ય કેક કરતા આ કેકની રીત બટર ઉમેરવાના સમયના કારણે અલગ પડે છે. જેમ મગસ અને મૈસૂર પાક માં ચણાના લોટમાં જ અલગ સમયે ઘી ઉમેરવાથી સ્વાદ, ટેક્સ્ચર બધું બદલાઈ જાય છે તેમ મેડલીન્સ માં બધી સામગ્રી મિક્સ કર્યા પછી સૌથી છેલ્લે કેક બેટરમાં ગરમ પીગળેલું સોલ્ટેડ માખણ ઉમેરી બેટરમાં ભેળવવામાં આવે છે.તો બેક થતી વખતે અને બન્યા પછી બટર ની સુગંધ અને સ્વાદ ખાસ અનુભવાય છે. મેડલીન્સ બહુ જ બટરી અને લાઇટલી સ્વીટ એન્ડ સોલ્ટેડ લાગે છે. સાથે ઉપરથી ચોકલેટ સાથે ટેસ્ટ વધારે સરસ આવે છે. બ્રેકફાસ્ટ માં ટી-કોફી સાથે પરફેક્ટ જાય છે.કોઇપણ એગલેસ બેકિંગ રેસીપી માં ઇંડા નું બેસ્ટ સબસ્ટીટ્યુટ અળસી(ફ્લેક્સ સીડ્સ) હોય છે. જે કોઇપણ બેક થતી વાનગીને ફૂલવામાં મદદ કરે છે. તો આજની રેસીપી માં મેં એગ સબસ્ટીટ્યુટ તરીકે તે વાપરી છે.સાથે રેગ્યુલર વેનીલા ફ્લેવરની જગ્યાએ પિસ્તા ફ્લેવરના મેડલીન્સ બનાવ્યા છે. જે એકદમ સુપર યમી, બટરી બન્યા છે... Palak Sheth -
*રવા રોઝ મિઠાઈ*
#રવાપોહાખૂબજ જલ્દી બની જતી મિઠાઈ બનાવી તહેવાર માં કઇંક નવુંજ બધાને આપી ખુશકરો. Rajni Sanghavi -
-
-
-
-
-
-
રોઝ પેટલ કુલર (Rose Petal Cooler Recipe In Gujarati)
#SM#cookpad_guj#cookpadindiaગરમી નો પારો જ્યારે ઊંચો જઈ રહ્યો છે ત્યારે આપણું શરીર અને સાથે સાથે સ્વાદતંતુઓ પણ કાઈ ઠંડક માટે જ રાહ જોતા હોઈએ છીએ. તો આવું જ "ઠંડા ઠંડા કુલ કુલ " પ્રકાર નું પીણું જે કુદરતી ઠંડક સાથે સ્વાદ અને સેહત નો પણ ખ્યાલ રાખે છે. Deepa Rupani -
-
-
-
-
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
ક્લાસિક એપલ ક્રમ્બલ(Classic apple crumble recipe in Gujarati)
#CookpadTurn4#Cookpadindia#Cookpadgujratક્લાસિક એપલ ક્રમબલ એ એપલ પાઇ થી જ ઇન્સ્પાયર થય ને બનેલું એક ડેઝર્ટ છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ ડેઝર્ટ બ્રિટન ની શોધ છે.એપલ ની સાથે તજ ની સુગંધ આ ડેઝર્ટ ને ક્લાસી બનાવે છે.એપલ ક્રમબલ ને મોટા ભાગે વેનિલા આઈસ્ક્રીમ અથવા તો વ્હિપ ક્રીમ ની સાથે ખાવા માં આવે છે. Bansi Chotaliya Chavda -
-
રોઝ પિસ્તાચીઓ સ્વીસ રોલ (Rose pistachio swiss roll recipe in Gujarati)
#માઇઇબુકમીઠાઈ શીખી ને બનાવાનું અત્યારે એક જ કારણ છે રક્ષાબંધન આવે છે અને હવે બઉ દૂર નથી. બધા નો ખૂબ જ પ્રિય તહેવાર છે. તો ચાલો ફટાફટ બનાવો તમારા વ્હાલા ભાઈ બહેનો માટે. બધી વાનગી ની જેમ આ પણ પહેલી જ કોશિશ હતી અને બનાવ્યા નો ખૂબ આનંદ છે. કોરોના વાઇરસ ના વધતા જતા સંક્રમણ ને કારણે આ વખતે બધા નક્કી કરો કે મીઠાઈ ઘરે જ બનાવીએ અને આપણા પરિવાર ને ખુશી થી ખવડાવીએ. Chandni Modi -
બ્રેડ બટર
#ટીટાઈમબાળકોને પ્રિય અને બાળકોને ભાવ તો એવો નાસ્તો જે ચા સાથે લઈ શકાય છે તમે પણ બનાવો બ્રેડ બટર Mita Mer -
એપલ હલવા વીથ ચોકસેટ બાઉલ
હલવા માં હવે બનાવો એપલ હલવા,બહુ ટેસ્ટી અનેહેલ્દી.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
#માઇઇબુક #માઇઇબુક#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11 Nidhi Desai -
More Recipes
ટિપ્પણીઓ