રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ ગરમ કરી જીરુ નાખવું પછી જીણા સમારેલા લીલા મરચા અને લીમડો ઉમેરી સમારેલા બટકા નાખી દેવા. લાલ મરચું અને મીઠું ઉમેરી કાચા સાબુદાણા નાખી બરાબર મિક્સ કરી લેવુ. તેમા 2 કપ પાણી ઉમેરી કુકર બંધ કરી 8 થી 10 સિટી વગાડી લેવી.
- 2
5 મિનીટ પછી કુકરમાથી હવા કાઢી કુકર ખોલી દેવુ. તૈયાર છે સાબુદાણાની ઇન્સ્ટન્ટ સુપી ખિચડી. ઉપર કોથમી નાખી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
-
-
સાબુદાણા ખિચડી ફરાળી રેસિપી (Sabudana Khichdi Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WKR Sneha Patel -
-
સાબુદાણા ની ખિચડી
#માઇઇબુક રેસીપી.પોસ્ટ7#1વિકમીલ#સ્પાઈસીવ્રત ,ઉપવાસ મા ફરાર મા સાબુદાણા ના વિવિધ રીતે ઉપયોગ કરીયે છે. સાબુદાણા થાળી પીઠ, સાબુદાણા ખીર,સાબુદાણા કટલેટ, વગેરે,મે સાબુદાણા થી મિકસ સ્પાઈસી, નમકીન(સાલ્ટી). સ્વાદિષ્ટ ખિચડી લાઈક નમકીન ફરાળી ચેવડો બનાવયો છે જે સાબુદાણા પલાળી ને તૈયાર હોય તો 10મિનિટ મા બની જાય છે. Saroj Shah -
-
-
સાબુદાણા ની ખિચડી
#ફરારી#વ્રત સ્પેશીયલ શિવરાત્રી,જન્મીષ્ટમી,એકાદશી, જેવા ઉપવાસ મા સાબુદાણા ની ખિચડી બનાવા મા આવે છે . બનાવાની રીત પણ જુદી જુદી હોય છે. આ રીત થોડી જુદી છે સાબુદાણા છુટ્ટા હોય છે અને ખિચડી ત્રણ સ્ટેપ મા બને છે. Saroj Shah -
-
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in gujarati)
#સુપરસેફ 2#માઇઇબુક post 50 Bhavna Lodhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10759656
ટિપ્પણીઓ