સાબુદાણા ખીચડી

Parul Patel
Parul Patel @Parul_25

સાબુદાણા ખીચડી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 વ્યક્તિ
  1. 500 ગ્રામસાબુદાણા
  2. 2ચમચા તેલ
  3. 1 ચમચીજીરું
  4. 1ડાળી મીઠો લીમડો
  5. 2મોટા બટાકા
  6. 5-6લીલા મરચા
  7. 100 ગ્રામશેકેલા શિંગ દાણા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1લીંબુ નો રસ
  10. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સાબુદાણા ને 4-5 કલાક પલાળી રાખવા. શિંગ દાણા શેકી ફૉતરા કાઢી થોડા દાણા રાખી બાકી નો ભુકો કરવા.

  2. 2

    પેન માં તેલ ગરમ કરી જીરું, લીમડો, મરચું અને બટાકા સમારી ને નાખી દેવા. સહેજ મીઠું નાખી કુક કરવું.

  3. 3

    બટાકા ચડી જાય પછી સાબુદાણા નાખી દેવા. 5 મિનીટ માટે કુક કરવું. પછી શિંગ દાણા અને ભુકો નાખી મીઠું, લીંબુ નો રસ અને ખાંડ નાખી હલાવી કોથમીર નાખવું.

  4. 4

    ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes