રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા બફાય જાયઃ એટલે ક્રશ કરી લેવાના... પછી તેલ મૂકી 2 પાવડા અને ગરમ થાય પછી આદુ મરચા ની પેસ્ટ નાખવાની....
- 2
પેસ્ટ સોટળાય જાયઃ પછી બટેકા ક્રશ કરેલા નાખી દેવાના.... પછી મસાલા બધા નાખવાના... મીઠુ. લીંબુ નાખી દેવાનું... પછી હલાવી 5/7 મિનીટ હલાવી માથે કોથમીર છાંટી લેવાની...
- 3
પછી એના મીડીયમ સાઈઝ ના વડા વાળી લેવાના...
- 4
પછી ચણા નો લોટ નો ખીરું બનવાનું.. ચણા નો લોટ લેવાનો એમાં બધા મસાલ જરાં જરાં નાખી દેવાના અને મીઠુ.. પછી પાણી નાખી થોડું જાદુ રાખવાનું.. બોવ પાતળું પણ નઈ અને બોવ જાદુ પણ નઈ..
- 5
પછી ઇ ખીરા માં વડા નાખી અંદર બોરી ને તેલ ગરમ મૂકી દેવાનું થઈ જાયઃ એટલે એમાં વડા નાખી દેવાના તળવા.. 3/4 મિનીટ સુધી તાડવાના..
- 6
પછી પાઉં સેકી દેવાની જો સેકેલી ખાતા હોય તો... એમાં તીખી લક્ષણ ની ચટણી લગાવાની. લીલી ચટણી લાગવાની.. પછી વડુ વચ્ચે મૂકી દેવાનું..
- 7
તો તૈયાર છે વડા પાઉં... મીઠી ચટણી. લીલી ચટણી. સોસ સાથે ખાય શકો.. સાથે ડુંગળી. અને લીલા મરચા લોટ vada..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
-
-
-
-
-
-
-
-
-
કોથમીર - મરચા ની ચટણી(kothmir marcha ni chutney inGujarati)
# વિકમિલ 1#માઇ ઇબુક# પોસ્ટ 7 Mansi P Rajpara 12 -
પાઉં રગડો
#FD- મિત્ર એક એવી વ્યક્તિ છે જે દરેક ના જીવન માં ખાસ મહત્વ ધરાવતી હોય છે.. મિત્ર માટે કોઈ 1 દિવસ ખાસ હોય એના કરતાં જ્યારે મિત્ર સાથે હોય એ પળ જ ખાસ બની જાય છે.. મારા જીવન માં પણ એવા થોડા મિત્રો છે જેની સાથે થોડો સમય મળે તો પણ દિવસ ખાસ બની જાય છે.. આજે અહીં મારી ખાસ ફ્રેન્ડ જીજ્ઞા ની મનપસંદ ડીશ બનાવી છે.. જે અમને બંને ને પસંદ છે.. Mauli Mankad -
વડા પાઉં
#RB13#cookpadindia#cookpadgujaratiવડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે. Ranjan Kacha -
-
-
-
-
વડા પાઉં ફોન્ડયૂ
વડાપાઉં એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અહી હું વડાપાઉં ની એક અલગ પ્રકાર ની ડીશ મૂકી રહી છું. ચીઝ ફોન્ડયૂ સાથે વડાપાઉં નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ