વેજિટેબલ પનિયારમ

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#ઇબુક
#પોસ્ટ-5
આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે જે ત્યાં સવારના નાસ્તા માં બનાવે છે ત્યાં ઈડલી કે ઢોસા ના બેટર થી બનાવે છે મેં રવો ને વવેજિટેબલે સાથે બનાવ્યા છે ખુબજ હેલ્ધી ને ડાયટ વાળા માટે સારી ડીશ છે અને ઝડપ થી બની જાય છે

વેજિટેબલ પનિયારમ

#ઇબુક
#પોસ્ટ-5
આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે જે ત્યાં સવારના નાસ્તા માં બનાવે છે ત્યાં ઈડલી કે ઢોસા ના બેટર થી બનાવે છે મેં રવો ને વવેજિટેબલે સાથે બનાવ્યા છે ખુબજ હેલ્ધી ને ડાયટ વાળા માટે સારી ડીશ છે અને ઝડપ થી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપરવો
  2. 1/2 કપદહીં
  3. 1મોટી ડુંગરી ઝીણી સમારેલી
  4. 1મોટું કેપસિકમ ઝીણું સમારેલું
  5. 2લીલા મરચાં ઝીણા સમારેલાં
  6. 1મોટું ગાજર ઝીણા સમારેલાં
  7. 2 મોટી ચમચીલીલાં ધાણા
  8. 1 નાની ચમચીફુદીનો સમારેલો
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 2 મોટી ચમચીતેલ
  11. 1/4 નાની ચમચીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    રવા ને દહીં અને જરૂર મુજબ પાણી સાથે પલારી દો

  2. 2

    રવો પલરે એ દરમ્યાન શાક સમારી લો
    પલરેલાં રવા માં તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી દો

  3. 3

    અપ્પે પેન ને ગરમ કરો એમાં દરેક ખાના માં 2 ટીપા તેલ નાખી બ્રશ ફેરવી દો
    રવા ના મિક્સર માં બેકિંગ સોડા નાખીને મિક્સ કરી લો

  4. 4

    2 મોટી ચમચી મિક્સર દરેક ખાના માં નાખીને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ચડવા દો
    2 મિનિટ પાંચ પનિયારમ ને પલટાવી દો 2 ટીપા તેલ નાખીને ઢાંકણ ઢાંકીને કુક થવા દો
    2 મિનિટ પછી કાઢી લો..
    બીજા આજ રીતે બનાવી લો
    ચટણી કે સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes