રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી મિક્ષ કરી સ્ટફીંગ તૈયાર કરવુ
- 2
હવે બ્રેડ ને વેલણ થી વણી ગોળ વાટકી થી કાપી એમાં સ્ટફીંગ ભરી બટર લગાવેલા અપ્પમ પેન માં મૂકી ઉપર ચીઝ નાખી ધીમા તાપે શેકવું.
કેચઅપ સાથે સર્વ કરવુ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પીઝા ઢોસા
#સાઉથ#ઇબુક#day20ઢોસા નું બીજુ એક નવુ રૂપ પીઝા ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય અને નાના મોટા સૌને ભાવશે તો જરૂર બનાવજો Sachi Sanket Naik -
-
-
ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati)
#AsahiKaseiIndia#NoOilAsahiKaseiIndia ના નો ઓઈલ કોન્ટેસ્ટ માટે આજે મે આ ઓઈલ ફ્રી મેગી પીઝા કપ બનાવ્યા છે. ખૂબ જ સરક્ળ રેસિપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. Sachi Sanket Naik -
-
-
પાપડી પીઝા
#ડીનરપાણીપૂરી ની પૂરી બનાવતા જે પૂરી ચપટી થઈ ગઈ હતી એમાંથી મેં પાપડી પીઝા બનાવી દીધા હતા. ટેસ્ટ માં સરસ ચટપટા અને ચીઝી છે તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
-
મેથીયા વઢવાણી મરચાં
# KS 2# Post 3 # વઢવાણી મરચાંહું આ રીતે પણ મરચાં આથુ છું. ખાવા ની ખૂબ જ મઝા આવે છે.તમે પણ ટ્રાઈ કરી જોજો. Alpa Pandya -
-
-
-
-
રોગપ્રતિકારક શક્તિ વધારતાં લાડું
#વિકમીલ૨#વિકમીલ_૨#માઇઇબુક#પોસ્ટ_૧૧કોરોનાની મહામારીમાં મેં મારા ફેમિલી માટે આ લાડુ બનાવ્યા અને ખૂબ જ હેલ્ધી અને ઘરમાં રહેલા તેજાના અને મસાલા માંથી સરળ રીતે બનાવી શકાય છે. Khyati's Kitchen -
-
-
મલ્ટીગ્રેઈન પીઝા કપ (Multigrain Pizza Cup Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ#week2#હેલ્ધી#healthyfood#withoutbread#બ્રેડવગરઆ પીઝા કપ ઘરે બનાવેલ મલ્ટીગ્રેઈન લોટ માંથી બનાવ્યા છે. અને આ લોટ મારા પાડોશીએ મને આપ્યો હતો અને એમાંથી બીજી પણ ઘણી વાનગી ઓ બનાવી છે જેની રેસીપી આજે મુકીશ. અને આ લોટ બનાવા ની રેસીપી પણ તમને કહીશ. આ લોટ ની અરોમા કંઈક અલગ જ આવે છે. અને ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Sachi Sanket Naik -
પંચરત્ન સ્પાઈસી સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો
#ઇબુક૧#પોસ્ટ૧૦#સંક્રાંતિએક પૌરાણિક માન્યતા મુજબ સંક્રાંતિ નાં દિવસે ખીચડો ખાવા થી આખું વરસ શરીર નિરોગી રહે છે. સાત ધાન નો પણ સમાવેશ કરેલ છે આ ખીચડા માં. dharma Kanani -
-
-
મૅક્સિકન ફ્રાઈડ રાઈસ
#ઇબુક#Day-5બચેલા (leftover) બાસમતી ભાત માં થી બનાવેલુ મૅક્સિકન સ્ટાઈલની ફ્રાઈડ રાઈસ. Jasmin Motta _ #BeingMotta -
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
ઉલ્ટા પીઝા
#SF#cookpadindia#cookpadgujarati#Pizza ઉલ્ટા પીઝા એ મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે.પીઝા તો આપણે ખાઈએ જ છીએ પણ આ પીઝા કંઇક અલગ જ છે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. you all have to must try મઝા આવશે. Alpa Pandya -
-
-
ફાર્મહાઉસ પીઝા (Farmhouse Pizza Recipe in Gujarati)
#GA4#Week22Post 4 મને પીઝા બહુ જ ભાવે છે.હું પીઝા બેઝ અને પીઝા સોસ ઘરે જ બનાવું છુ. અલગ સલગ બનાવતી હોઉં છું.બધા ના ફેવરીટ એવા ફાર્મ હાઉસ પીઝા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10773158
ટિપ્પણીઓ