પનીર કાલી મિર્ચ

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
  1. 150 ગ્રામપનીર
  2. 8-9નંગ કાળા મરી
  3. 1 ચમચીમરી પાવડર
  4. 8-10નંગ કાજુ
  5. 2નંગ તેજ પત્તું
  6. 2 ટુકડાતજ
  7. 1 ચમચીકોર્નફ્લોર
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. 2 ચમચીતેલ
  11. 1 ચમચીઘી
  12. 1/2 ચમચીજીરુ
  13. 2નંગ ડુંગળી
  14. 2 ચમચીમલાઇ/ક્રીમ
  15. 2 ચમચીદહીં (પાણી નિતારેલું)

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    કાંદા બારીક સમારીને લેવા. કાજૂ ને આશરે અડધા કલાક માટે પાણી માં પલાળી ને લેવા.

  2. 2

    કઢાઇ માં તેલ મૂકી જીરુ ઉમેરી દેવું. જીરુ તતડે એટલે મરી, તજ ઉમેરો. બારીક સમારેલા કાંદા ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. તેમાંથી તજ દૂર કરી લો.

  3. 3

    થોડું ઠંડુ પડે તો મિકસી જાર માં લઈ લો. તેમાં કાજૂ થોડા પાણી સાથે ઉમેરી પેસ્ટ બનાવી લો.

  4. 4

    કઢાઇ માં ઘી મૂકી બનાવેલી પેસ્ટ ઉમેરો. કોર્ન ફ્લોર માં બે ચમચી પાણી ઉમેરી સ્લરી બનાવી લેવી. તેને ડુંગળી માં ઉમેરી દો.

  5. 5

    તેમાં મલાઇ, દહીં ઉમેરી સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો નાખી હલાવી લેવું.

  6. 6

    પનીર ના ટુકડા ઉમેરી ઉપર મરી પાઉડર ભભરાવી કોથમીર નું પાન મુકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes