રસીયા મુઠીયા

asharamparia @Asharamparia
રસીયા મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રાંધેલા ભાત અને ચણાનો લોટ તેમજ મુઠીયા માટે ના ઉપર જણાવેલા બધા જ મસાલા ઉમેરીને જરૂર મુજબ પાણી એડ કરી ડો તૈયાર કરવો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ એડ કરી લસણની ચટણી (લસણ અને લાલ મરચું તેમજ મીઠું ની પેસ્ટ)૧ મિનીટ માટે સાંતળી ખાટી છાશ ઉમેરી સ્લો ફલેમ પર હલાવતા રહેવું જેથી છાશ ફાટી ન જાય હવે તેમાં હળદર, મીઠું અને એક ગ્લાસ પાણી ઉમેરીને ઊકળવા દેવું. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ડો માંથી નાના મૂઠિયા બનાવીને એડ કરવા.
- 3
પાંચ-સાત મિનિટ પછી જ્યારે મુઠીયા ચડી જાય અને રસો ઘાટો થઈ જાય ત્યારે એક સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ રસિયા મુઠીયા પીરસી (મુઠીયા નાના પીસ કરી ને પણ સર્વ કરી શકાય) ઉપરથી ઓનિયન રીંગ અને કોથમીરથી ગાર્નિશિંગ કરી સર્વ કરો.👌🥰
Similar Recipes
-
બાટી ચૂરમા (ટ્રેડિશનલ સ્વીટ ઓફ મઘ્યપ્રદેશ)
#ઇબુક#Day-૨૭ફ્રેન્ડસ, બાટી માંથી બનાવવામાં આવતી ચૂરમા ની વાનગી એકદમ ઓથીએન્ટીક , ટ્રેડિશનલ, સ્વાદિષ્ટ અને અજમાની સોડમથી ભરપૂર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
રસિયા મુઠીયા
#રાઈસ#ઇબુક૧#૧૯ભાત માંથી બનેલા રસિયા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. શિયાળાની ઠંડીમાં ખાટું _તીખું જમવાનું મન થાય, ઉનાળામાં શાક ન મળતા હોય ત્યારે અને ચોમાસામાં ચટપટી જમવાનું મન થાય તો બધી ઋતુ માં મજા આવે અને રોટલી, પરાઠા અને બ્રેડ સાથે ખાઈ શકાય તેવા રસિયા મુઠીયા બનાવી. અને જો ભાત વધ્યું હોય તો પણ તેમાંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે. Bansi Kotecha -
હેલ્ઘી ઘઉં ની ઘાણી નો ચેવડો
#ઇબુક#Day-૯ફ્રેન્ડસ, માર્કેટમાં ચેવડા ની અવનવી વેરાયટી ઉપલબ્ધ છે . તેમાં બહાર ના તેલ વાળા ચેવડા કરતા ઘરે પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો ઘઉં નો ચેવડો બનાવી શકાય છે. ડાયેટ મેનુ માં પણ એડ કરી શકાય એવાં આ ચેવડા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
મૂલી સ્ટફડ્ રાઈસ મુઠીયા
#જૈન#લીલીપીળીફ્રેન્ડસ, વઘેલા ભાત ના મુઠીયા આપણે બનાવી છીએ પણ એમાં મૂલી ના પાન (જે મેં સ્ટોર કરેલ છે.) નું સ્ટફીંગ ભરીને સ્ટફડ્ મુઠીયા બનાવ્યા છે. ફ્રેન્ડસ, ખુબજ સરસ અને ટેસ્ટી તેમજ ફટાફટ બની જાય એવા આ મુઠીયા ની રેસીપી નીચે મુજબ છે જે સાંજ ના નાસ્તા માટે પણ એક ફાઈન ઓપ્શન છે. asharamparia -
પીનટસ્- પોટેટો ચીપ્સ (ફરાળી) સુકી ભાજી
#ઇબુક#Day-૨૪ફ્રેન્ડ્સ, ઉપવાસ માં ખાઈ શકાય અને ખુબ જ સરળ અને ઝડપ થી બની જાય એવી ચટપટી " પીનટસ્ પોટેટો ચિપ્સ" ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવમાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. Komal Doshi -
કેમ્પ ફાયર કોર્ન સ્ટીક વીથ મિક્સ વેજ_ફલોર મુઠીયા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આપણે કોઈવાર ઠેલા પર મકાઈની કે કોઈપણ ચાટ ની મજા માણીએ છીએ . એમાં પણ ઠંડી માં કેમ્પ ફાયર કરી ને ઠેલા ચાટ ખાવા ની મજા જ કંઈક ઔર છે. લગભગ બઘાં ઠેલા પર ચાટ કે પાણી પૂરી ખાવાં નું પસંદ કરતા હોય છે તેથી મેં આ રેસિપી એ જ રીતે પ્રેઝન્ટ કરી છે.જે ખૂબ જ સિમ્પલ ,ટેસ્ટી અને ચટપટીની સાથે હેલ્ધી પણ છે. આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
નાચોઝ ચીપ્સ
#ઇબુક#Day-૨૧ફ્રેન્ડ્સ, નાચોઝ ચીપ્સ બનાવવામાં એકદમ સરળ છે તેના ઉપર અલગ-અલગ ટોપિંગ કરી ને સર્વ કરવા માં આવે છે. asharamparia -
મલબાર રાઇસ પાઠીરી
#goldenapron2ફ્રેન્ડસ, કેરલા ની સ્પેશિયલ વાનગી એકદમ સોફ્ટ એવી પાઠીરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાચા કેળા અને ચણાની દાળ નું શાક
#જૈન#લીલીપીળીફ્રેન્ડસ, કાચા કેળા અને ચણાની દાળ નુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખટમીઠું એવા આ શાક ની રેસીપી નીચે મુજબ છે asharamparia -
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મલ્ટી ગ્રેઈન ફાડા દેશી તડકા ખીચડી
#ખીચડીફ્રેન્ડ્સ, ફાડા ખુબ જ પૌષ્ટિક ધાન છે. તેમાંથી અવનવી હેલ્ધી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહીં મિક્સ ફાડા ખિચડી માં અજમા નો તડકો આપી ને થોડો અલગ ટેસ્ટ આપ્યો છે . ખુબ જ સરળ છતાં પૌષ્ટિક અને ટેસ્ટી ખીચડી જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કાઠીયાવાડી થાલી
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં કાઠિયાવાડી વાનગી ઓ ની ડિમાન્ડ ખુબ વધી જતી હોય છે. કારણકે સ્વાદ માં તીખી ,હેલ્ધી અને ગરમાગરમ રસોઈ ઠંડી માં ખાવાની મજા જ કંઈક ઔર છે. તો આ કાઠીયાવાડી સ્પેશિયલ થાલી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
દાલ-બાફલા બાટી
#goldenapron2ફ્રેન્ડસ, મઘ્યપ્રદેશ ની ટ્રેડિશનલ રેસિપી માં "બાફલા બાટી "મોખરા નું સ્થાન ધરાવે છે. જેને મિક્સ દાલ સાથે સર્વ કરવા માં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચોખા ના લોટ ના ખાટીયા ઢોકળા
ગુજરાતી ઓનાં સ્પેશિયલ છે ઢોકળા,આ ઢોકળા ખરેખર બનાવવા ખૂબ સરળ અને ટેસ્ટી છે.Heena Kataria
-
ચોળા ની દાળ ના દહીંવડા
#જૈનફ્રેન્ડસ, ખટ-મીઠા એવા દહીંવડા નામ માત્ર થી જ મોંમાં પાણી આવી જાય. તો તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રાય મસાલા સ્ટફ્ડ મીની સમોસા
#ઇબુક#Day-૨૮#દિવાળીફ્રેન્ડ્સ, દિવાળી ના પર્વ નિમિત્તે આપણા ઘર માં અવનવા નાસ્તા બનતા હોય છે જેમાંથી ડ્રાય મસાલો ભરી ને બનાવેલા મીની સમોસા મહેમાનો ને ચોક્કસ પસંદ પડશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બટર મેથી મુઠીયા
#ટ્રેડિશનલઆમ તો મુઠીયા તેલ માં વઘારવા માં આવે છે મેં આજે બટર માં મુઠીયા વઘારીયા બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે એકવાર જરૂર થી બનાવો. બટર મેથી મુઠીયા. અને ચા કે સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
દહીંવડા
#કઠોળફ્રેન્ડસ, જનરલી આપણે અડદની દાળ અથવા ચોળા ની દાળ માં મગ ની મોગર દાળ મિક્સ કરીને દહીંવડા બનાવી એ છીએ. પરંતુ મેં અહીં સુકી મકાઈ, સફેદ ચોળા, સાથે અડદ ની દાળ મિક્સ કરી ને દહીંવડા બનાવ્યા છે. ખુબ જ સોફ્ટ એવા દહીંવડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10785523
ટિપ્પણીઓ