કાઠીયાવાડી થાલી

#શિયાળા
ફ્રેન્ડસ, શિયાળામાં કાઠિયાવાડી વાનગી ઓ ની ડિમાન્ડ ખુબ વધી જતી હોય છે. કારણકે સ્વાદ માં તીખી ,હેલ્ધી અને ગરમાગરમ રસોઈ ઠંડી માં ખાવાની મજા જ કંઈક ઔર છે. તો આ કાઠીયાવાડી સ્પેશિયલ થાલી ની રેસિપી નીચે મુજબ છે.
કાઠીયાવાડી થાલી
#શિયાળા
ફ્રેન્ડસ, શિયાળામાં કાઠિયાવાડી વાનગી ઓ ની ડિમાન્ડ ખુબ વધી જતી હોય છે. કારણકે સ્વાદ માં તીખી ,હેલ્ધી અને ગરમાગરમ રસોઈ ઠંડી માં ખાવાની મજા જ કંઈક ઔર છે. તો આ કાઠીયાવાડી સ્પેશિયલ થાલી ની રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ઘોઇ સાફ કરી ઉપર તેલ લગાવી ગેસ ઉપર સેકી લેવા. હવે સેકેલા રીંગણ ની સ્કીન ઉતારી એક પ્લેટમાં લઈને મેશ કરી લેવા.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી લીલી ડુંગળી, લીલું લસણ, આદું,મરચાં, લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. ત્યારબાદ મેશ કરેલા રીંગણ, લાલ મરચું પાવડર હળદર, મીઠું, ગરમ મસાલો, ટામેટા ઉમેરી સરસ મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી કોથમીર ભભરાવી ગાર્નિશ કરો.
- 3
દાળ ચોખા મિક્સ કરી ઘોઈ પલાળી રાખો ત્યારબાદ ૩ ગણું પાણી, મીઠું ઉમેરી ૩ વહીસલ લઈ કુકરમાં બાફી લો. એક બાઉલમાં બાજરી નો લોટ, મીઠું ઉમેરી પાણી થી લોટ બાંધવો લોટ ખુબ જ મસળી ને સ્મૂધ કરી હાથ થી રોટલો બનાવી (કોઇપણ સેઈપ) માટી ની તાવડી પર સ્લો ફલેમ પર ક્રિસ્પી સેકી લો.ઉપર થી ઘી લગાવી રેડી કરો.
- 4
મરચાં માં કાપા પાડી ઉપર જણાવેલા બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ મિક્સ કરી મરચાં માં ભરી લો. હવે મરચાં ને વરાળે બાફી.એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી બાફેલા મરચાં એડ કરી બચેલો મસાલો ઉમેરી સરસ મિક્સ કરી લો.
- 5
હવે સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ રોટલો, ઓળો, ની વાળી દેશી ખિચડી,ભરેલા મરચાં, કાકડી, લીલી ડુંગળી,ઘી-ગોળ, કેરડા, લસણની ચટણી,, રાઈ વાળ લીલા મરચાં, ખીચીયા પાપડ, અને છાશ સાથે સર્વ કરો. એક પરફેક્ટ કાઠિયાવાડી થાલી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી ગુજરાતી થાલી
#એનિવર્સરી# વીક ૩ફ્રેન્ડસ, સાદું અને પૌષ્ટિક ગુજરાતી થાલી માં મગ-ભાત અને રોટલા સાથે પીરસવા માં આવતું કોઇપણ વેજીટેબલ નો કાચો પાકો સંભારો, કાચું સલાડ... જેમાં મુળો ને મગ તો બઘાં ને ભાવતું કોમ્બિનેશન છે. તેમજ મસ્ત મઘુરી છાશ, ખીચિયા પાપડ અને હિમોગ્લોબીન થી ભરપૂર ગોળ. એવી આ સિમ્પલ અને હેલ્ધી ડિશ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રસીયા મુઠીયા
#ઇબુક#Day-૮ફ્રેન્ડસ , બનાવવામાં ખુબ જ સરળ અને ટેસ્ટી એવા રસીયા મુઠીયા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
મલબાર રાઇસ પાઠીરી
#goldenapron2ફ્રેન્ડસ, કેરલા ની સ્પેશિયલ વાનગી એકદમ સોફ્ટ એવી પાઠીરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પંચમ બાાઇટ્સ વીથ રો ઓઈલ એન્ડ ગાર્લિક ચટની
#શિયાળાફ્રેન્ડસ , શિયાળો આવે એટલે ગરમાગરમ ખાવા ની મજા આવે . ગુજરાત ની સ્પેશિયલ વાનગી મુઠીયા કે જેમાં વિવિઘ લોટ ,ભાજી ,શાક નો વપરાશ કરી હેલ્ધી બનાવવા માં આવે છે. અને ગરમાગરમ મુઠીયા, કાચું તેલ અને લસણ ની ચટણી એ મુઠીયા અને ઢોકળા સાથે પીરસવા ની ગુજરાતી પરંપરા છે. વઘારેલા મુઠીયા કરતા આ રીતે મુઠીયા ખાવા ની મજા જ કંઈક ઔર છે😍🤩 asharamparia -
મેથી બાજરીના વડાં
#જૈનફ્રેન્ડસ, ઠંડી ઋતુમાં ગરમાગરમ ચા - કોફી સાથે અથવા પીકનીક પર જઈએ ત્યારે,સાતમ ની રસોઈ ના મેનુ માં જે પહેલાં યાદ કરીએ તે મેથી બાજરીના વડાં ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લસણ દૂધી નો ઓળો
કાઠીયાવાડી માં અનેક જાત ના ઓળા બને છે. એવી જ રીતે મે પણ કાઠીયાવાડી" લસણ દૂધી નો ઓળો" બનાવ્યો.જે સ્વાદ માં બહુ સરસ લાગે છે ને આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો ને "લસણ દૂધી નો ઓળો " ગરમાગરમ રોટલા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, બોમ્બે ના સ્પેશિયલ સ્પાઈસી વડાપાઉં ને મેં ટ્વીસ્ટ કરીને પંજાબ કે જે વિવિધ પ્રકારના પરાઠા માટે વખણાય છે તેની સાથે કમ્બાઈન કરી મોઢાં માં પાણી આવી જાય એવા સ્પાઈસી પરાઠા બનાવ્યા છે. જેમાં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો અને બટાટાવડા તળી ને યૂઝ નથી કર્યા. આ રીતે ઓછા તેલમાં અને બ્રેડ વગર એક સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી તૈયાર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ કબાબ
#રેસ્ટોરન્ટફ્રેન્ડસ, લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે સુપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતાં હોય. માટે અલગ-અલગ પ્રકારનાં સ્ટાર્ટરસ માંથી મેં અહીં હેલ્ધી વેજ કબાબ બનાવ્યા છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
દાલ-બાફલા બાટી
#goldenapron2ફ્રેન્ડસ, મઘ્યપ્રદેશ ની ટ્રેડિશનલ રેસિપી માં "બાફલા બાટી "મોખરા નું સ્થાન ધરાવે છે. જેને મિક્સ દાલ સાથે સર્વ કરવા માં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મન્ચુરિયન ટોઠા- બ્રેડ ચાટ
#તીખીફ્રેન્ડ્સ, મેં અહીં એક ફ્યુઝન રેસિપી રજૂ કરી છે. ચાઈનીઝ મન્ચુરિયન અને દેશી ટોઠા - બ્રેડ નું કોમ્બિનેશન લઈ એક તીખી ચાટ બનાવી છે. જેમાં ગ્રેવી મન્ચુરિયન હોય એ રીતે ટોઠા ની ગ્રેવી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બાટી ચૂરમા (ટ્રેડિશનલ સ્વીટ ઓફ મઘ્યપ્રદેશ)
#ઇબુક#Day-૨૭ફ્રેન્ડસ, બાટી માંથી બનાવવામાં આવતી ચૂરમા ની વાનગી એકદમ ઓથીએન્ટીક , ટ્રેડિશનલ, સ્વાદિષ્ટ અને અજમાની સોડમથી ભરપૂર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પનીર સેન્ડવીચ પકોડા
#પનીરફ્રેન્ડ્સ, ગરમાગરમ પકોડા બધાનો વીક પોઇન્ટ છે. અલગ-અલગ પ્રકાર થી બનતા પકોડા ચટણી અને ગરમાગરમ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મેં આજે અહીં પનીર સેન્ડવીચ પકોડા બનાવ્યા છે જેમાં સ્ટફિંગ તરીકે મેં કોથમીર ફુદીના ની ચટણી નો ઉપયોગ કરેલ છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવા પકોડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મુરુકકુ
#goldenapron2ફ્રેન્ડ્સ, તમિલનાડુ ની ટ્રેડિશનલ વાનગી "મુરુકકુ " ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કેમ્પ ફાયર કોર્ન સ્ટીક વીથ મિક્સ વેજ_ફલોર મુઠીયા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આપણે કોઈવાર ઠેલા પર મકાઈની કે કોઈપણ ચાટ ની મજા માણીએ છીએ . એમાં પણ ઠંડી માં કેમ્પ ફાયર કરી ને ઠેલા ચાટ ખાવા ની મજા જ કંઈક ઔર છે. લગભગ બઘાં ઠેલા પર ચાટ કે પાણી પૂરી ખાવાં નું પસંદ કરતા હોય છે તેથી મેં આ રેસિપી એ જ રીતે પ્રેઝન્ટ કરી છે.જે ખૂબ જ સિમ્પલ ,ટેસ્ટી અને ચટપટીની સાથે હેલ્ધી પણ છે. આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયું
#સંક્રાતિ#ઇબુક૧#૧૨ફ્રેન્ડસ, ગુજરાતી ની એક ખાસિયત છે કે નાના મોટા દરેક તહેવાર ઘામઘૂમ થી ઉજવે. વળી, કેટલાક તહેવાર નું તો સ્પેશિયલ મેનુ હોય અને એ વાનગી ઓ વગર તો જાણે તહેવાર અઘુરો લાગે ખરું ને? એમાં પણ આજે મકરસંક્રાંતિ નો ખાસ પર્વ હોય અને બઘાં ને ત્યાં બનતું ટ્રેડિશનલ ગુજ્જુ સ્પેશ્યલ ઉંધીયુ અને જલેબી વગર પણ ઉતરાણ અઘુરી રહે અને મારી ઈ-બુક પણ. માટે મેં અહીં ટ્રેડિશનલ કાઠીયાવાડી ઊંધિયાની રેસીપી રજૂ કરી છે. asharamparia -
શક્કરીયાં - ડ્રાયફ્રુટ્સ ચેવડો
#લીલી#ઇબુક૧#૬ફ્રેન્ડસ, શક્કરિયા આમ તો બારે માસ મળે છે પરંતુ શિયાળામાં આવતા શક્કરિયા ની મીઠાશ એકદમ અલગ હોય છે. ફાઇબર, વિટામિન્સ , મિનરલ્સ, એન્ટીઓકસીડેન્ટ થી ભરપુર એવા શક્કરિયા માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહીં શક્કરિયા અને ડ્રાયફ્રુટ્સ નો યુઝ કરી ને ચટપટો ચેવડો બનાવેલ છે . ફરાળમાં પણ ચાલે એવા આ ચેવડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ઊંધિયું (સુરતી +કાઠીયાવાડી)
#સંક્રાંતિ#ઇબુક૧#૧૭મેં આજે સુરતી અને કાઠીયાવાડી બંને સ્ટાઈલ મીક્સ કરીને સ્પેશ્યલ બનાવ્યું છે. સુરતી ઉંધીયું લીલો મસાલાનો & અને વિવિધ શાક સાથે વિવિધ કંદ નો ઉપયોગ કરીને બનાવાય છે અને કાઠીયાવાડી ઊંધિયું લાલ મસાલો ઉપયોગ કરીને બનાવી છે અને કંદનો ઉપયોગ નથી થતો. મેં આજે લાલ મસાલો, વિવિધ શાક અને કંદ નો ઉપયોગ કરી અને ઉંધિયું બનાવ્યું છે. Bansi Kotecha -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia
More Recipes
ટિપ્પણીઓ