કેમ્પ ફાયર કોર્ન સ્ટીક વીથ મિક્સ વેજ_ફલોર મુઠીયા

#લીલીપીળી
ફ્રેન્ડ્સ, આપણે કોઈવાર ઠેલા પર મકાઈની કે કોઈપણ ચાટ ની મજા માણીએ છીએ . એમાં પણ ઠંડી માં કેમ્પ ફાયર કરી ને ઠેલા ચાટ ખાવા ની મજા જ કંઈક ઔર છે. લગભગ બઘાં ઠેલા પર ચાટ કે પાણી પૂરી ખાવાં નું પસંદ કરતા હોય છે તેથી મેં આ રેસિપી એ જ રીતે પ્રેઝન્ટ કરી છે.જે ખૂબ જ સિમ્પલ ,ટેસ્ટી અને ચટપટીની સાથે હેલ્ધી પણ છે. આ રેસિપી નીચે મુજબ છે.
કેમ્પ ફાયર કોર્ન સ્ટીક વીથ મિક્સ વેજ_ફલોર મુઠીયા
#લીલીપીળી
ફ્રેન્ડ્સ, આપણે કોઈવાર ઠેલા પર મકાઈની કે કોઈપણ ચાટ ની મજા માણીએ છીએ . એમાં પણ ઠંડી માં કેમ્પ ફાયર કરી ને ઠેલા ચાટ ખાવા ની મજા જ કંઈક ઔર છે. લગભગ બઘાં ઠેલા પર ચાટ કે પાણી પૂરી ખાવાં નું પસંદ કરતા હોય છે તેથી મેં આ રેસિપી એ જ રીતે પ્રેઝન્ટ કરી છે.જે ખૂબ જ સિમ્પલ ,ટેસ્ટી અને ચટપટીની સાથે હેલ્ધી પણ છે. આ રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બઘાં લોટ મિક્સ કરી લો હવે તેમાં છીણેલી દૂધી, કોબીજ,પાલક અને મેથી ની ભાજી નો પલ્પ, દહીં, ખાંડ અને બઘાં મસાલા એડ કરી ખટમીઠો મુઠીયા નો લોટ બાંધી લો. હવે લોટ ને ઠેલા ચાટ(લારી) નો સેઈપ આપી વરાળે ૧૫ થી ૨૦ મિનિટ માટે બાફી લો.
- 2
🌽 મકાઈ ના નાના ગોળ પીસ કરી દાણા ની લાઈન માં ટુથપીક ભરાવી કાઢી લેવી.આ રીતે બધી સ્ટીક તૈયાર કરી લો.ગરમ પાણી માં બાફી લો. ત્યારબાદ પાણી નીતારી ઉપર થી કોર્ન ફ્લોર સ્પ્રેડ કરો. ૫ મિનિટ બાદ ગરમ તેલમાં કિ્સ્પી તળી લો.
- 3
કોર્ન સ્ટીક તળી ને ઉપર થી લાલ મરચું પાવડર,ચાટ મસાલો, મીઠું, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં મુઠીયા મુકી ઉપર કોથમીર ટામેટા, ડુંગળી અને કોર્ન સ્ટીક ભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવિઓલી વીથ સ્પીનાચ સોસ
#લીલીપીળીફ્રેન્ડ્સ, રવિઓલી ઇટાલિયન કયૂઝન રેસિપી છે. જનરલી રવિઓલી સૂપ અથવા તો સૉસ સાથે સર્વ કરવામાં આવે છે. મેં વેજ ઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને થોડા ચેન્જીસ સાથે આ રેસિપી બનાવી છે. ડાયેટ ફુડ માટે એક ખૂબ જ સરસ રેસિપી છે કારણ કે તેમાં તેલનો યુઝ નહિવત થાય છે તેમજ હેલ્ધી ઈનગ્રીડિયન્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. asharamparia -
હેલ્ધી શાશલીક સીઝલર વીથ આચારી બાર્બેકયુ 🍡🌯
#લીલીપીળીફ્રેન્ડ્સ, યંગસ્ટર્સ માં સિઝલર હોટ ફેવરિટ છે તેમજ ગ્રુપ માં બેસીને જો કોઈ ડિશની મજા લેવી હોય તો સીઝલર બેસ્ટ ઓપ્શન છે. એક હાઉસવાઈફ તરીકે આપણે ઘરે સીઝલર બનાવવું હોય તો ખૂબ જ ઈઝી અને હેલ્ધી વર્ઝન આપીને બનાવી શકાય છે. એવું જરા પણ જરૂરી નથી કે આપણી પાસે સિઝલર પ્લેટ હોવી જોઈએ. મેં આ સિઝલર થોડું ટ્વિસ્ટ કરીને બનાવ્યું છે અને લોખંડની તવી પર સર્વ કર્યું છે. જેની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
રસીયા મુઠીયા
#ઇબુક#Day-૮ફ્રેન્ડસ , બનાવવામાં ખુબ જ સરળ અને ટેસ્ટી એવા રસીયા મુઠીયા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
કાચા કેળા અને ચણાની દાળ નું શાક
#જૈન#લીલીપીળીફ્રેન્ડસ, કાચા કેળા અને ચણાની દાળ નુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખટમીઠું એવા આ શાક ની રેસીપી નીચે મુજબ છે asharamparia -
કાઠીયાવાડી થાલી
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં કાઠિયાવાડી વાનગી ઓ ની ડિમાન્ડ ખુબ વધી જતી હોય છે. કારણકે સ્વાદ માં તીખી ,હેલ્ધી અને ગરમાગરમ રસોઈ ઠંડી માં ખાવાની મજા જ કંઈક ઔર છે. તો આ કાઠીયાવાડી સ્પેશિયલ થાલી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મકાઈની ભાખરી _ મેથી ની ભાજી વીથ ગાર્લિક તડકા
#લીલીપીળીફ્રેન્ડ્સ, મકાઈ અને મેથી બંને ગુણો થી ભરપુર છે. કોઈવાર આપણને પણ બાળકોની જેમ કંઈક સર્વ કરવામાં આવે તો મજા પડી જાય. એટલા માટે સિમ્પલ એન્ડ હેલ્ધી એવી આ રેસિપી ને મેં અલગ રીતે સર્વ કરી છે. ગોળ_ઘી, માખણ, આથેલા લીલા મરચાં સાથે આ ડીસ નો એકદમ દેશી ટેસ્ટ આવશે. asharamparia -
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
પંચમ બાાઇટ્સ વીથ રો ઓઈલ એન્ડ ગાર્લિક ચટની
#શિયાળાફ્રેન્ડસ , શિયાળો આવે એટલે ગરમાગરમ ખાવા ની મજા આવે . ગુજરાત ની સ્પેશિયલ વાનગી મુઠીયા કે જેમાં વિવિઘ લોટ ,ભાજી ,શાક નો વપરાશ કરી હેલ્ધી બનાવવા માં આવે છે. અને ગરમાગરમ મુઠીયા, કાચું તેલ અને લસણ ની ચટણી એ મુઠીયા અને ઢોકળા સાથે પીરસવા ની ગુજરાતી પરંપરા છે. વઘારેલા મુઠીયા કરતા આ રીતે મુઠીયા ખાવા ની મજા જ કંઈક ઔર છે😍🤩 asharamparia -
-
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
નાયલોન ખમણ વીથ કઢી ને ચટણી
#લીલીપીળી ખમણ સાથે ચટણી તો મજા જ આવે પણ કઢી ની પણ મજા કંઈક જુદી જ છે..આ રેસિપીમાં લીલી અને પીળી બંને વસ્તુનો યુઝ કર્યો છે.... Kala Ramoliya -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ભરેલી ડુંગળી અને બટેટા ની ચીપ્સ નું ખારીયુ (dry Subji)
#ડીનરફ્રેન્ડ્સ, એકદમ થોડા અને સિમ્પલ મસાલા સાથે તૈયાર કરેલું આ શાક ખીચડી - કઢી કે પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે. ફટાફટ બની જાય એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
-
બટર મેથી મુઠીયા
#ટ્રેડિશનલઆમ તો મુઠીયા તેલ માં વઘારવા માં આવે છે મેં આજે બટર માં મુઠીયા વઘારીયા બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે એકવાર જરૂર થી બનાવો. બટર મેથી મુઠીયા. અને ચા કે સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા લો. Urvashi Mehta -
ઘઉં ની ચોકલેટ કેક
#cookpadturns3 કુકપેડ ના જન્મદિવસ પર બધા માટે ઘઉં ની કેક રેસિપી લાવી છું આશા છે કે બધા ને ગમશે. Suhani Gatha -
વલસાડી મુઠીયા (Valsadi Muthiya recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું મારા મોમ ની એક સ્પેશિયલ વાનગી લાવી છું.. જે મારા મોમ અવારનવાર બનાવતાં. અને મને પણ શીખવ્યું છે.. દોસ્તો વલસાડ(દક્ષિણ ગુજરાત) માં ચોખા કે ચોખા ના લોટ ની વાનગી બનતી હોય છે.. કેમ કે ત્યાં ચોખા નો પાક વધુ થાય છે..આ વાનગી માં આદું મરચાં લસણ ની ચટણી નાખવામાં આવે છે.. જે વલસાડ ના લોકો ની ખાસિયત છે.આ વાનગી માં તમે કોઈ પણ ભાજી નો ઉપયોગ કરી શકો છો. આ વલસાડી મુઠીયા તો મારા ખૂબ જ ફેવરિટ છે કેમ કે હું નાનપણ થી જ ખાતી આવી છું.. તમને મારી રેસિપી ગમે તો કોમેન્ટ માં જરૂર જણાવજો. Pratiksha's kitchen. -
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
આચારી સલાડ વીથ ક્રન્ચી સોયા સ્ટીક ઈન પિટા બ્રેડ🌮
#મૈંદા ફ્રેન્ડ્સ, મેંદા માંથી અલગ અલગ પ્રકાર ની બ્રેડ બનતી હોય છે. જેમાં પિટા બ્રેડ માં ડિફરન્ટ ટાઈપ ના સ્ટફિંગ કરી સર્વ કરવા માં આવે છે. મેં પિટા બ્રેડ માં આચારી સલાડ નું સ્ટફિંગ કરી ને એક નવો ટેસ્ટ ક્રીએટ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ચીઝી બટરી સ્ટફ્ડ પાઉંભાજી બન🥪
#ટમેટાફ્રેન્ડસ, વરસાદી વાતાવરણમાં તીખા તમતમતા ભાજીપાંઉ ખાવાં ની બહું જ મજા આવે. આમપણ ટામેટા વગર ભાજીપાંઉ ના ટેસ્ટ ની કલ્પના જ અશક્ય છે. એમાં પણ ટ્વીસ્ટ કરીને બનાવેલ ક્રન્ચી ચીઝી બન તો ખુબ જ ટેસ્ટી લાગે છે. 🥪👌 asharamparia -
ક્રીસ્પી ફ્લાવર સ્માઈલી🌸
#ટીટાઈમ ફ્રેન્ડ્સ, કોઈપણ ફ્લાવર મન ને પ્રફુલ્લિત કરે છે. અહીં મેં એવા જ ફ્લાવર બનાવ્યા છે જે બાળકો અને મોટેરાઓ ને પણ પસંદ આવે. ચા કે કોફી સાથે ઝડપી થી બની જાય એવા હેલ્ઘી સ્માઈલી ખાઈ ને ચોક્કસ ફેઈસ પર પણ સ્માઈલ આવી જ જશે.🥰👌 asharamparia -
સ્વીટ કોર્ન ચાટ વીથ વોટરમેલોન જ્યુસ
#હેલ્થડે પર મારા ૮ વર્ષ ના સુપુત્ર વેદાંત એ આ બન્ને રેસીપીઝ બનાવી છે. Kavita Sankrani -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
મીઠી પૂરી(mithi puri recipe in gujarati)
#સાતમરેસીપી # પોસ્ટ૬ આ પૂરી બાળકો ને ભાવતી વાનગી છે મીઠી હોય તો બાળકો ને ભાવે Smita Barot
More Recipes
ટિપ્પણીઓ