ગુજરાતી પંચ દાળ ખીચડી કઢી પાપડ
રાંધવાની સૂચનાઓ
- 1
પંચ દાળ ચોખા બધું સરખું સાફ કરી ધોઈ લેવા.એક કૂકર માં તેલ ગરમ કરી જીરું,હિંગ નાખી સાંતળવું. હવે બધી દાળ,ચોખા, મીઠું,હળદર નાંખી સરખું મિક્સ કરી લેવું.હવે જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી ને ૩-૪ સીટી પડે એટલે ઉતારી ઠંડું થવા દેવું.
- 2
દહીં ને એક કઢાઈ માં લેવું.. સરખું એકરસ કરવું. હવે તેમાં મીઠું, સાકર ઉમેરી મિક્સ કરવું.. હવે ચણા નો લોટ નાખી સરખું મિક્સ કરવું..
- 3
હવે આ દહીં ના મિશ્રણ ને ગેસ પર ઉકળવા મૂકો. સતત ચમચો ફેરવવો. જેથી કઢી ફાટી ન જાય. ધીરે ધીરે કઢી જાડી થવા લાગશે.. અને જ્યારે કઢી તૈયાર થશે ત્યારે ઉભરો આવશે.. હવે એક વઘાર ના પેન માં તેલ ગરમ કરી જીરું,લીલાં મરચાં, સૂકા લાલ મરચા,લવિંગ બધું નાખી સરખું સાંતળી લો. ગેસ બંધ કરી ચપટી લાલ મરચું પાઉડર નાખવું. અને કઢી પર તડકાવું.બસ તૈયાર છે ગુજરાતી કઢી.
- 4
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી, પાપડ તળી લો.લીલું મરચું તળી લો.બસ તૈયાર છે ખીચડી કઢી પાપડ. તળેલા લીલાં મરચાં સાથે સર્વ કરો..
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
કઢી-ખીચડી
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiગામડામાં સાંજનું ભોજન કાઠીયાવાડી કઢી સાથે ખીચડી ખાવાની મઝા કાંઇક અલગ જ હોય છે... Ranjan Kacha -
-
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
-
ગુજરાતી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે Bijal Thaker -
-
-
-
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
-
પંચમેળ દાળ ખીચડી
#goldenapron3Week 2#DAL#ટ્રેડિશનલઆરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને પાંચ જાતની દાળના મિશ્રણ સાથે બનતી આ બાળકો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ ખીચડી માં તીખાશ વાપરી નથી કેમ કે specially બાળકો માટે બનાવી છે. Upadhyay Kausha -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
-
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
-
-
-
-
-
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)