મસાલા પાવ સેન્ડવીચ

Daya Hadiya @cook_17130198
#ફાસ્ટફૂડ
હોટ એન્ડ સ્પાઇસી મસાલા પાઉ ને સેન્ડવીચ ફોમ મા પ્રેસેન્ટ કર્યું છે તમે પણ બનાવો અને આનંદ માણો.
મસાલા પાવ સેન્ડવીચ
#ફાસ્ટફૂડ
હોટ એન્ડ સ્પાઇસી મસાલા પાઉ ને સેન્ડવીચ ફોમ મા પ્રેસેન્ટ કર્યું છે તમે પણ બનાવો અને આનંદ માણો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ અને ૧/૨ ટે.સ્પૂન બટર મૂકી તેમાં જીરુ અને હિંગ નાખી ૧ બારીક સમારેલ ટામેટું અને ૨ બારીક સમારેલ ડુંગળી નાખો તેમાં લીંબુ નો રસ, પાવભાજી મસાલો, લાલ મરચા ની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે નમક નાખી ૪-૫ મિનિટ કૂક કરો.
- 2
કૂક થઈ ગયા પછી પેન. મા બટર નાખી પાવ ને ટામેટા ડુંગળી ના મસાલા સાથે બંને બાજુ શેકી લો.
- 3
ત્યાર બાદ સીવિંગ પ્લેટ માં લઇ બાફેલા બટાટા ની સ્લાઈસ, ડુંગળી ની સ્લાઈસ અને ટામેટા ની સ્લાઈસ વચ્ચે મૂકી સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવ ભાજી મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ફયુઝનવીક #kitchenqueenઆ એક ઈન્ડિયન ફયુજન ડીશ છે જેમાં ભાજી અને સેન્ડવીચ નું કોમ્બીનેશન કરેલું છે . Sangita Shailesh Hirpara -
-
-
મસાલા પાવ..
#સ્નેક્સમસાલા પાવ મેં પાવભાજી બનાવી હતી તેના પાવ વધિયા હતા તેમાં થી બનાવ્યા છે.અને આ નાના થી લય ને મોટા બધા ને ભાવે અને પાવ ભાજી ખાતા હોય તેવું જ લાગે પણ છે.તો સવારે નાસ્તા માં પણ અને ટિફિન માં પણ ચાલે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો બધાં સરસ લાગે છે. Payal Nishit Naik -
-
મસાલા પાણીપુરી સેન્ડવીચ
પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#હેલ્થીફૂડ Urvashi Mehta -
-
તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ
આજે મને ફાસ્ટફૂડ માં કંઇક અલગ બનાવવાનું મન થયું એટલે બનાવી જ લીધું."તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે.આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો.ને "તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " ખાવા ની મજા માણો.⚘#ફાસ્ટફૂડ Urvashi Mehta -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉ ...મને પણ ખૂબ પ્રિય છે ... મસાલા પાઉ ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. Hetal Chirag Buch -
-
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
પાવ ભાજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ ૩૦પાવ ભાજી નાના અને મોટા બધા ની ભાવતી હોય છે . એ દરેક રેસ્ટોરન્ટ માં મળે છે તથા બધા ની ઘેર અચુક બનતી હોય છે. Suhani Gatha -
-
-
બોમ્બે સ્ટાઇલ વડા પાવ
#ફાસ્ટફૂડ ફાસ્ટફૂડ મા વડાપાવ બહુ જ સ્પેશિયલ છે સ્વાદિષ્ટ યમી અને જ ટપટ બની જાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
મસાલા સેન્ડવીચ
#હેલ્થીફૂડ ફાસ્ટફૂ ડ મા સેન્ડવીચ બહુ જલદી બને એવી અને સ્વાદિષ્ટ વાનગી છે. લગભગ લોકો ને એ પસંદ હોય છે ટિફિન મા બાળકો ને પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar -
મસાલા પાવ.(Masala Pav Recipe in Gujarati)
#EBWeek8મસાલા પાવ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ડીશ મે સેન્ડવીચ બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે. Bhavna Desai -
કાઠીયાવાડી કમ્બો વિથ પંજાબી તડકા
#ઇબુક#day7કાઠીયાવાડી ફૂડ નું નામ પડે એટલે ખાવાનું મન થઇ જાય હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી પણ હોય છે. Daya Hadiya -
-
પનીર કર્ડ સેન્ડવીચ
#મિલ્કી જેને એકલું પનીર ભાવતું હોય એના માટે આ વાનગી ચટાકેદાર અને હેલ્દી વાનગી છે આપણા શરીર માં કેલ્શિયમ ભરપૂર મળે છે પનીર કર્ડ સેન્ડવીચ એકવાર જરૂર થી બનાવો ને અલગ પ્રકાર ની સેન્ડવીચ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
શાહી મસાલા પાવ (Shahi Masala Pau Recipe In Gujarati)
દરેક ને ભાવે એવો નાસ્તો... પાવ વધે તો એને મસાલેદાર બનાવી નાસ્તો બનાવો. heena -
ચીઝી મસાલા પાવ
#RB20#SFR#cookpadindia#cookpadgujaratiમસાલા પાવ એ મોઢામાં પાણી લાવે તેવું મસાલેદાર મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે. તે માખણથી ભરેલા લાદી પાવની અંદર મસાલેદાર ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ,ચીઝ ભરીને બનાવવામાં આવે છે. અમે સ્ટાર્ટર અથવા સાંજના ટી ટાઇમ સ્નેક તરીકે આ સ્વાદિષ્ટ વાનગીનો આનંદ લઈએ છીએ. ઉપરાંત, તમે કહો તે પહેલાં, હા, મસાલા પાવનો સ્વાદ પાવભાજી જેવો છે કારણ કે ઘટકોનો એક ભાગ કાંદા, ટામેટાં, કેપ્સિકમ અને પાવભાજી મસાલા પાઉડર જેવું જ છે. તેમ છતાં, તે અલગ રીતે પીરસવામાં આવે છે.મારા ઘરમાં તો બધાને ઝટપટ બનતી આ રેસિપી ખૂબ પસંદ છે.આપ પણ ટ્રાય કરશો. Riddhi Dholakia -
-
ફરસી ભેલ
તમે અનેક ભેલ ખાધી હશે પણ આ " ફરસી ભેલ " નહીં બનાવી હોય તો આવી જ રીતે ભેલ બનાવો અને ખાવા ની મજા માણો..⚘#ઇબુક#Day10 Urvashi Mehta -
મેસી સ્વીટ
#day6#ઇબુકસ્વીટ નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય. તો તમે પણ બનાવો મેસી સ્વીટ અને ખાઓ. Daya Hadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10725131
ટિપ્પણીઓ