રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં ૧ લીટર પાણી લઈ ગરમ થાય એટલે પલાળેલા છોલે અને કપડા ના ટુકડા મા તજ,લવિંગ, તમાલપત્ર,ચા પતી,એલચી બાંધી કૂકર મા છોલે સાથે મૂકો ત્યાર બાદ કૂકર પેક કરી ૧૨-૧૫ મિનિટ કૂક કરો.
- 2
એક પેન મા તેલ લઈ ગરમ થઈ એટલે તેમાં આખુ જીરું, સમારેલા આદુ અને લસણ નાખી ચપટી હિંગ નાખો ત્યાર બાદ સમારેલી ડુંગળી નાખી ૩ મિનિટ સાંતળો.
- 3
ત્યાર બાદ તેમાં ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર, છોલે મસાલા, લીંબુ નો રસ અને હળદર નાખો મિક્સ કરી ટોમેટો પ્યુરી નાખી સ્વાદ મુજબ નમક નાખી બાફેલા છોલે નું થોડું પાણી નાખી ૩-૪ મિનિટ કૂક થવા દો.
- 4
પછી તેમાં બાફેલા છોલે નાખી ૨-૩ મિનિટ કૂક કરો.
- 5
એક બાઉલ મા લોટ લઈ તેમાં નમક અને ૧ ટે.સ્પૂન તેલ નાખી પાણી થી લોટ બાંધો લો.
- 6
તેના લુઆ પાડી વણી લો અને ગરમ તેલ માં તળી લો.
- 7
સવિંગ પ્લેટ મા છોલે ને કોથમીર અને ડુંગળી ની રીંગ થી ગાર્નિશ કરો અને ભટુરે લઈ ડુંગળી અને ટોમેટો થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અમૃતસરી છોલે ભટુરે
#જોડી#જૂનસ્ટાર#આ ડીશ પંજાબની ફેમસ છે.આ ડીશમાં છોલા બાફતી વખતે તેમાં ચા પતી,તમાલ પત્ર ,ઈલાઈચી જેવા આખા મસાલા ઉમેર્યા છે જેથી છોલાનું શાકનો રંગ સહેજ કાળો જ રહે છે અને ટેસ્ટી પણ ખૂબ જ હોય છે. Harsha Israni -
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#EBWeek7 મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ભટુરે
#માઈલંચ#માયલંચભટુરે મેંદા ના લોટ ના હોય છે જે હેલ્થ માટે એટલો સારો નથી પણ મે અહી ઘઉ ના લોટ માંથી બનવિયા છે . And આજકાલ બહાર નું ખાવા માં ખુબ રિસ્ક છે .માટે મેં ઘરે જ મારા ઘર ના મેમ્બર્સ માટે લંચ રેડી કર્યું છે . Sapna Kotak Thakkar -
-
More Recipes
ટિપ્પણીઓ