મસાલા પાઉં

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

પાઉંભાજી તો ખાઈએ જ છીએ,હવે બનાવો મસાલા પાઉં
#સ્ટાર્ટ

મસાલા પાઉં

પાઉંભાજી તો ખાઈએ જ છીએ,હવે બનાવો મસાલા પાઉં
#સ્ટાર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પાઉં
  2. 1વાટકી વટાણા
  3. 3નંગ ડુંગળી
  4. 1નંગ કેપ્સિકમ
  5. 2નંગ ટમેટો
  6. 1 ચમચીઆદું લસણની પેસ્ટ
  7. 1 ચમચીમરચું પાવડર
  8. 1 ચમચીધાણા પાવડર
  9. 1 ચમચીપાઉંભાજી મસાલો
  10. 2 ચમચીતેલ
  11. 4 ચમચીબટર
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણાને બાફી લેવા,કેપ્સિકમ,ડુંગળી,ટમેટો સમારી લેવા.કડાઇમાં બે ચમચી તેલ મુકી આદું લસણની પેસ્ટ સાંતળવું.ડુંગળી,કેપ્સિકમ,ટમેટો સાંતળવું,પછી બાફેલા વટાણા નાંખી મસાલો કરીસ્મેશકરી થોડું પાણી નાંખી ભાજી બનાવવી.

  2. 2

    પાઉંને વચ્ચેથી કાપા પાડી બટર મુકી સેકી લેવા.એમાં વચ્ચે ભાજી ભરવી,બંધકરી ઉપરપણ ભાજી મુકી ડુંગળી,કોથમીર નાંખી સવૅકરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes