મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)

Sunita Vaghela @cook_sunita18
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ઝીણી સમારી લો અને આદુ અને મરચા અને લસણની પેસ્ટ બનાવી લો.. ટામેટા ઝીણા સમારી લો..
- 2
હવે એક નોનસ્ટિક તાવી માં બટર અને તેલ મુકી તેમાં લસણ, આદુ અને મરચા ની પેસ્ટ ઉમેરવી.. થોડું સાંતળો પછી તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં ટામેટાં ના ટુકડા ઉમેરીને બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો.. ઉપર કોથમીર નાખી ને લીંબુ નો રસ ઉમેરી લો.
- 3
હવે પાઉં ને વચ્ચે થી કાપી ને એક નોનસ્ટિક તવા માં તેલ મૂકી તેમાં કાશ્મીરી મરચું છાંટી ને તેમાં પાઉં મુકી ને બરાબર શેકાય જાય એટલે પલટાવી નેં શેકી લો.. હવે વચ્ચે તૈયાર મસાલો ઉપર લગાવો અને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાઉં આમ તો મહારાષ્ટ્ર ની વસ્તુ છે. પણ હવે બધી જ્ જગ્યા એ મળી રહે છે. Aditi Hathi Mankad -
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB #yummy #mouthwatering સાંજની નાની નાની ભુખ માટે મસાલા પાઉએ એક ઉત્તમ વાનગી છે.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ ખૂબ મજા પડી જાય છે .મસાલા પાઉં જોઈને જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે તે સ્વાદમાં ખુબ જ સરસ બને છે. તમે પણ જરૂરથી બનાવજો. Nasim Panjwani -
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
-
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8મારા બાળકો ને મસાલા પાઉં બહુ ભાવે છે.નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે ખાઈ શકો છો અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ માં જાતજાતના મસાલા કરી શકાય છે મેં આજે ચીઝ મસાલા પાઉં બનાવ્યા છે જેમાં મેં પાવભાજી નો મસાલો કર્યો છે Kalpana Mavani -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiઆજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી... Ranjan Kacha -
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
-
-
બટર પાઉં ભાજી (Butter Pau Bhaji Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#BhajiPaw#buttery#cookpadindia#cookpadGujaratiભાજી પાઉં કે પછી પાઉં ભાજી ... બસ નામ પડે એટલે મોંઢા માં પાણી આવી જ જાય... આ ડીશ evergreen ડીશ છે.. અને બધા ને ભાવતી જ હોય છે.. street style ભાજી પાઉં ઘરે બનાવી લઈએ એટલે મોજ જ આવી જાય..Here i m presenting today is #Buttery_Bhaji_PawEnjoy it.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
-
મસાલા પાઉં વીથ મેયોનીઝ (Masala Pav With Mayonnaise Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાઉં મુંબઈનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેનો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. સાંજના નાસ્તા સમયે આ સ્ટ્રીટ ફૂડને વધુ પસંદ કરવામાં આવે છે. પાઉં અથવા બ્રેડ સ્લાઇસ ને ટોમેટો ઓનીયન સ્પાઇસી મસાલામાં મીક્સ કરી આ વાનગી બનાવવામાં આવે છે. મસાલા પાઉં પર મેયોનીસનું ટોપીંગ કરી મેં મસાલા પાઉં વીથ મેયોનીઝ બનાવ્યું છે. જેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
-
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
-
મસાલા પાંવ (Masala Pav Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#masala pavWeek8 Tulsi Shaherawala -
પેરી પેરી મસાલા પાઉં (Peri Peri Masala Pau Recipe In Gujarati)
#GA4#Week 16#PERI PERI- પાઉં ની ઘણી રેસિપી આપણે જોઈ છે અને ખાધી પણ છે.. છતાં જ્યારે પણ કોઈ નવી ડીશ જોઈએ તો ખાવાનું મન થયા વિના ન રહે..😋 તો માણો વધુ એક મસાલા પાઉં ની નવી રેસિપી..😋☺️ Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15215059
ટિપ્પણીઓ (5)