કોલી ફલાવર પોટેટો ટાકો બાઇટ્સ

#ખુશ્બુગુજરાતકી
#અંતિમ
આ તીખા તમતમતા ટાકો બાઇટ્સ અને ઠંડુ મિન્ટ ડીપ એક સરસ વિકલ્પ બનશે કોઈ પણ કીટી પાર્ટી, હાઈ ટી કે સ્નેક્સ પાર્ટી માટે. શેફ ના પડકાર માટે ની રેસીપી નું મુખ્ય ઘટક ફુલગોબી ને મેં ટાકો ના સ્ટફિંગ માં વાપર્યા છે જે પરંપરાગત ટાકો કરતા એક અલગ જ પરંતુ સ્વાદિષ્ટ બને છે. શેફ ની રેસિપી ના ક્રિમ, ડુંગળી જેવા અન્ય ઘટકો નો પણ ઉપયોગ કર્યો છે.
કોલી ફલાવર પોટેટો ટાકો બાઇટ્સ
#ખુશ્બુગુજરાતકી
#અંતિમ
આ તીખા તમતમતા ટાકો બાઇટ્સ અને ઠંડુ મિન્ટ ડીપ એક સરસ વિકલ્પ બનશે કોઈ પણ કીટી પાર્ટી, હાઈ ટી કે સ્નેક્સ પાર્ટી માટે. શેફ ના પડકાર માટે ની રેસીપી નું મુખ્ય ઘટક ફુલગોબી ને મેં ટાકો ના સ્ટફિંગ માં વાપર્યા છે જે પરંપરાગત ટાકો કરતા એક અલગ જ પરંતુ સ્વાદિષ્ટ બને છે. શેફ ની રેસિપી ના ક્રિમ, ડુંગળી જેવા અન્ય ઘટકો નો પણ ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિંગ માટે: તેલ ગરમ મૂકી ડુંગળી અને કોલી ફ્લાવર નાખી અને 2-3 મિનિટ ફાસ્ટ આંચ પર રાંધો. મીઠું અને મરી નાખી આંચ બંધ કરો.
- 2
મિન્ટ ડીપ માટે: ક્રિમ, દહીં નો મસ્કો, ચીઝ,ફુદીના ના પાન, મીઠું અને મરી નાખી મિક્સ કરી ફ્રીઝ માં ઠંડુ કરો.
- 3
પોટેટો ટાકો માટે: બટેટા ને ધોઈ ને પાતળી સ્લાઈસ કરો. ધોઈ ને નીતારી, મીઠું નાખી,ભેળવી ને ફરી નીતારી લો. ટાકો સીઝનીંગ નાખી મિક્સ કરી લો.
- 4
હવે મફિન ટ્રે ઊંઘી રાખી તેમાં આ ચિપ્સ ને ટાકો ના આકાર માં ગોઠવી પહેલે થી ગરમ ઓવન માં 180℃ પર 20 મિનિટ જેવું બેક કરો.
- 5
હવે તેમાં,તૈયાર કરેલું સ્ટફિંગ, તેની ઉપર સેઝવાન સોસ અને ચીઝ નાખી ફરી પાછું 15 મિનિટ જેવું બેક કરો.
- 6
બેક થઇ જાય એટલે ઠંડા ઠંડા ડીપ સાથે આ ગરમ અને તીખા ટાકો બાઇટ્સ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલી ફ્લાવર પોટેટો ડોમ
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ ના પડકાર ને પૂર્ણ કરવા મારી હજી એક વધુ વાનગી લઈ ને આવી છું. જેમાં શેફ ની રેસિપી નું મૂળ ઘટક ફૂલ ગોબી તો છે જ સાથે દૂધ, ક્રિમ જેવા અન્ય ઘટકો પણ સામેલ છે.આ એક બેક કરેલી વાનગી છે જેમાં બટેટા, ફૂલ ગોબી અને ચીઝ મુખ્ય ઘટક છે. Deepa Rupani -
ગાજર મેથી બાઇટ્સ
#પાર્ટીકોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર, બાઇટ્સ હોય જ છે. મહત્તમ ભાગે તળેલા નાસ્તા હોય છે. જે સ્વાસ્થ્ય માટે લાભકારક નથી હોતા. જ્યારે ઘરે પાર્ટી કરતા હોઈએ તો એવી વાનગી બનાવી જોઉએ જે સ્વસ્થયપૂર્ણ હોય. Deepa Rupani -
ચીક પી કબાબ ઇન પીનટ ટાર્ટ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીગૃહિણીઓ માટે રસોડું એટલે પ્રયોગશાળા. પોતાની રસોઈકલા ને ખીલવવા માટે ની પ્રયોગશાળા. એક જવાબદાર ગુહિણી, માતા અને પત્ની તરીકે હું એવા જ પ્રયત્ન કરું કે મારા રસોડા માં બનતી વાનગી સ્વાદિષ્ટ અને સ્વાસ્થયપૂર્ણ હોય.આજે મારા માટે એક કપરી કસોટી છે. કૂક પેડ દ્વારા યોજાયેલી માસ્ટર શેફ પ્રતિયોગીતા માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા મિસ્ટ્રી બોક્સ ચેલેન્જ માં પાંચ ઘટકો મળ્યા છે. કેળા, કાબુલી ચણા, સીંગ દાણા, ચીઝ અને પાલક. કપરી કસોટી ,ચાલી રહેલા પર્યુષણ પર્વ ને લીધે વધારે કપરી બની. કારણ હું કોઈ પણ વાનગી માં અન્ય લીલા શાક ભાજી કે કોઈ કંદમૂળ વાપરી ના શકું. તો મળેલા ઘટકો માંથી પાલક સિવાય બધા ઘટકો વાપરી એક સંપૂર્ણ જૈન વાનગી બનાવી છે. Deepa Rupani -
ઝુકીની બાઇટ્સ
#પાર્ટીઝુકીની એ મૂળ ઉત્તર ઇટાલી નું શાક છે જે સ્કોવશ પરિવાર નું છે. જે પીળી અને લીલી આવે છે. સાદી ભાષા માં આપણે એને વિદેશી કાકડી કહી શકીએ. ઝુકીની ના સ્વાસ્થ્ય લાભ જોઈએ તો તે પાચન માં મદદરૂપ થાય છે, સુગર લેવલ ઘટાડવા માં મદદરૂપ થાય છે, અને સખી ઓ એજિંગ પ્રક્રિયા ને ધીમી પાડે છે😊. ટૂંક માં ઝુકીની ને આપડા આહાર માં સામેલ કરવી જોઈએ. Deepa Rupani -
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
ઇટાલિયન ઓપન સેન્ડવિચ
#નોનઇન્ડિયનમૂળ વિદેશી એવી સેન્ડવિચ હવે આપડા દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.વળી સેન્ડવિચ નાઅનેક પ્રકાર માં આપડા ભારતીય સ્વાદ અનુસાર ના ઘણા છે. આમ જુવો તો સેન્ડવિચ એટલે બે બ્રેડ ની વચ્ચે શાક ભાજી તથા અન્ય ઘટકો ભરી ને બનાવેલી વાનગી, છતાં એમાં કેટલી વિવધતા જોવા મળે છે. Deepa Rupani -
કેસેડિયા (Quesadilla recipe in Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaમૂળ મેક્સિકો નું આ વ્યંજન આજે દુનિયાભર માં પ્રચલિત છે અને નાના મોટા સૌ ની પસંદ છે. બીન્સ, ચીઝ, શાકભાજી ને ટોર્ટીઆ માં પીરસાતી આ વાનગી ની શરૂઆત 16મી સદી થી થઈ છે એવું કહેવાય છે. ટોર્ટીઆ આમ તો મકાઈ ના લોટ ના હોય છે પણ ઘઉં ના ટોર્ટીઆ પણ વપરાય છે. Deepa Rupani -
બ્રેડ ટાર્ટલેટ્સ
#પાર્ટીઆ એક મેક્સિકન સ્નેક છે. પાર્ટી માટે સાનુકુળ છે કારણ કે તમે બ્રેડ ટાર્ટ પહેલે થી બનાવી શકો છો. મેં મકાઈ અને શાક નું મિશ્રણ ભરી સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. તમે તમારી પસંદ નું મિશ્રણ ભરી શકો. Deepa Rupani -
અવધી સિઝલર
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા રેસીપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી અને એ પડકાર ને પૂર્ણ કરવા હું અવધી સિઝલર લઈ ને આવી છું.એમાં મૂળ રેસીપી માં ગોબી ની સાથે મેં પનીર અને વટાણા નો ઉપયોગ કર્યો છે.મૂળ જાપાન ની વાનગી સિઝલર ની રીત પ્રમાણે બધી અવધી વાનગી લઈ ને સિઝલર બનાવ્યું છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે.આ સિઝલર માં મેં જરદા પુલાવ, અવધી મલાઈ સબ્જી, શીખ કબાબ અને તળેલા શાક અને પનીર સ્ટિક રાખ્યા છે.આ વાનગી માં શેફ ના પડકાર પ્રમાણે તેમની મૂળ વાનગી માં પનીર અને વટાણા ઉમેર્યા છે તથા બીજી વાનગી માં મૂળ વાનગી ના ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. અને સૌથી મહત્વ નું એ છે કે શેફ ના પડકાર ની વાનગી અવધી ક્યુસીન ની છે અને મેં મારી વાનગી માં બધી અવધી વાનગીઓ નો સંગમ કર્યો છે. Deepa Rupani -
મલ્ટિગ્રેન બીટ રૂટ ક્રેકર્સ
#ટીટાઇમહળવા નાસ્તા વિના ચા ની મઝા આવતી નથી. વર્ષો થી ચા સાથે આપણે પરંપરાગત તળેલા નાસ્તા નો ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ હવે જ્યારે આપણી રોજિંદી લાઈફ સ્ટાઇલ પણ બદલાઈ છે અને સમય પણ બદલાયો છે ત્યારે આપણે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવું જરૂરી છે.આજે એક એવો જ સ્વાસ્થ્યપ્રદ વાનગી નો વિકલ્પ લાવી છું જે હાઈ ટી, સ્નેક્સ પાર્ટી, કીટી પાર્ટી કે કોઈ પણ સમયે મમળાવા માટે ઉત્તમ છે. આશા છે આપ સૌ ને પસંદ આવશે. Deepa Rupani -
પારમિજાનો વિથ હર્બડ સ્પેગેટી
#ખુશ્બુગુજરાતકી#તકનીકવિદેશી ભોજન એ ભારતીયો અને ખાસ કરી ને સ્વાદ ના રસિયા એવા ગુજરાતીઓ માં ખાસ્સું એવું પ્રચલિત છે. તેમાંનું એક ઈટાલિયન ભોજન પણ છે. પાસ્તા એ ઈટાલિયન ભોજન ની મુખ્ય વાનગી છે. પારમિજાનો એ ઇટાલી ના પારમાં શહેર ની પ્રખ્યાત વાનગી છે. જેમાં સ્પેગેટી ની સાથે રીંગણ મુખ્ય ઘટક છે. આ વાનગી માં ચીઝ થી ભરેલા અને તળેલા રીંગણ ને ટોમેટો ક્રિમ સોસ અને સ્પેગેટી સાથે પીરસાય છે. Deepa Rupani -
ચીઝ કોર્ન નગેટ્સ (cheese corn nuggets recipe in Gujarati)
#MRC#cookpadindia#cookpad_gujવરસાદ ની મોસમ માં મકાઈ અને ભજીયા, પકોડા અને ગરમ ગરમ ચા એ તો જાણે ફરજીયાત જ છે. આપણી ખાવાની શોખીન જનતા ખાવા માટે કોઈ પણ કારણ શોધી જ લે છે, ખરું ને?.આજે મેં મકાઈ ના ચિઝી નગેટ્સ બનાવ્યા છે જે વરસાદી સાંજ ને તો મજેદાર બનાવે જ છે સાથે સાથે કોઈ પણ ટી પાર્ટી, કીટી પાર્ટી માટે શ્રેષ્ટ સ્ટાર્ટર નો વિકલ્પ પણ છે. Deepa Rupani -
ચીલી કોરિઅન્ડર રાઈસ
#એનિવર્સરી#મૈનકોર્ષ#પોસ્ટ1ભારતીય ભોજન માં ભાત, ચાવલ, ચોખા નું સ્થાન અહમ છે. રોજિંદા જીવન માં કોઈ પણ પ્રકારની ચોખા ની બનાવટ કોઈ પણ ભારતીય ભોજન માં અવશ્ય હોય છે. આજે એક એવી ચોખા ની વાનગી બનાવી છે જે દાળ શાક સાથે પણ ખાઈ શકાય અને દહીં-રાઈતા કે સૂપ સાથે પણ લઈ શકાય. Deepa Rupani -
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#US#cookpad_gujarati#cookpadindiaમૂળ ઇટાલી ના પીઝા આજે જગવિખ્યાત છે અને નાના મોટા સૌની પસંદ બની ગયા છે. અને સ્થળ અને લોકોની પસંદ મુજબ નવા નવા અવતાર માં પીઝા આવતા રહે છે. બિસ્કિટ પીઝા એ પીઝા નો સરળ અને ઝડપ થી બની જતો અવતાર છે. અને કોઈ પણ પાર્ટી કે પ્રસંગ માટે બિસ્કિટ પીઝા એક સચોટ વિકલ્પ છે. Deepa Rupani -
સતુ ચિલ્લા સેન્ડવિચ (Sattu Chilla Sandwich)
#EB#week11#cookpadindia#cookpad_gujસતુ એટલે શેકેલા દાળિયા/ચણા નો લોટ. સતુ એક ખૂબ જ શક્તિવર્ધક અને ગ્લુટેન ફ્રી ઘટક છે જે "ગરીબ ના પ્રોટીન" થી પણ ઓળખાય છે. કારણ કે આસાની થી અને ઓછી કિંમત માં ઉપલબ્ધ સતુ પ્રોટીન થી ભરપૂર છે જે બિનશાકહારી ખોરાક ની તોલે આવે છે. સતુ નો ભરપૂર ઉપયોગ બિહાર, ઝારખંડ માં થાય છે પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ને લીધે તેનો પ્રયોગ વિસ્તૃત બન્યો છે.સતુ થી ઘણી વાનગી બને છે જેમાં પરાઠા, પુરી, કચોરી, શરબત, લાડુ ઇત્યાદિ વધુ પ્રચલિત છે. આજે મેં તેના ચિલ્લા બનાવ્યા છે જેમાં મેં કોથમીર અને પાલક ઉમેર્યા છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા ,મેયોનિસ, કેચપ, સેઝવાન સોસ ,ચીઝ વગેરે ઉમેરી સેન્ડવિચ નું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકો માટે એક સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે. Deepa Rupani -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ1ચોમાસામાં ભાત ભાત ના પકોડા ની માંગ વધી જાય છે. દાળવડા, મેથી ના ગોટા, વિવિધ ભજીયા ની ફરમાઈશ વરસાદ ની સાથે જ ચાલુ થઈ જાય છે.આજે વરસાદ માં ભાવે અને કોઈ પણ પાર્ટી માં પણ ચાલે એવા સ્નેક ની રેસિપી જોઈએ. જે બહુ ઓછા ઘટકો અને જલ્દી થી બને છે અને નાનાં મોટાં સૌ ને ભાવે એવા છે. Deepa Rupani -
ચીઝી સ્પિનાચ પાસ્તા
#ડિનર#starપાસ્તા એ ઇટાલિયન ભોજન છે જે હવે આપણા ઘર માં પણ આવી ગયા છે. ખાસ કરી ને બાળકો અને યુવા વર્ગ માં પસંદગી પામે છે. Deepa Rupani -
સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ.. અવધી રેડ સોસ જોડે
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ સિદ્ધાર્થ દ્વારા અપાયેલી વાનગી ના ઇન્ગ્રેડિએન્ટ્સ એટલા વરસટાઈલ હતા કે હું પોતાને રોકી ના શકી વધુ એક ડીશ બનાવવા થી. ફાઇનલ રાઉન્ડ માટે મારી અંતિમ ડીશ છે સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ. જેને મેં રેડ અવધી સોસ જોડે સર્વ કર્યું છે. બૉમ્બ બનાવવા મા મેં ગોભી, કાંદા, ટામેટા અને ચીઝ નું મિશ્રણ બનાવ્યું છે. અને એને પોટેટો છીણી બાઈન્ડીંગ એજેંટ્સ નાખી એનું કવરિંગ કરી જાયન્ટ બૉમ્બ બનાવ્યો છે. ડીશ કમ્પલીટ કરવા માટે શેફ પ્રેરિત અવધી ગ્રેવી ના ઇન્ગ્રેડીનેટ્સ અને વધુ મા ટામેટા ઉમેરી રેડ અવધી સોસ બનાવ્યો છે. Khyati Dhaval Chauhan -
પાસ્તા અલફ્રેડો
#ડિનર#starગુજરાતી છીએ એટલે ખાવા ના શોખીન.. ભોજન માં વિવધતા જોઈએ જ ને. વિદેશી વાનગી નો આપણે આપણા ભોજન માં સમાવેશ કરીએ જ છીએ. ઇટાલિયન વાનગી જે મારા બાળકો ની પ્રિય છે. Deepa Rupani -
ફૂલ ગોભી નું સૂપ
#ખુશ્બૂગુજરાતકી#અંતિમઅમારી ટીમ ને અંતિમ (ચેલેન્જ રાઉન્ડ) મા સિલેકટ કરવા બદલ માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર અને સમગ્ર કૂકપેડ ટીમ નો ખૂબ ખૂબ આભારઅંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે શેફ સિધ્ધાર્થ તલવાર જી ની અવધિ ગાેબી માંથી પ્રેરણા લઈ ને મેં આજે સુપ બનાવ્યો છે.Arpita Shah
-
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
કોલ્ડ કોકો
#પાર્ટીમૂળ સુરત થી શરૂ થયેલ આ પીણું હવે ગુજરાતભર માં પ્રખ્યાત છે. કોલ્ડ કોકો એ ચોકલેટ ના સ્વાદ નું દૂધ છે જે યુવા વર્ગ માં ખાસ્સું પ્રચલિત છે. Deepa Rupani -
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
મલાઈ કોફતા
#બટેટામલાઈ કોફતા એ ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત વાનગી છે જે ભારતભરમાં પણ પ્રખ્યાત છે. નરમ કોફતા અને સ્વાદિષ્ટ અને ક્રિમી ગ્રેવી આ વાનગી ની પસંદ નું કારણ બને છે. Deepa Rupani -
ટાકોસ (Tacos Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaટાકોસ એ પ્રચલિત મેક્સિકન વ્યંજન છે. જે હાથ થી ખાઈ શકાય એવું વ્યંજન છે જેમાં ટોર્ટીઆ ની અંદર રાજમા, સાલસા, સલાડ, ચીઝ વગેરે ઉમેરી ને ખવાય છે. ટોર્ટીઆ કડક અને નરમ ,બન્ને વપરાય છે અને સામાન્ય રીતે તે મકાઈ ના લોટ થી બને છે. કડક ટાકો તળેલા અથવા બેક કરેલા હોય છે અને વળેલી પૂરી ના આકાર ના હોય છે જે બજાર માં સરળતા થી મળી રહે છે અને ઘરે પણ બનાવી શકાય છે. કડક ટોર્ટીઆ ટાકો શેલ તરીકે ઓળખાય છે. Deepa Rupani -
ચિઝી સ્પિનચ બાઇટ્સ (Cheesy Spinach Bites Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#cookforcookpad#પોસ્ટ1મોનાકો બાઇટ્સ અથવા ટોપીંગ્સ એ બહુ ઝડપ થી, સરળતા થી બનતું બહુ જાણીતું અને માનીતું સ્ટાર્ટર છે જે કોઈ પણ પાર્ટી માટે શ્રેષ્ટ છે. આજે મેં એના ટોપિંગ માટે પાલક નું ડીપ બનાવ્યું છે. Deepa Rupani -
કોલીફલાવર ફલાવર સમોસા
#ZayakaQueens#અંતિમ શેફ સિદ્ધાર્થ સરની અવધિ મલાઈ ગોબીથી પ્રેરિત થઈ તેમાંથી અમુક ઘટકો લઈ મેં આ સમોસાના પૂરણમાં ફલાવર, બટાકા, ડુંગળી વગેરે ઉમેર્યાં છે, અને ફૂલનું આકાર આપીને તેલમાં તળીને બનાવ્યા છે. Harsha Israni -
મલાઈ કોફતા
#પંજાબીમલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી સબ્જી છે જે બધા ના ઘર માં બને અને પ્રિય પણ હોય છે. બધા પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર સાથે બનાવતા હોય છે. Deepa Rupani -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ