મલાઈ કોફતા

મલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી સબ્જી છે જે બધા ના ઘર માં બને અને પ્રિય પણ હોય છે. બધા પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર સાથે બનાવતા હોય છે.
મલાઈ કોફતા
મલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી સબ્જી છે જે બધા ના ઘર માં બને અને પ્રિય પણ હોય છે. બધા પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર સાથે બનાવતા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા ની બધી સામગ્રી હલકા હાથે મિક્સ કરી, થોડી વાર રાખો.
- 2
પછી તેના નાના કોફતા તૈયાર કરી,તળી ને ટીસ્યુ પેપર પર કાઢી બાજુ પર રાખો
- 3
હવે ઘી તેલ મિક્સ ગરમ મૂકી તજ, લવિંગ, મરી, એલચી નાખી થોડી સેકન્ડ સાંતળો. પછી ડુંગળી નાખી સાંતળી લો. ત્યાર પછી આદુ, લસણ નાખી થોડું સાંતળો. હવે કાજુ અને ટામેટા નાખી 3-4 મિનિટ સાંતળો. તાપ વધારી દેવો.
- 4
હવે બધા સૂકા મસાલા, મીઠું અને 1/4 કપ પાણી નાખી, ઢાંકી ને ધીમા તાપ પર 3-4 મિનિટ કુક થવા દો. પછી ગેસ બંધ કરી ઠંડુ થઈ જાય એટલે ગ્રાઇન્ડ કરી લો. ગાળી લો અને બાજુ પર રાખો.
- 5
હવે એક પાન માં ઘી તેલ ગરમ મૂકી, તમાલપત્ર નાખી તૈયાર કરેલી પ્યૂરી નાખો. ધીમા તાપ પર 3-4 મિનિટ કુક થવા દો. હવે કસૂરી મેથી, ખાંડ અને ક્રિમ નાખી, ઉકળવા દો. છેલ્લે ખમણેલું ચીઝ નાખી,કોફતા નાખી તરત જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ કોફતા
#બટેટામલાઈ કોફતા એ ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત વાનગી છે જે ભારતભરમાં પણ પ્રખ્યાત છે. નરમ કોફતા અને સ્વાદિષ્ટ અને ક્રિમી ગ્રેવી આ વાનગી ની પસંદ નું કારણ બને છે. Deepa Rupani -
ચીઝ મલાઈ કોફતા (Cheese Malai Kofta recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ3 મલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી- મોગલાઈ વાનગીઓ માં એક છે. મુલાયમ અને ક્રીમી ટામેટાં ડુંગળી ની કરી માં બટેટા પનીર ના તળેલા કોફતા થી બનતી વાનગી બધાની પસંદ છે અને એટલે જ કોઈ પણ ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ કાર્ડ માં તે અવશ્ય હોય છે.આજે ને કોફતા માં ચીઝ સ્ટફ્ડ મલાઈ કોફતા બનાવ્યા છે.😋 Deepa Rupani -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. Deepa Rupani -
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
મલાઈ કોફતા
#કાંદાલસણમલાઈ કોફતા એ સબજી મારા ઘર માં બધા ને બહુ પસંદ છે. અને આ બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી કર્યો. જે ભોજન બનાવવા માં કાંદા લસણ નો ઉપયોગ નથી થતો તે સાત્વિક ભોજન કહેવાય છે. કાંદા લસણ વગર પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. આ રીત થી ખૂબ સ્વાદિષ્ટ મલાઈ કોફતા સરળતાથી બનાવી શકાય છે. ટામેટાં સાથે દૂધી ના ઉપયોગ થી સરસ ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી શકાય છે. અહી ખૂબ સરળતાથી ગ્રેવી બનાવવા માટેની રીત હું તમને શીખવીશ. વળી ગ્રેવી બની જાય તો છેલ્લે એક ચમચી મધ ઉમેરવાથી ગ્રેવી ને એક સરસ લસ્ટર મળે છે, અને સહેજ ગળચટ્ટો સ્વાદ પણ. અને આમ પણ મલાઈ કોફતા એ સ્વીટ ટેસ્ટ વાળી-માઇલ્ડ ગ્રેવી માં બને છે. Bijal Thaker -
મલાઈ કોફતા વીથ રેડ ગ્રેવી(Malai Kofta With Red Gravy Recipe In Gujarati)
મે આજે મલાઈ કોફતા બનાવ્યા છે જે બધા ને ભાવતી વાનગી છે જે મે આજે બનવાની ટ્રાય કરી છે.#AM3#સબ્જી/શાક Brinda Padia -
મલાઈ કોફતા ના પનીર સ્ટફ્ડ કોફતા
#વિકમીલ ૩# પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૦મલાઈ કોફતા માં આ રીતે કોફતા બનાવવા થી ખુબ જ ટેસ્ટી બને છે કોફતા. Dhara Soni -
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
યલો ગ્રેવી મલાઈ કોફતા
#ઇબુક૧#૩૩#યલો ગ્રેવી મલાઈ કોફતા વ્હાઇટ ગ્રેવી મલાઈ કોફતા બધા જ બનાવે છે આપણે આજે યલો ગ્રેવી મલાઈ કોફતા બનાવવા માટે ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
મલાઈ કોફતા
#પંજાબી પંજાબી ફૂડ માં મારી મનગમતી સબ્જી છે મલાઈ કોફતા. મોં માં મૂકતાં જ ઓગળી જાય એવી આ રેસીપી છે. Bijal Thaker -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#GA4#Week20ક્રીમી ને સ્વાદિષ્ટ મલાઈ કોફતા ... Kinnari Joshi -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
મેથી મલાઈ પનીર
#પંજાબીએક વધુ પંજાબી સબ્જી , સ્વાદિષ્ટ અને બધા ને પસંદ આવે એવી. થોડી મેહનત છે, પણ મેહનત નું ફળ હંમેશા મીઠું હોય છે. Deepa Rupani -
રાવીઓલી
#નોનઇન્ડિયન#ભરેલીરાવીઓલી એ જાણીતી ઇટાલિયન વાનગી છે જે બનાવામાં થોડો વધારે સમય, મેહનત અને ધીરજ માંગી લે છે. પરંતુ તેનો સ્વાદ માણીયે એટલે બધી મેહનત લેખે લાગે છે. Deepa Rupani -
મલાઈ ચીઝ કોફતા (Malai Cheese Kofta Recipe in Gujarati)
#GA4#week10#cheese#koftaકોફતા ઘણી ટાઈપના બનતા હોય છે આજે મેં એને અલગ રીતે બનાવ્યા છે અને ખાસ કરી જૈન માટે તો ઓપ્શન ઓછા હોય શાકમાં પણ મેં આ રીતે બનાવ્યા છે મલાઈ ચીઝ કોફતા કરી એને પંજાબી વઝૅન આપ્યું છે બહુ જ ટેસ્ટી અને બહુ જ યમી બન્યું છે નાના છોકરા થી મહ મોટાને પણ ભાવે એવું તમે પણ જરૂર થી ટ્રાય કરજો મે બનાવ્યું છે ઘરમાં બધાને ભાવ્યુ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
રાઈસ અને પનીર નાં કોફતા વિથ પરાઠા
#જોડી#જૂનસ્ટાર#goldenapron18th week recipeકોફતા આપણે અલગ અલગ રીતે બનાવીએ છે. અહીંયા મે ભાત અને પનીર નાં કોફતા બનવાનો ટ્રાય કર્યો. ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ કોફતા બને છે. સાથે આ ગ્રેવી સ્ટ્રોંગ ફ્લેવર ની અલગ જ સ્વાદ આપે છે Disha Prashant Chavda -
દુધી પનીર કોફતા કરી
રવિવાર એટલે રજાનો દિવસ પરિવાર સાથેબેસીને જમવાનો દિવસ નવી વેરાઈટી બનાવવાનો દિવસ પરિવાર પર અખતરો કરવાનો દિવસ બસ તમે પનીરના દૂધીના કોફતા કર્યા છે નવું ટ્રાય કરી છે જે બાળકો મોટા અને દિન ના ભાવતી હોય તો એમાં પનીર એડ કરીને એના કોફતા બનાવ્યા છે જે ફટાફટ ખવાય#પોસ્ટ૫૦#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ#cookpadindia Khushboo Vora -
મલાઈ પનીર કોફતા (Malai Paneer Kofta Recipe In Gujarati)
#GA4#week20#post2#kofta#મલાઈ_પનીર_કોફતા ( Malai Paneer Kofta Recipe In Gujarati ) બટાકા અને પનીર બધાને ભાવતી વસ્તુ છે અને તેમાંથી આપણે અનેક વાનગી બનાવી શકીએ છીએ. ભારતીય રાંધણકળામાં પ્રથમથી નોર્થ ઇન્ડિયન કરી રેસીપીનું અનેરું મહત્વ રહ્યું છે, કારણકે આ કરી હમેશા તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને અવાર-નવાર બનાવવામાં આવે છે. આજે આપણે નોર્થ રાંધણકળાની એક કરી જે આ એક પંજાબી મલાઈ પનીર કોફતા રેસીપી છે, જે સૌ કોઈને પસંદ હોઈ છે પરંતુ ઘર પર આ મલાઈ પનીર કોફતા બનાવવામાં પડતી મુશ્કેલીઓને કારણે ઘણા લોકો આ મલાઈ કોફતા બનાવવાનું ટાળતા હોઈ છે, પરંતુ આ રેસીપી મલાઈ પનીર કોફતા બનાવવાની સૌથી સરળ અને ઝડપી રેસીપી છે, જે આપ આપના પરિવારજનો, બાળકો અને મેહમાનો માટે ઝટપટ બનાવી શકો છો. પંજાબી મલાઈ પનીર કોફતા એક એવી શાકની રેસીપી છે, જે કોઈ પણ પ્રસંગે સર્વ કરી શકાય છે, તે પછી કોઈ તેહવાર હોઈ કે પછી પાર્ટી. આપ ખુબજ આસાનીથી આ ડીશ બનાવી શકો છો અને સર્વ કરી શકો છો. Daxa Parmar -
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
-
વેજીટેબલ ટોર્તિયા સૂપ
#નોનઇન્ડિયનઆ મેક્સિકન સૂપ માં ટોર્તિયા ની ક્રિસ્પીનેસ અને શાક નો રસિલો સ્વાદ આવે છે. સાથે ચીઝ તેના સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. Deepa Rupani -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
બીટ બીરબલી
#પંજાબી બીટ બીરબલી એ બાફેલા બીટ, બટાકા ના કોફતા બનાઈ ગ્રેવી સાથે પિરસવા માં આવી છે. Rani Soni -
પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ28પનીર લબાબદાર એ એક જાણીતી પનીર ની વાનગી છે જે દરેક પંજાબી રેસ્ટોરન્ટ ના મેનુ માં હોય છે. રેસ્ટોરન્ટ જેવું ખાવાનું ઘરે બનાવું અઘરું લાગે છે પણ ખરેખર એટલું અઘરું હોતું નથી. ( આ વાત નો અનુભવ આપણે સૌને આ લોક ડાઉન માં થઈ ગયો છે. સાચું ને ? )પંજાબી ભોજન ની ગ્રેવી મુખ્યત્વે મલાઈદાર હોય છે જેમાં કાજુ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ થતો હોય છે. Deepa Rupani -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
હવે મોઠામાં ઓગળી જાય તેવા મલાઈ કોફતા ઘરે જ બનાવો. એ પણ ખુબ સરળ રીતે. ushaba jadeja -
-
ઇટાલિયન ઓપન સેન્ડવિચ
#નોનઇન્ડિયનમૂળ વિદેશી એવી સેન્ડવિચ હવે આપડા દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.વળી સેન્ડવિચ નાઅનેક પ્રકાર માં આપડા ભારતીય સ્વાદ અનુસાર ના ઘણા છે. આમ જુવો તો સેન્ડવિચ એટલે બે બ્રેડ ની વચ્ચે શાક ભાજી તથા અન્ય ઘટકો ભરી ને બનાવેલી વાનગી, છતાં એમાં કેટલી વિવધતા જોવા મળે છે. Deepa Rupani -
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaહક્કા નુડલ્સ એ એક જાણીતું ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ચાઈનીઝ ભોજન પીરસતા રેસ્ટોરન્ટ સિવાય ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ અને રોડ સાઈડ ના ચાઈનીઝ ફૂડ જોઇન્ટ્સ માં મળતા જ હોય છે. હક્કા નુડલ્સ ને એકલા અથવા તો મન્ચુરિયન જેવી ગ્રેવી વાળી વાનગી સાથે પીરસવા માં આવે છે. એવું કહેવાય છે કે ચીન ના "હક્કા" સમાજ દ્વારા આ નુડલ્સ બનાવ્યા હતા અને તેથી તે હક્કા નુડલ્સ થી ઓળખાય છે. 18 મી સદી માં જ્યારે ઘણા ચીની ભારત ના કલકત્તા અને મદ્રાસ શહેર માં સ્થાયી થયા ત્યારે હક્કા નુડલ્સ સાથે લાવ્યા અને ભારત માં પ્રચલિત થયા. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ