ચીઝી સ્પિનાચ પાસ્તા

Deepa Rupani @dollopsbydipa
ચીઝી સ્પિનાચ પાસ્તા
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ ને પાણી વિના કુક કરો.
- 2
હવે એ પાલક માં લીલા મરચા અને મીઠું નાખી પ્યૂરી બનાવી લો. પાસ્તા ને બાફી લેવા.
- 3
તેલ ગરમ કરી ડુંગળી સાંતળી લો.
- 4
હવે માખણ ગરમ કરી તેમાં મેંદો ગુલાબી થાય ત્યાં સુધી સેકો. ચીઝ નાખી ને મિક્સ કરો. ચીઝ ઓગળી જાય એટલે દૂધ નાખી સતત હલાવતા રહો.
- 5
સહેજ જાડું થાય એટલે, મસ્ટર્ડ સોસ, સ્પિનાચ સોસ, મરી પાવડર નાખો.
- 6
છેલ્લે પાસ્તા નાખી મિક્સ કરી ને ગરમ.ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાસ્તા અલફ્રેડો
#ડિનર#starગુજરાતી છીએ એટલે ખાવા ના શોખીન.. ભોજન માં વિવધતા જોઈએ જ ને. વિદેશી વાનગી નો આપણે આપણા ભોજન માં સમાવેશ કરીએ જ છીએ. ઇટાલિયન વાનગી જે મારા બાળકો ની પ્રિય છે. Deepa Rupani -
પેને ઇન પિંક સોસ
#ડીનરલોકડાઉન માં રોજ શુ બનાવું સવાર સાંજ ના ભોજન માં એ ગૃહિણીઓ નો મોટો પ્રશ્ન હોઈ છે. એક તો પ્રમાણ માં રોજિંદા જીવન માં કામગીરી ઓછી થઈ ગયી હોય અને સ્વાસ્થ્ય નું જોઈ ને રોજ સાદું ભોજન પણ ભાવે નહીં. હા, ગૃહિણીઓ નું તો કામ બધી રીતે વધ્યું જ છે, સાથે સાથે પરિવાર સાથે લાંબા સમય સાથે રહેવાની તક પણ મળી છે.પાસ્તા ,મૂળ ઇટાલિયન ડિશ, વિવિધ પ્રકાર ના આવે અને વિવિધ રીતે બને. મારા બાળકો ને બહુ પ્રિય છે. આજે પેને પાસ્તા ને પિંક સોસ માં બનાવ્યા છે. Deepa Rupani -
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
બેકડ પાસ્તા
#કાંદાલસણ#પોસ્ટ2પાસ્તા એ મૂળ ઇટલી ની વાનગી છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આવે છે અને વિવિધ રીતે બને છે. આ વિદેશી વાનગી આપણાં દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.બહુ જ સરળ અને બધા ના પ્રિય એવા ચિઝી પાસ્તા ને મારા ઘરે ગમે તે સમયે આવકાર મળે છે. Deepa Rupani -
ચીઝી ક્રીમી પાસ્તા (Cheesy cream pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia પાસ્તા એ ઇટાલિયન વાનગી છે જે રવા/ઘઉં /મેંદા માંથી જુદા જુદા આકાર નાં બને છે. જે સ્વાદ માં બ્લેન્ક હોવા થી જુદા જુદા સોસ સાથે તૈયાર કરી શકાય છે. અને જુદા જુદા ફ્લેવર્સ નાં તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ચીઝી વાઈટસોસ પાસ્તા
#goldenapron3#week -5#ઇટાલિયનઇટાલિયન ડીશ માં વાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે બાળકો ને મોટા સૌ કોઈ ના ફેવરેટ છે જલ્દી બની જાય છે અને ચીઝી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
સ્પેગેટી
#પાર્ટીસ્પેગેટી એ લાંબા, પાતળા પાસ્તા છે જે ઇટાલી નું મુખ્ય , પરંપરાગત વાનગી છે., જે જુદા જુદા સોસ, ગ્રેવી અને શાક સાથે બનાવાય છે. Deepa Rupani -
ચીઝી બટરફ્લાય પાસ્તા (ફારફલ્લે પાસ્તા)
#પાર્ટી#પોસ્ટ 2આ એક ઇટાલિયન ડીશ છે. ફારફલ્લે એટલે બટરફ્લાય શેપ ના પાસ્તા છે. Khyati Dhaval Chauhan -
હેલ્ધી ટ્રાય કલર પાસ્તા
હેલો ફ્રેન્ડ્સ આજે હુ લઈ ને આવી છૂ હેલ્ધી ટ્રાય કલર પાસ્તા. જે બાળકો ને ખૂબ જ પ્રીય હોય છે. તો ચાલો શીખીએ..# હેલ્ધી ફાસ્ટ ફૂડ Bhuma Saparia -
વાઈટ સોસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
હું આટલા વખત થી રેડ પાસ્તા જ બનાવતી, પરંતુ મારી daughter ના કહેવાથી મેં વાઈટ પાસ્તા ટ્રાય કર્યા.. ખરેખર ખુબજ મજા આવી... એમાં પણ ચોમાસાનો ઝરમર, ઝરમર વરસાદ હોય ને કકડી ને ભૂખ લાગી હોય તો તો... આહા મજા પડી જાય હો બાકી....#સુપરશેફ3પોસ્ટ 3#માઇઇબુક Taru Makhecha -
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
ગાજર-મેથી કરી
#ડિનર#starઆ રસાવાળી સબ્જી રોટલા તથ ભાખરી સાથે બહુ સરસ લગે છે. ખાસ કરી ને શિયાળા માં જ્યારે કુણી ભાજી આવે ત્યારે તેનો સ્વાદ કાઈ ઔર જ હોઈ છે. Deepa Rupani -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
ચીઝી વેજીટેબલ પાસ્તા
#નોનઇન્ડિયનઆ ઇટાલિયન ડીશ છે.જે નાના મોટા સોને ગમે છે. જેને તમે પાટીઁ કે ડીનર મા સવૅ કરી શકો. Asha Shah -
-
ઇટાલિયન ઓપન સેન્ડવિચ
#નોનઇન્ડિયનમૂળ વિદેશી એવી સેન્ડવિચ હવે આપડા દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.વળી સેન્ડવિચ નાઅનેક પ્રકાર માં આપડા ભારતીય સ્વાદ અનુસાર ના ઘણા છે. આમ જુવો તો સેન્ડવિચ એટલે બે બ્રેડ ની વચ્ચે શાક ભાજી તથા અન્ય ઘટકો ભરી ને બનાવેલી વાનગી, છતાં એમાં કેટલી વિવધતા જોવા મળે છે. Deepa Rupani -
પારમિજાનો વિથ હર્બડ સ્પેગેટી
#ખુશ્બુગુજરાતકી#તકનીકવિદેશી ભોજન એ ભારતીયો અને ખાસ કરી ને સ્વાદ ના રસિયા એવા ગુજરાતીઓ માં ખાસ્સું એવું પ્રચલિત છે. તેમાંનું એક ઈટાલિયન ભોજન પણ છે. પાસ્તા એ ઈટાલિયન ભોજન ની મુખ્ય વાનગી છે. પારમિજાનો એ ઇટાલી ના પારમાં શહેર ની પ્રખ્યાત વાનગી છે. જેમાં સ્પેગેટી ની સાથે રીંગણ મુખ્ય ઘટક છે. આ વાનગી માં ચીઝ થી ભરેલા અને તળેલા રીંગણ ને ટોમેટો ક્રિમ સોસ અને સ્પેગેટી સાથે પીરસાય છે. Deepa Rupani -
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
સેમોલીના રેડ ચીઝી વેજ પાસ્તા (Semolina Red Cheesy Veg Pasta Recipe In Gujarati)
#Pastaપાસ્તા ઇટાલિયન ની ઓરિજિનલ ડીશ છે જેમાં નવા નવા વેરિએશન્સ લાવી ને આખી દુનિયા માં બાળકો ની અને યંગસ્ટર્સ ની ફેવરિટ બની ગઈ છે. ઇટાલિયન, મેક્સીકન, ચાઈનીઝ લેગ અલગ રીત ના પાસ્તા રેસ્ટરેન્ટ્સ માં મળે છે. પણ અપડે તો ગુજરાતી એટલે ઘરે જ માસ્ટ ટેસ્ટી આપડો ઇન્ડિયન ટચ આપી ને બનાવ્યા સેમોલીના રેડ સોસ વેજ પાસ્તા. જે બાળકો ને ખુબ ભાવ્યા અને મને ઘરેજ હાઈજેનિંક અને યમી ણાવ્યા ઓ સંતોષ. બસ બીજું શું જોયે એક માં ને. Bansi Thaker -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
ઝુકીની બાઇટ્સ
#પાર્ટીઝુકીની એ મૂળ ઉત્તર ઇટાલી નું શાક છે જે સ્કોવશ પરિવાર નું છે. જે પીળી અને લીલી આવે છે. સાદી ભાષા માં આપણે એને વિદેશી કાકડી કહી શકીએ. ઝુકીની ના સ્વાસ્થ્ય લાભ જોઈએ તો તે પાચન માં મદદરૂપ થાય છે, સુગર લેવલ ઘટાડવા માં મદદરૂપ થાય છે, અને સખી ઓ એજિંગ પ્રક્રિયા ને ધીમી પાડે છે😊. ટૂંક માં ઝુકીની ને આપડા આહાર માં સામેલ કરવી જોઈએ. Deepa Rupani -
ચીઝ આલૂ પુરી
#ટિફિન#starઆ પુરી બાળકો ને બહુ પસંદ આવે છે. વળી સાથે કાઈ ના હોઈ તો પણ ચાલે... Deepa Rupani -
કોલી ફ્લાવર પોટેટો ડોમ
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ ના પડકાર ને પૂર્ણ કરવા મારી હજી એક વધુ વાનગી લઈ ને આવી છું. જેમાં શેફ ની રેસિપી નું મૂળ ઘટક ફૂલ ગોબી તો છે જ સાથે દૂધ, ક્રિમ જેવા અન્ય ઘટકો પણ સામેલ છે.આ એક બેક કરેલી વાનગી છે જેમાં બટેટા, ફૂલ ગોબી અને ચીઝ મુખ્ય ઘટક છે. Deepa Rupani -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રાવીઓલી
#નોનઇન્ડિયન#ભરેલીરાવીઓલી એ જાણીતી ઇટાલિયન વાનગી છે જે બનાવામાં થોડો વધારે સમય, મેહનત અને ધીરજ માંગી લે છે. પરંતુ તેનો સ્વાદ માણીયે એટલે બધી મેહનત લેખે લાગે છે. Deepa Rupani -
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
પૌષ્ટિક ક્રીમી પેન્ને પાસ્તા
#હેલ્થીફૂડફાસ્ટ ફૂડ બધાં ને ભાવે છે , નાના બાળકોને તો ખાસ. એમાં પણ પાસ્તા ખુબજ પ્રિય હોઈ છે. આ વાનગી માં જે પાસ્તા લીધાં છે એ રવા માંથી બનાવેલાં છે અને વાહિટ સોસ પણ ઘઉંના લોટમાં થી બનાવામાં આવીયો છે. આથી આ વાનગીમાં મેંદા નો બિલકુલ ઉપીયોગ થયો નથી. Krupa Kapadia Shah -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
🌽સ્પ્રેડેડ ચીઝી બેબીકૉન પાસ્તા🌽
ફાસ્ટ બની જતુ ફૂડ એટલે ફાસ્ટફૂડ. તો આજે હુ પાસ્તા ની રેસિપી લઈને આવી છુ. જ્યારે સમય નો અભાવ હોય ત્યારે અને બાળકો ને પણ પ્રિય છે આ પાસ્તા....#ફાસ્ટફૂડ Neha Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9275726
ટિપ્પણીઓ