હાંડવો
#goldenapron2
#week
# ગુજરાતી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળા નુ ખીરુ લઈ તેની અંદર કોબી ગાજર અને વટાણા ઝીણા સમારેલા મરચાં ની તેમજ ઉપરની બધી સામગ્રી મિક્સ કરો ત્યારબાદ એક ફ્રાઈંગ પેનમાં થોડું તેલ મૂકી રાઈ તલ અને લીમડો ઉમેરી વઘાર કરો ત્યારબાદ તેમાં 3 ચમચા આપણે તૈયાર થયેલ ખીરું નાખો અને તેને આંખ પેનમાં પાથરી દો ઢાંકણ ઢાંકી ત્રણ મિનિટ ચડવા દો ત્યારબાદ તેને ઉથલાવી પાછો ત્રણ મિનિટ ચડવા દો પછી તેને તવેથા વડે ડીશ માં ઉતારેલો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
-
પંચમેળ દાળનો હાંડવો
#RB2હાંડવાના અનેક પ્રકાર હોય છે. કોઈ વટાણાના હાંડવો બનાવે તો કોઈ મકાઈનો હાંડવો, તો વડી કોઈ મિક્સ શાકનો અને ખાસ તો મિક્સ દાળનો હાંડવો. મિક્સ શાકભાજી અને મિક્સ દાળનો હાંડવો સૌથી વધારે પૌષ્ટિક હોય છે. ટેસ્ટની સાથે હેલ્થનું પણ ઘ્યાન રાખવું હોય તો તમે અઠવાડિયે એક વખત ઘરે જ મિક્સ દાળનો હાંડવો સરળતાથી બનાવી શકો છો. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિ તેને પ્રેમથી ખાય છે. પરંપરાગત વાનગી હોવાની સાથે તેને ગરમાગરમ ખાવાની મજા પણ કંઈક અલગ જ છે.તો ચાલો આજે આપણે જોઈએ પંચમેળ દાળનો હાંડવો બનાવવા માટેની રીત. Riddhi Dholakia -
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
દરેક ગુજરાતી લોકોનો મનપસંદ હાંડવો અમારા ઘરમાં બધાને ખુબજ ભાવે છે.બધાજ ગુજરાતી લોકો નાસ્તામાં હાંડવો ખુબજ પસંદ કરતા હોય.હાંડવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Pooja kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
હાંડવો
#માઇલંચ દરેક ગુજરાતી ની પહેલી પસંદ... મીક્સ દાળ નો હાંડવો... #StayHome Kshama Himesh Upadhyay -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11172447
ટિપ્પણીઓ