કકુમ્બર પાઈરેટ બોટ

Sneha Shah
Sneha Shah @sneha_333

કકુમ્બર પાઈરેટ બોટ એ કાકડી ની અંદર તમને મનગમતું ફિલિંગ જેવા કે મનગમતા ફ્રુઈટ કે શકભાજી તમને જે ગમે એનાથી બનાવી શકો છો. આ એક ખૂબજ સરળ ને સ્વાદ માં ખુબજ સરસ ને ખુબજ ફટાફટ બની જતું સલાડ છે.જે નાનથી લઈ મોટા સૌ કોઈને ભાવે એવું સલાડ છે.
#ઇબુક
#૨૦૧૯

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2નંગ કાકડી
  2. 1 કપબાફેલા મકાઈ ના દાણા
  3. 1 કપઝીણું સુધારેલુ ટામેટું
  4. 1 કપઝીણી સુધરેલી કાકડી
  5. 1 કપદાડમ ના દાણા
  6. 1 કપઝીણું સુધારેલુ પાઈનેપલ
  7. 2 ચમચીટૂટી ફ્રુટી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 3 ચમચીચાટ મસાલો
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. ગાર્નિશીંગ માટે
  12. ચેરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાકડી નો વચ્ચે ના ભાગ ચપ્પુ વડે કાઠી લો.આ રીતે કડ્યા બાદ તેમાં ચટ મસાલો લગાડી ડો.

  2. 2

    હવે ચાટ મસાલો લગાવ્યા બાદ તેમાં પ્રથમ મકાઈ નાખો.ત્યાર બાદ ટમેટા,કાકડી,દાડમ,પાઈનેપલ, ટૂટી ફ્રુઇટી નાખો.પછી તેમાં મીઠું,ચાટ મસાલો,લીંબુ નો રસ નકબો.અને ચેરી થઈ ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes