રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને બાફી લો કાંદા ટામેટાં ને સાતળો પછી તેને મિકસરમાં પીસી લો
- 2
એક કઢાઇ મા તેલ ગરમ કરી બનાવેલી ગ્રેવી નાખી સાતળો તેમા આદુ મરચા લસણની પેસ્ટ નાખી થવા દો ચણા નાખો સવાદ પમાણે મીઠું અને લાલ મરચું હળદર અને ધાણાજીરું પાઉડર નાખી એકરસ થવા દો ખુબ જ ટેસ્ટી લાગે છે
- 3
મેંદા ના લોટ માં તેલ નું મોણ નાખીને લોટ બાંધી પૂરી વણી લો અને ગરમ તેલમાં તળી લો છોલે ને પૂરી સાથે સર્વ કરો ખુબ જ સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
છોલે પૂરી
#માઈલંચહાલ કોરોના વાઇરસ ને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હોય રોજ અવનવું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે... આજે મેં છોલે પૂરી બનાવ્યા હતા..પૂરી બનવા માટે મેં મેંદા ના લોટ નો ઉપયોગ ન કરતા #રવો #ઘઉ નો લોટ ના ઉપયોગ થી બનાવ્યા હતા જે ટેસ્ટ ની સાથે હેલ્થ માટે પણ વધુ સારી😋 Bhakti Adhiya -
છોલે પૂરી (Chole poori Recipe in Gujarati)
#GA4#Week9#Maidaછોલે પૂરી હું ડિનર માં લેવાનું વધુ પસંદ કરું છું જોડે સલાડ ગ્રીન ચટણી, છાસ પાપડ, સેર્વ કરું છું Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
કોળા ની પૂરી (Pumpkin Poori Recipe In Gujarati)
#CWM2#HathMimasala#MBR7#WEEK7#WLD#cookpadindia#cookpadgujarati કોળું એક સુપર ફુડ ગણાય છે...કારણ કે તે શરીર માટે ગુણકારી છે...જેમકે દ્રષ્ટિ વધારે...હ્રદય ને સ્વસ્થ રાખે છે...માટે આહાર માં કોળા નો ઉપયોગ કરવો જોઈએ...કોળા માં થી મેં બરફી,થેપલાં,શાક અગાઉ કૂકપેડ પર બનાવી ને રેસીપી મુકી છે...આજે કોળા ની પૂરી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
-
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
Bechara Dil Kya Kre.... Samne Jo Chhole PURI PadeDo Pal ki bhi Rah Nahi... 1 Pal Ruke... 1 Pal Chaleચણા પૂરી Chhole PURI Ketki Dave -
-
-
-
-
-
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15994821
ટિપ્પણીઓ