રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા ની ચીરી ઓ કરો. ટામેટાને સમારી લો.
- 2
તેલ ગરમ કરી રાઈ નો વઘાર કરો.રાઈ ફૂટે એટલે હિંગ,હળદર ઉમેરો.ટીંડોળા નાખી હલાવો.મીઠું નાખો.થોડું પાણી નાંખી ઢાંકી ને ચઢવા દો.
- 3
લસણની ચટણી,ગોળ અને ટામેટાં મિક્સ કરી થોડીવાર ઢાંકી દો.ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB ટીંડોળા ના શાક નુ નામ પડતાજ યંગ જનરેશન નું મોઢું ચડી જાય છે નાકનું ટેરવું ચડાવી કહી દે છે અને ખાવાની ના પાડી ને ઉભા રહી જાય છે એટલે આ શાક તેમની ભાવે અને ફરીથી માંગે એવી રીતે બનાવવાની કોશિશ કરી છે આશા રાખું છું કે આશા યંગ જનરેશનની ખૂબ જ ભાવશે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10867237
ટિપ્પણીઓ