રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘંઉનો લોટ અને ચણાનો લોટ લો.ત્યાર બાદ તેમાં તેલ,મરચું, મીઠું, હળદર,દહીં,ખાંડ,દૂધી, ખાવાનો સોડા બધું નાખી બરાબર મિક્ષ કરી લોટ બાંધો.લોટ બાંધો તે પહેલા ઢોકળીયા માં પાણી મૂકી ગરમ કરવા મૂકવું. ગરમ થાય ત્યારે મૂઠિયાં વાળી ઢોકળીયા માં તેલ લગાવેલી ડીશ માં બાફવા માટે મૂકો.
- 2
તેને 25 મિનિટ સુધી બાફવા મૂકો. બફાઈ જાય એટલે તેના કટકા કરી ડીશમાં લો.
- 3
ત્યાર બાદ એક કડાઈમાં તેલ લો.તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ જીરૂ,તલ નાખી મૂઠિયાં નાખો. બરાબર મિક્ષ કરો. પછી તેમાં થોડી ખાંડ, લાલ મરચું નાખી હલાવી. થોડું પાણી છાંટો. બરાબર મિક્સ થઈ જાય એટલે ડીશ માં લઇ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ના લોટ ના મૂઠિયાં(chokha lot na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 10#rice Shah Prity Shah Prity -
-
દૂધી ના મુઠિયાં
#ઇબુક૧#૧૫આજે હુ તમારા માટે એક એવી રેસીપી લાવી છુ ખુબ જ ઓછા સમય મા બને અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રેસીપી નુ નામ છે દૂધી ના મૂઠિયા. હા જાણુ જ છુ કે આનુ નામ સાંભળી ને બધા ના મોઢા મા પાણી આવી ગયુ હશે. તો ચાલો જાણીએ આ ચટાકેદાર અને એકદમ નરમ દુધી ના મૂઠીયા બનાવવા ની રીત. Chhaya Panchal -
-
-
-
-
રશિયા મૂઠિયાં (Rasiya Muthiya Recipe In Gujarati)😊
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaBajara Janki K Mer -
-
-
દુઘીના મુઠિયા(dhudhi na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#વિકમિલ 3#goldenappron 3#week24 Dhara Vaghela -
-
-
-
-
રસિયા મૂઠિયાં
મૂઠીયા તો વિવિધ રીતે ઘણી જાતના બનાવાય છે.પણ રસિયા મૂઠિયાં એ એવી રેશીપી છે બનાવવા સરળ અને સ્વાદિષ્ટ છે.જે એકલા જ ખાઈ શકાય છે.તો ચાલો આજે બનાવીએ "રસિયા મૂઠીયા".જે સૌને ખૂબ પસંદ આવશે. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
કોબી અને બીટ ના મૂઠિયાં
#ડીનરઆ સમયે તો ઘરમાં જે વસ્તુ હોય છે એનાથી જ કામ ચલાવું પડે છે.મારા ઘરે કોબી અને બીટ પડ્યા હતા તો મેં તેમાંથી સોફ્ટ અને સ્વાદિષ્ટ મૂઠિયાં બનાવી દીધા.... Bhumika Parmar -
-
-
મિક્સ ભાજી મૂઠિયાં
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે.અને ખાવાની મજા આવી જાય છે.જે બાળકો ભાજી ના ખાતા હોય એમને મૂઠિયાં.થેપલા કરી ને આપી શકાય છે. Bhumika Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10870083
ટિપ્પણીઓ