મમરા ના લાડવા

મમરા ના લાડવા
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ગોળ ને કટકા કરી નાખો.ને મમરા ને એક પ્લેય માં કાઢી લો.એક જ વ્યક્તિ લાડુ વાળવા માં હોય તો બધા લાડુ એક સાથે ના બનાવા બે ભાગ કરવા મેં બે ભાગ કરી બનાવ્યા.એક વ્યકતિ જ વાળવા માં હોય તો ઠરી જાય એટલે લાડુ વળે નહીં..માટે
- 2
કઢાઈ માં ગોળ નાખી ટાવીથા થઈ પાય. ના આવે ત્યાં સુધી હલાવો.પાય આવી છે કે નહી એ ચેક કરવા પાણી નિયા ક પ્લેટ માં બે ટીપાં ગોળ ના નાખવા ને ત્યાં નીચે બેસી જાય ને થોડી વાર માં કડક થાય એટલે પાઇ આવી ગઈ
- 3
પાઇ આવે એટલે ગેસ બંધ કરી ને એમ મમરા મિક્સ કરી દેવા.ને ફટાફટ પાણી વારો હાથ કરી ને લાડુ વાળવા લાગવા.મેં બે વાર પાઇ લઇ કરેલા 45 નંગ 20 મિનિટ માં ત્યાર થઇ ગયેલા.
- 4
લો ત્યાર છે મકર સંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડવા ને એવું એ પણ ઘર નહીં હોય કે જ્યાં મમરા ના લાડુ આ દિવસે ના હોય. ને નાના થી લઇ મોટા બધા ને ભાવે..ને ને ઇ બુક માં પણ હું આ લાડવા ને મુકીશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મમરા ના લાડુ
#સંક્રાંતિહેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું મમરા ના લાડુ જે સંક્રાતિ ઉપર ખાસ બનવાવા માં આવે છે ખૂબ જ જલ્દી બની જાય છે..તો ચાલો આપણે બનાવીએ. Mayuri Unadkat -
-
મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)
# મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ# મમરા ની ચીકી #MSસંક્રાંતિ ના સમયમાં અલગ અલગ જાતની ચિક્કી બને છે. મેં મમરા ની ચીકી બનાવી છે સરસ બની છે Jyoti Shah -
-
મમરા ના લાડુ(મમરા ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooમેં અહીંયા મમરાના લાડુ બનાવ્યા છે શિયાળામાં ખાસ કરીને ઉતરાયણ આવે ત્યારે મમરાના લાડુ ને તો કેમ ભૂલી શકાય મમરા ના લાડુ ઘરે એકદમ શુદ્ધ અને ટેસ્ટી બને છે જે ફટાફટ બની પણ જાય છે અને બાળકોને પણ ખુબ જ ભાવતા હોય છે સાથે સાથે મોટાઓને પણ ભાવતા હોય છે Ankita Solanki -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ બાળકો ને ભાવતા મમરા ના લાડુ (મમરા ની ચીકી) Bina Talati -
-
મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)
#GA4#week14 નાના મોટા બધા લોકો ના પ્રિય એટલે મમરા ના લાડુ Mayuri Kartik Patel -
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમમરા ના લાડુ જે મુરમુરા લડડું, મમરા ની ચીક્કી, પૂરી ઉર્નડાઈ વગેરે નામ થી પણ ઓળખાય છે એ મમરા અને ગોળ થી બને છે અને લગભગ પૂરા ભારત માં ,ખાસ કરી ને મકરસંક્રાંતિ ના તહેવાર દરમ્યાન બીજી ચીક્કી સાથે mamra ladoo/ puffed rice balls ખવાય છે. Deepa Rupani -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha -
મમરા ના લાડુ (Mamra Ladu Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujrati#મકરસંક્રાતિ#homemadeમકરસંક્રાંતિ મા મમરા ના લાડુ નહિ ખાયા તો કુછ નહિ ખાયા 😀મમરા ના લાડુ બધા ના ઘરે બનતા હોય છે ..ઘણા ની રીત અલગ હોય ..આ સહેલી રીતે મે બનાવ્યા છે . Keshma Raichura -
-
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જમમરા નાં લાડુ ની જેમ ચીકી પણ પીસ પાડી શકાય છે અને બહુ ઓછી સામગ્રી થી બને છે અને ફટાફટ બની જાય છે Arpita Shah -
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#USસ્વાદ અનેરો અને પતંગ ને છૂટો દોર આપે તેવો મમરા નો લાડુ. Kirtana Pathak -
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe In Gujarati)
જલ્દી બની જાય છે એકદમ ઈઝી રીતે બની જાય છે Reshma Tailor -
-
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#US આજે મે મમરા ની ચીકી બનાવી છે જે બનાવવા માં ખૂબ જ સહેલી છે અને જલ્દી બની પણ જાય છે hetal shah -
-
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#GA4#Week15પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે. Komal Batavia -
મમરા ની ચીકી
શિયાળો આવે એટલે લાડવા ની ચીકી તો બધા બનાવતા જ હશે તો મમરાના લાડુ તો બધાને ઘરે બનતા જ હસે તો આજે બનવો મમરા ની ચીકી. Mayuri Unadkat -
ચટપટા મમરા (Chatpata Mamra Recipe In Gujarati)
#KS4ચટપટા મમરામમરા આપડા બધા ના સવથી ફેવરેટ. એમાં પળ આપડે કેસૂ ફેરફાર કરવાનું વિચારી એ છે.તો આજે મેં ચટપટા મમરા બનાવ્યા છેચાલો શરુ બનાવી એ Deepa Patel -
ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)
અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી Chaitali Vishal Jani -
-
પેરી પેરી મમરા(Peri Peri mamra Recipe In Gujarati)
મેં આ પેરી પેરી મમરા ફટાફટ એટલે કે જડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મેં આ ચટપટા મમરા માં પેરી પેરી સોસ ટોમેટો સોસ એડ કરી ચટપટા મમરા બનાવ્યા છે તમે જરૂરથી ટ્રાય કરશો#ફટાફટ Jayna Rajdev -
-
ચૂરમાં ના લાડવા
#goldenapron2#week1ગુજરાત માં આવેલ કાઠિયાવાડ ના ખુબજ પ્રખ્યાત લાડવા એટલે ચૂરમાં ના લાડવા. ઘઉંના કરકરા લોટ ના મુઠીયા તળી ને એમા જે ગોળ ની મીઠાશ ઉમેરવામાં આવે છે તે અદભુત સ્વાદ જગાડે છે.ગણેશ ચોથ જેવા તહેવારો માં ખાસ આ કાઠિયા વાડી લાડવા બનાવવા માં આવે છે,જે ગુજરાત ની શાન છે. Parul Bhimani
More Recipes
ટિપ્પણીઓ