રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધું તૈયાર કરી લેવું અને પછી એક કડાઈ માં ગોળ નાખી ધીમાં તાપે ગરમ કરવા મૂકવું
- 2
ગોળ ગરમ થાય એટલે તેમાં બબ્લસ આવે ત્યાં સુધી હલાવતા રહેવું પછી તેમા એક ચમચી ઘી નાખીને મમરા ઉમેરી ગેસ બંધ કરી નીચે ઉતારી લો
- 3
અને ગોળ મમરા બરાબર મિક્સ કરવું
- 4
પછી પાણી વાળો હાથ કરી ગરમ ગરમ હોઈ ત્યારે જ લાડવા વાળી લેવાં અને પછી ભૂખ લાગે ત્યારે ખાવા તો તૈયાર છે સ્વાદિષ્ટ ક્રિસ્પી ગોળ અને મમરા ના લાડવા
Similar Recipes
-
-
મમરા ના લાડવા (Mamra Ladva Recipe In Gujarati)
શિયાળામાં ગોળ ખૂબ સારો છે. શિયાળામા ગોળ ખાવાથી શરદી ઉધરસ પણ રાહત મળે છે.#GA4#Week15 Pinky bhuptani -
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ના લાડુ
#GA4 #Week15#jaggery#મમરા_ના_લાડુ#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
મમરા ના લાડવા
#સંક્રાંતિ#ઇબૂક૧#૧3મકર સંક્રાતિ માં આપડે બધા હોંશે હોંશે મમરા ના લાડવા ખાએ છીએ.ને મમરા ના લાડવા બનાવા માં સહેલા ને ફટાફટ બની જાય છે Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#GA4#Week15પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે. Komal Batavia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14281046
ટિપ્પણીઓ (4)