રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને કાંદા ને મિક્સ કરી તેમાં બધો મસાલો અને લીંબુ નો રસ મિક્સ કરો. હવે બ્રેડ પર બટર સ્પ્રેડ કરી તેના પર કાંદા બટાકા નો માવો સ્પ્રેડ કરી તેના પર બીજી બટર વાળી બ્રેડ મૂકી ટોસ્ટર માં શેકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. આ સ્વાદિષ્ટ સેન્ડવીચ મે થોડી અલગ રીતે બનાવી છે. બધાને આ પસંદ આવશે. Dipika Bhalla -
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 અમેઝિંગ ઓગસ્ટ સ્પાઈસી અને ચટપટી, ઝડપથી અને સરળતાથી બનતી બાફેલા બટાકા અને વટાણા ની સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા સેન્ડવીચ, Dipika Bhalla -
પોટેટો સેન્ડવીચ (Potato Sandwich Recipe In Gujarati)
#CDY#children's day recipe#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સફેદ ચોળાનું પંજાબી શાક (White Beans Punjabi Sabji recipe in gujarati)
કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે. કઠોળ ખાવું બહુ ઓછા ને ભાવે છે પણ થોડું અલગ રીતે બનાવીએ તો ખાવાની મજા આવે છે. અમે તો કઠોળ અઠવાડિયામાં ત્રણ દિવસ ખાયે છે, તો આજે મેં સફેદ ચોળાનું શાક પંજાબી રીત થી બનાવ્યું. હું આજ રીતે બનાવું છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shreya Jaimin Desai -
મસાલા પાણીપુરી સેન્ડવીચ
પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#હેલ્થીફૂડ Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10875157
ટિપ્પણીઓ