રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લઇ પૌવા લઇ ધોઈ ને પલાળી રાખવા.અને તેમાં મીઠું અને ખાંડ નાખી દો.
- 2
હવે એક કડાઈ માં તેલ લઇ તેમાં રાઈ, જીરું,લીમડો, લીલું મરચું,હિંગ નાખી દો. અને સીંગદાણા નાખી મિક્સ કરો. 2મિનિટ થવા દો
- 3
હવે તેમાં ડુંગળી નાખી મિક્સ કરી લો. અને બધા મસાલા નાખી થોડીવાર થવા દો.
- 4
પછી તેમાં પૌવા નાખી મિક્સ કરી થોડીવાર થવા દો. અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો.
- 5
હવે એક બાઉલ માં લઇ કોથમીર અને કોપરા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાંદા પૌવા
#MAR#RB10 અમારા ઘર માં બધાં ને કાંદા પૌઆ ખૂબ ભાવે નાસ્તા માં અવાર નવાર બનાવીએ છીએ મહારાષ્ટ્રીયન લોકો પણ નાસ્તા માં કાંદા પૌઆ કરે છે Bhavna C. Desai -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#cooksnap challenge#breakfast#Week1 Nita Prajesh Suthar -
કાંદા પૌવા (kanda pauva recepie in Gujarati)
#સૂપરશેફ2#જુલાઈ#વીક2#myfirstweek#post2નાસ્તા માં કંઈ ખાસ બનાવવા માટે ટાઈમ ન હોય તો ઓછા ટાઈમ માં ઝડપ થી બનાવો ટેસ્ટી કાંદા પૌવા..!! Khushi Kakkad -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11091342
ટિપ્પણીઓ