રાંધવાની સૂચનાઓ
- 1
બદામ નો મિક્ષચર માં ભુક્કો કરવો. નોનસ્ટીક પેન લઈને તેમાં ઘી ગરમ કરો. બદામ ના ભુક્કા ને તેમાં ધીમાં તાપે શેકી લો. ઠંડું થાય પછી તેમાં ખાંડ નો ભૂકો, એલચી, જાયફળ પાવડર નાખી મિક્સ કરો. જરૂર પડે તો જરા ઘી ગરમ કરી અથવા એક ચમચી દૂધ ઉમેરી....બાઈડીગ જેવું થશે.
- 2
લોટ બાંધવા માટે ઘી,દૂધ નાખી મિક્સ કરો. પાણી જરૂર મુજબ ઉમેરી લોટ બાંધવો. નાની પુરી વણી બદામ નું સ્ટફીંગ ટાઈટ ભરી ઘૂઘરા વાળી ધી માં ધીમા તાપે તળી લો.તેનાં પર ચોકલેટ સ્પ્રેડ અને ચોકલેટ ચિપ્સ મૂકી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકો ડ્રાયફ્રુટ પોકેટ્સ
#CulinaryQueens#તકનીકઅહીં મે એક અલગ જ પ્રકારની સ્વીટ બનાવી છે ડીપ ફ્રાય તકનીક યુઝ કરીને...... મિત્રો જરૂરથી ટ્રાય કરજો..... ફેમિલી મેમ્બર્સ ખુશ થઈ જશે.....😋😋😋 Dhruti Ankur Naik -
બદામ નાં ઘુઘરા (badam na ghughra recipe in Gujarati)
#DFT દિવાળી હોય અને ઘુઘરા ન હોય તેવું ન બને.જેને અહીં બદામ અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે સ્વાદ માં ખૂબ જ અલગ બન્યાં છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
-
-
-
-
-
ચોકો લાવા લાડુ (Chocolava Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#LadooMolten chocolate is a popular dessert that combines the elements of a chocolate and pure desi laddu. PRESENTING FOR THE VERY FIRST TIME the mixture of western and urban taste specially for people seeks their urban days in today's western life. Combination of health and taste. Its name derives from the dessert's liquid chocolate center. Bhumi Parikh -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
-
-
-
-
લવંગ લતિકા
#દિવાળીલવંગ લતિકા એક બંગાળ ક્ષેત્ર માં બનવા વારી મીઠાઈ છે જે ઉપર થી ક્રિસ્પી અંદર થી સોફ્ટ ને સૂકા મેવા ને માવા સાથે ખુબજ સારી લાગે છે ... Kalpana Parmar -
-
-
માવા ના ઘૂઘરા
#મીઠાઈ#પોસ્ટ-3#ઘૂઘરા દરેક પ્રાંત માં લગભગ બનતા જ હોય છે. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે. અમારે ત્યાં પણ તાજા ખોપરા ના, રવા ના માવા ના, તળેલા, બેક કરેલા એમ અનેક પ્રકાર ના બને છે. આ રીતે બનાવેલા ઘૂઘરા નો મસાલો ફ્રિજર માં એક વરસ સુધી સારો રહે છે. જયારે મન થાય કે કોઈ મહેમાન આવવાના હોય તો કણેક બાંધી ને ઝટપટ ઘૂઘરા તૈયાર. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10919300
ટિપ્પણીઓ