પાવભાજી સ્ટાઇલ બ્રેડ પીઝા

Sneha Shah
Sneha Shah @sneha_333

પાવભાજી સ્ટાઇલ બ્રેડ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4નંગ બ્રેડ સ્લાઇસ
  2. 1બટાકું
  3. 1/2 કપમકાઈ ના દાણા
  4. 1/2 કપવટાણા
  5. 1નાનું ટામેટું
  6. 1નાનું ડુંગળી
  7. 1નાનું કેપ્સિકમ
  8. 1 ચમચીલસણ ની પેસ્ટ
  9. 4 ચમચીપીઝા સોસ
  10. 1 કપબટર
  11. 2 ચમચીપાવભાજી મસાલો
  12. 1 ચમચીલાલ મરચું પાવડર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 ચમચીલેમન જ્યુસ
  15. 1 કપમેઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા,મકાઈ,વટાણા અને ટમેટા ને બાફી લો.અને સ્મેશ કરી લો.

  2. 2

    હવે ડુંગળી અને કેપ્સિકમ ને ઝીણા સુધારી લો.અને પેન માં બટર મૂકી લસણ ની પેસ્ટ નાખી ડુંગળી અને કેપ્સિકમ સાંતળી લો.

  3. 3

    હવે આમાં ક્રશ કરેલા શકભાજી મિક્સ કરી લો.તેમાં બધા મસાલા અને લેમન જુઇસ નાખી લો.અને બરાબર હલાવી લો.

  4. 4

    હવે બ્રેડ લઇશું તેના પે પેલા બટર લગવીશું.પછી તેના પર પીઝા સોસ લગવીશું.અને બનાવેલું મિશ્રણ લગાવી લઇશું.અને છીણેલું ચીઝ નાખી શુ.અને પેન માં બટર મૂકી 2 મિનિટ માટે ચડવા દઈશું.ને ગરમ સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes