રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી તુવેર ને એક વાસણ માં પાણી ગરમ કરી ઉકાળી બાફી લેવી હવે એક વાસણ માં તેલ લઈ એમાં રાઈ નાખવી ત્યારબાદ હીંગ નાખી તુવેર નાખવી અને બધો મલાલો કરી પાણી રેડવું
- 2
હવે એક વાસણ માં ઢોકળી નો લોટ લઈ એમાં બધો મસાલો કરી દેવો પાણી રેડી આ રીતે કક્ણક તૈયાર કરવી અને આ રીતે ઢોકળી થેપી લેવી
- 3
હવે ઉકળતા તુવેર ના મિશ્રણ માં ઢોકળી ઉમેરી દેવી અને ૩૦ મિનિટ ધીમા તાપે ઢાંકી ને ચડવા દેવી છેલ્લે કોથમીર અને લીલું લસણ ઉમેરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
-
લીલી તુવેર ની ડખી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૯શિયાળા માં લીલા શાકભાજી તાજા અને સારા મળી રહે છે.... મે આજે લીલી તુવેર ની ડખી બનાવી છે જેમા લીલી તુવેર, કોથમીર અને લીલુ લસણ ભરપુર પ્રમાણ માં લીધું છે... રોટલા સાથે ખાવા માં આવે છે આ એક ટ્રેડીશનલ વાનગી છે... Sachi Sanket Naik -
-
મગ ની દાળ માં ઢોકળી(mag ni dal ma dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ Sachi Sanket Naik -
લીલી તુવેર ની કચોરી
#૨૦૧૯અમારા ઘરે તો શિયાળો ચાલુ થાય એટલે લીલી તુવેર ની કચોરી પહેલા બને બધા ની મનપસંદ લીલી તુવેર ની કચોરી... Sachi Sanket Naik -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
-
-
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
-
-
લીલી તુવેર ટામેટા નું શાક
શિયાળો ચાલુ થઈ ગયો છે તો લીલા શાકભાજી ની સીઝન ચાલુ થઈ ગઈ... તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી તુવેર નુ શાક... Sachi Sanket Naik -
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
તુવેર ઢોકળી
#goldenapron3#Week6#Methiગોલ્ડન એપ્રોન ના છઠ્ઠા અઠવાડિયે મેથી શબ્દ લઈ ઝીણી મેથીની ભાજી નો ઉપયોગ કરી તુવેર ઢોકળી બનાવી છે . જેમાં કઠોળ ની સૂકી તુવેર સાથે ઝીણી મેથી ની ભાજી ની ઢોકળી બનાવી છે. Pragna Mistry -
-
-
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે.જેમાથી આપણે કચોરી, પરાઠા,શાક વગેરે બનાવીએ છીએ.આજે મેં તુવેર ના દાણા થી ઢોકળી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગાજર નું અથાણું
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૪આપણે કાઠીયાવાડી હોટલ માં જમવા જઈએ તો ત્યા અથાણા મા ગાજર નું અથાણુ બનાવ્યુ છે જે મેં રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવ્યુ છે તો તમે પણ જરૂર બનાવજો Sachi Sanket Naik -
-
-
લીલી તુવેર ની કચોરી
#ઇબુક૧#રેસ્ટારેન્ટ. ગુજરાત ની હૉટ ફેવરીટ .સીજનલ રેસીપી કચોરી છે જેવિન્ટર મા લંચ ,ડીનર ,નાસ્તા માટે લગ્ન પ્રસંગ, રેસ્ટારેન્ટ મા બને છે Saroj Shah -
-
-
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
લીલી તુવેર બટાકાનું રસાવાળું શાક
આપણે રસોઈમાં તુવેર/તુવર/તુવેરની દાળનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. હિંદીમાં તેને अरहर અને અંગ્રેજીમાં pigeon pea તરીકે ઓળખાય છે, તે કઠોળવર્ગની વનસ્પતિ છે. તુવેરની ખેતી આશરે ૩૦૦૦ વર્ષ પહેલાંથી થાય છે, સૌથી પહેલાં એશિયામાં પછી પૂર્વી આફ્રિકા , અમેરિકામાં અને હવે તો વિશ્વનાં ૨૫ દેશોમાં તેની ખેતી થાય છે. ૬૦૦ મિમી કરતા ઓછા વરસાદમાં પણ તુવેરની ખેતી કરી શકાય છે. વિશ્વભરમાં અંદાજિત ૪૬,૦૦૦ ચો.કિમી ક્ષેત્રમાં તુવેરનું ઉત્પાદન થાય છે તેમાંની ૮૨% તો ભારતમાં જ ઉગે છે. આફ્રિકાનાં નાઇજિરિયામાં પ્રાણીઓને ખોરાકમાં તુવેર આપવામાં આવે છે. લીલી તુવેરનું શાક, ઊંધીયુ, કચોરી તેમજ સૂકી તુવેરને પલાળીને બાફીને કઠોળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન તથા એમિનો એસિડ જેવા કે મેથીઓનાઈન, લાયસાઈન, ટ્રીપ્ટોફેન હોય છે. તુવેરને ફણગાવીને ખાવાથી પચવામાં સરળ રહે છે. ભારતમાં તુવેરની દાળ અત્યંત લોકપ્રિય છે, તેમાંથી દાળ, સાંભાર, પૂરણપોળી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. આયુર્વેદના મતાનુસાર તુવેરની દાળમાં ઘી મેળવીને ખાવાથી વાયડી પડતી નથી. તે પચવામાં હલકી હોય છે. થાઈલેન્ડમાં તુવેરમાંથી લીલું ખાતર બનાવવામાં આવે છે, જે નાઈટ્રોજનનો સ્ત્રોત પૂરો પાડે છે. તો આવી અત્યંત ઉપયોગી તુવેરનું શાક બનાવતા આપણે શીખીશું. Nigam Thakkar Recipes -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11448556
ટિપ્પણીઓ