પાપડી માં ઢોકળી (papdi ma dhokdi shak recipe in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

પાપડી માં ઢોકળી (papdi ma dhokdi shak recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોકળી ના લોટ માટે:
  2. 1 વાટકીચણાની દાળ
  3. 1 વાટકીઘઉં
  4. ૧/૨ વાટકી જુવાર
  5. ૧/૨ વાટકી ચોખા
  6. ૧/૨ વાટકી મગની દાળ
  7. ૨૫૦ ગ્રામ પાપડી
  8. 1 વાટકીઅજમો
  9. 2 ચમચીધાણજીરું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 વાટકીઆદુ - લસણની પેસ્ટ
  12. 1 વાટકીલીલાં મરચાં ની પેસ્ટ
  13. 1 ચમચીહળદર
  14. 1 વાટકીલીલું લસણ
  15. તેલ જરૂર મુજબ
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળી નો લોટ દરી લેવો. ઢોકળી નો લોટ લેવો.તેમાં આદું લસણ ની પેસ્ટ,લીલું મરચું,અજમો,મીઠું,તેલનું મોણ,લીલું લસણ,મીઠું સ્વાદાનુસાર નાખી પાણી થી લોટ બાંધવો.

  2. 2

    ૧ કુકર માં તેલ મૂકી અજમો નાખી આદુ - લસણની પેસ્ટ, મરચું,નાખી સતાડવું.પાપડી નાખી મસાલા કરી લેવા.પાણી ઉમેરી બરાબર હલાવી ચડવા દેવું.

  3. 3

    ઢોકળી ના લોટ માંથી ગોળ ગોળ ઢોકળી વાળી લેવી.ઢોકળી ને કુકર માં એક પછી એક નાખતા જવું. ૧૫ મિનિટ એમનેમ ચડવા દેવું. ૩ સિટી બોલાવવી.

  4. 4

    ઉપરથી તેલ મૂકી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes