રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં ઢોકળી નો લોટ લઈ એમાં બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્ષ કરી જરૂર મૂજબ પાણી ઉમેરી મુઠીયા નો લોટ બાંધવો
- 2
હવે એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે અજમો અને રાઈ નાખી સંતળાય એટલે પાપડી નાખી પાણી નાખવું એમાં બધો મસાલો કરી દેવું પાણી ઉકળે એટલે એમાં નાના મૂઠીયા વાળી ને નાખી દેવા લોટ ના ૧/૮ ભાગ રેહવા દઈ પાણી ઉમેરી એ ઢોકળી માં ઉમેરવુ જેથી ઢોકળી નો રસો જાડો થાય હવે જરૂર લાગે તો પાણી ઉમેરવું ઢોકળી ધીમા તાપે ચડવા દેવી ચેક કરી લેવું પાપડી અને મૂઠીયા ચડી જાય એટલે ગેસ બંધ કરી ૧૦ મિનિટ ઢાંકી ને રેસ્ટ આપવો હવે પાપડી માં મૂઠીયા સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
-
મગ ની દાળ માં ઢોકળી(mag ni dal ma dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ Sachi Sanket Naik -
-
પાપડી માં મેથીનાં મુઠીયાં નું શાક
#શિયાળા શિયાળો આવે એટલે પહેલા મેથી ની ભાજી યાદ આવે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ થાય. મે પાપડી માં મેથીનાં મુઠીયા નું રસાવાળુ શાક બનાવ્યું છે. મેથીનાં મુઠીયા બનાવવા માટે મલ્ટી ગ્રેઇન લોટ નો ઉપયોગ કર્યો છે.સાથે લીલું લસણ ખૂબ સરસ લાગે છે. ખૂબ હેલ્ધી ડીશ બને છે. Bhavna Desai -
-
-
-
-
-
-
તુરીયા માં ખીચડી
#ટ્રેડિશનલઆપણે ગુજરાતી મોટે ભાગે રાત્રે જમવામાં ખીચડીને વધારે પસંદ કરીએ છીએ અને ભારતીય ખાન-પાન નો મહત્વ તો આખું વિશ્વ જાણે છે. પણ ખીચડી વિશે તો આટલુજ જાણતા હશું કે તેનાથી મોટાપો વધે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિશે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ના પણ સાંભળી હોય.ખીચડી આરોગવા ના ફાયદા :૧) ખીચડીમાં ઘણા બધાં વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે,પેટ ખરાબ થવા પર અને જાળા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે.૨) ખીચડી ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જેનાથી મગજ સારી રીતે કામ કરે છે અને તેથી શરીરને એનેર્જી મળે છે અને તમે એક્ટીવ રહો છો.૩) ખીચડી ગરમીઓમાં વધારે ખાવી જોઈએ કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. રાત્રે દાળ-ખીચડી ખાવાથી આપણા શરીરમાં ચરબીના થયેલ સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે,જેનાથી વજન નિયંત્રણ માં રહે છે.૪) ખીચડીમાં નાનાં પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે.હવે તુરીયા માં ખીચડી બનાવી છે તો તુરીયા ના ફાયદા પણ જાણી લઈએ.ઘણા લોકો ને તુરીયા ભાવતા નહિ હોય બરાબર ને? તો આજે તમને તુરીયા ના કેટલાક ફાયદા જણાવી દઉં.આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે.જોયુ ને કેટલા ફાયદાકારક છે આ તુરીયા.તો જે લોકો તુરીયા નું શાક નથી ખાતા એમને આ રીતે ખીચડી બનાવી આપશો તો હોંશે હોંશે ખાશે. Sachi Sanket Naik -
ઢોકળાં
#હોળીગુજરાતી ની ખાસ ડીશ એટલે ઢોકળા કોઈ તહેવાર હોય કે ન હોય ઢોકળા તો બને જ... હોળી ના નાસ્તા માટે ઢોકળા અને રસ... એમ રસ સાથે સફેદ ઈદડા ખાવા માં આવે પણ અમને તો આવા મસાલા ઢોકળા બહુ જ ભાવે.. Sachi Sanket Naik -
કંસાર ની થુલી
#ઇબુક૧#પોસ્ટ૪૨તમે ગળ્યો કંસાર તો ખાધો જ હશે પણ કોઈવાર કંસાર ની થુલી ખાધી છે??? નહીં???? તો ચાલો આજે તમને કંસાર ની થુલી બનાવતા શીખવીશ જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ૫-૧૦ મિનિટ માં તૈયાર થઈ જાય છે.. મારો દીકરો જ્યારે પણ સાંજે ભાત માગે તો એને આ ગરમ ગરમ બનાવી આપુ છું ખૂબ જ હોંશ થી ખાઈ છે... નાના બાળકો માટે આ બેસ્ટ ડીશ છે જેને હજી બરાબર દાત પણ નથી આવ્યા એને ખીચડી ના બદલા માં આ કંસાર ની થુલી ખવડાવી શકો છો. Sachi Sanket Naik -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
પાપડી મુઠીયા શાક (Papdi muthiya nu shak Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને બધાને ભાવે તેવું shak Reena parikh -
ફરાળી કોપરા ની ચટણી
#લોકડાઉનઆ ચટણી મે ફરાળી કટલેટ સાથે સર્વ કરી છે તમે ફરાળી વડા, ઈડલી કે ફરાળી ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. Sachi Sanket Naik -
લીલી તુવેર ની ડખી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૯શિયાળા માં લીલા શાકભાજી તાજા અને સારા મળી રહે છે.... મે આજે લીલી તુવેર ની ડખી બનાવી છે જેમા લીલી તુવેર, કોથમીર અને લીલુ લસણ ભરપુર પ્રમાણ માં લીધું છે... રોટલા સાથે ખાવા માં આવે છે આ એક ટ્રેડીશનલ વાનગી છે... Sachi Sanket Naik -
-
ફણસી નું શાક
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો.... Sachi Sanket Naik -
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11556409
ટિપ્પણીઓ