ચીજી રાઈસ કટલેસ

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ફેવરેટ
લેફટ ઓવર રાઈસ મા થી બનતી ક્રિસ્પી,ટેસ્ટી. સસ્નેકસ

ચીજી રાઈસ કટલેસ

#ફેવરેટ
લેફટ ઓવર રાઈસ મા થી બનતી ક્રિસ્પી,ટેસ્ટી. સસ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25મીનીટ
એક વ્યકિત
  1. 1 કપ.. કુક રાઈસ,(લેફટ ઓવર રાઈસ)
  2. 1નંગ બાફેલા બટાકા
  3. 1કયૂબ...ચીજ
  4. 25 ગ્રામજેટલુ પનીર
  5. 1/4કપ..વેજીટેબલ(કેપસીકમ,ગાજર,ચૉપ ડુગરી)
  6. 1/4 કપકોનૅ ફલોર
  7. 1/4કપ..બ્રેડ ક્રમસ
  8. મીઠુ સ્વાદ પ્રમાણે
  9. 1/2 ચમચીજીરા પાવડર
  10. 1/4 ચમચીમરચુ પાવડર
  11. તેલ..સેલો ફાય માટે

રાંધવાની સૂચનાઓ

20-25મીનીટ
  1. 1
  2. 2

    એક બાઉલ મા રાઈસ પનીર,ચીજ, વેજીટેબલ,મીઠુ, જીરુ નાખી મીકમ કરો,અને ગોળા વરી ને ગોલ કટલસ ના શેપ આપો..

  3. 3

    કોનૅ ફલોર મા પાણી ઉમેરી ને સલરી બનાવો.. બધા ટિકકી ને કોન ફલોર મા ડિપ કરી ને બ્રેડક્રમસ મા રગડોરી કોટીગ કરી નાન સ્ટીક પેન મા સેલો ફાય કરો..

  4. 4

    બન્ને બાજુ ગોલડન બ્રાઉવ શેકી ને કેચઅપ,ચીલી સાસ સાથે સર્વ કરો..તૈયાર છે રાઈસ કટલસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes