દાળ-ભાજી ભાખરી
લેફટ ઓવર દાળ તડકા#મેથી ભાજી વ્હીટ ફલોર
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી કાપી,ધોઈ ને કોરી કરી લો.. એમા ઘઉ ના લોટ,આદુ,મરચા લસણ ની પેસ્ટ, મોયન અને દાળ ઉમેરી ને લોટ બાધી લો.. પાણી ની જરુરત નથી પડતી દાળ અને ભાજી થી કણક બંધાઈ જાય છે઼.
- 2
તૈયાર લોટ ના લોઈ કરી ગોલ વણી ને તવા ઉપર તેલ લગાવી ને બન્ને બાજૂ ગોલ્ડન બ્રાઉન શેકી લો..અને ગરમા ગરમ ભાખરી.આથેલા મરચા,અને આથેલી લીલી હલ્દર સાથે સર્વ કરો.. ઠંડી ના સીજન મા મેથી ની ભાજી સાથે લેષટ ઓવર દાળ ના ઊપયોગ કરી ને સીજન ની મજા માળો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસળિયા દાળ ઢોકળી(lasniya dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4#વીક 4દાળ,ભાત..પોસ્ટ1#માઇઇબુક રેસીપીદાળ ઢોકળી લગભગ બધા ઘરો મા બને છે.અને ખટાસ-મિઠાસ ના કામ્બીનેશન કરી ને ગુજરાતી ટચ આપાય છે નૉર્થ ઇન્ડિયા મા ગરપળ વગર રેગુલર મસાલા નાખી ને ગારલિક(લસણ) ના ફલેવર વાલી દાળ ઢોકળી બને છે.એને દાલ ટિક્કી કહેવાય છે. મે લેફટ ઓવર દાળ તડકા ના ઉપયોગ કરી ને ગારલિક ફલેવર વાલી લસળિયા દાળ ઢોકળી બનાવી છે.અને બો શેપની ઢોકળી બનાવી છે. Saroj Shah -
દાળ ઓનિયન ભાખરી (Dal Onion Bhakhri Recipe In Gujarati)
#AM4ભાખરી અને પરાઠા સ્ટફીગ,વણવાની રીત, સ્વાદ ના કારણે જુદી જુદી રીત થી બને છે ભાખરી કે પરાઠા ને બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર કોઈ પણ સમય લઈ શકાય છે.બચી ગઈ વસ્તુ ના ઉપયોગ કરી ને વાનગી ને નવા રુપ આપી ને ,નવા સ્વાદ સાથે પીરસવુ ગૃહણી ની નિપુણતા અને કલા કહી શકાય.મે બચી ગઈ(લેફટ ઓવર)તુવેર તડકા દાળ થી લોટ બાન્ધી ને સવાર ના નાસ્તા માટે ક્રિસ્પી ભાખરી બનાવી છે, લંચ,ડીનર મા લઈ શકાય અને ટિફીન બાકસ મા પણ આપી શકાય છે Saroj Shah -
ભાજી પરાઠા
#માસ્ટરક્લાસ મલ્ટીગ્રેઈન લોટ અને ચીલ ની ભાજી થી બના પરાઠા બ્રેક ફાસ્ટ,લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખાઈ શકો છો. ચીલ ની ભાજી ને બથુઆ ની ભાજી પણ કેહવાય છે. ઠંડી ના સીજન મા મળે છે.. Saroj Shah -
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું. Kiran Jataniya -
-
દાળ -પાલક પરાઠા(8 પડ ના ચોરસ પરાઠા)
#cookpad Gujarati લેફટ ઓવર તુવેર દાળ તડકા મા પાલક ની ભાજી મિક્સ કરી ના ઘઉં ના લોટ ના ચોરસ ૮ પડ વાલા પરાઠા બનાયા છે પ્રોટીન ,આર્યન ફાઈબર યુકત સ્વાદિષ્ટ અને પોષ્ટિક પરાઠા છે. લંચ ,ડીનર અથવા ટી ટાઈમ મા બનાવી શકો છો.. Saroj Shah -
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
પાલક પરાઠા #ઈ બુક1#બ્રેક ફાસ્ટ રેસીપી
પાલક પરાઠા નાથૅ ઈન્ડિયન રેસીપી છે, ઠંડી ના સીજન મા સવારે બ્રેક ફાસ્ટ મા ગરમાગરમ નાસ્તા મા બનાવાય છે.શ Saroj Shah -
ચિરોટ
#goldenapron2#week 8એક મરાઠી.વાનગી છે..ઈડિયન ફરસાણ લેયર પૂડી ,સાટા પુડી,ખાજલી જેવા વિવિધ નામો થી પ્રખયાત છે.. દરેક સ્ટેટ મા ફલેવા અલગ હોય છે..મરાઠી મા ચિરોટે ના નામ થી ઓઢખાય છે.્ Saroj Shah -
-
રાઈસ ટિક્કી (Rice Tikki Recipe In Gujarati)
લેફટ ઓવર રાઈસ અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને કટલેસ બનાવયુ છે.ઈવનીગ ટી ટાઈમ સ્નેકસ, નાસ્તા તૈયાર થંઈ ગયા Saroj Shah -
-
પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી
#રોટીસ#goldenapron3#week18#besan૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી Kiran Jataniya -
દુધી ને લીલીમેથી વાળી તુવેર દાળ(dudhi lili methi saak recipe in gujarati)
#સૂપરશેફ૪પોસ્ટ૩ આ દાળ મને બહુ ભાવે છે.હેલધી છે. Smita Barot -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આપણે જ્યારે રસોઈ બનાવતા હોય છે ત્યારે જ આપણે વિચારીએ છીએ કે વધેલી રસોઈ મા થી શું બનાવશુઆજે હુ આપની સામે એક લેફટ ઓવર રાઈસ ની રેસિપી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છેલેમન રાઈસ એક સાઉથ ઇન્ડિયન ડીશ કહેવાય છે#LO chef Nidhi Bole -
મિક્સ દાળ ના ઢોસા (Mix Dal Dosa Recipe In Gujarati)
મિક્સ દાળ ના ઢોસા (લેફટ ઓવર રેસીપી)Kusum Parmar
-
તળેલી રોટલી નો ચાટ (Fried Rotli Chaat Recipe In Gujarati)
#LOઆ ચાટ લેફટ ઓવર રોટલી તળીને કરેલ છે...ટેસ્ટી લાગે છે ... Jo Lly -
મેથી ની ભાજી નો હાંડવો (Methi Bahji Handvo Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#કુકસ્નેપ રેસીપી મે મેથી ની ભાજી ,લીલા લસણ નાખી ને હાંડવા બનાયા છે.ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
મેથી ની ભાખરી(Methi bhakhri recipe in Gujarati)
મેથી ની સરસ તાજી ફેશ ભાજી અને લીલા લસણ થી સરસ ભાખરી બનાવી છે .બનાવા મા સરલ અને ખાવા મા એકદમ ટેસ્ટી ભાખરી વિન્ટર ની સવાર ને ,રંગીન બનાવી દે છે ચા ની ચુસકી સાથે. મઝા આવી જાય છે Saroj Shah -
-
-
ભાજી દાળ (Bhaji Dal Recipe In Gujarati)
#RC4# લીલા( ગ્રીન) રેસીપી(સવા,પાલક ની ભાજી મગ ની દાળ) સવા અને પાલક ની ભાજી મગ ની છોળા વાલી ગ્રીન દાળ (મગ ફાડા) સાથે લચકા સબ્જી બનાવી છે .પોષ્ટિક ગુણો થી ભરપુર ભાજી મા ફાઈબર મિનરલ્સ , આર્યન પુષ્કળ માત્રા મા હોય છે. હેલ્ધી તો છે પણ પાચન શકતિ ભી સારી રાખે છે કેહવાય છે કે જે ભાજી ખાય એ તરો તાજા રહે.. Saroj Shah -
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
રાગી વેજીટેબલ પરાઠા (Ragi Vegetable Paratha Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiરાગી ના લોટ,બેસન ,ઘઉં ના લોટ મા પલૂર લીલી ડુંગળી ), કોથમીર (લીલા ધણા), લીલા લસણ,ગાજર નાખી ને ચોરસ આકાર ના 8 લેયર વાલા પરાઠા બનાવી ને ટામેટા ,ગાજર ના સુપ સાથે સર્વ કરયુ છે, પ્રોટીન ,વિટામીન ,કેલ્શીયમ,ફાઈબર થી ભરપુર પરાઠા પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ છે Saroj Shah -
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11023895
ટિપ્પણીઓ