પાન મુખવાસ લાડુ (Paan Mukhwas Ladoo Recipe In Gujarati)

Patel Neeta
Patel Neeta @cook_30416984
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ કોપરાનું છીણ
  2. ૧૦ થી ૧૨ પાન
  3. ૧૦૦ ગ્રામ અમૂલ મીલ્ક મેડ
  4. ૨ ચમચી ગુલકંદ,
  5. ૧ ચમચી વરિયાળી
  6. ૨ ચમચી કાજુ બદામ નો ભૂકો
  7. ૨ ચમચી તૂટી ફ્રુતી
  8. થોડો લીલો કલર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાન અને મિલ્કમૈદ મિકસર માં મિક્સ કરો ત્યાર બાદ કોપરા ના છીણ ને ડ્રાય રોસ્ટ કરી અંદર પાન મિક્સ વાડું મિક્સ કરી સાઈડ પર મૂકો ત્યાર બાદ બાકી ના મુખવાસ મિક્સ કરો અને કોપરા ના લાડુ વાડી અંદર મુખવાસ ભરી... પાન લાડુ રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Neeta
Patel Neeta @cook_30416984
પર

ટિપ્પણીઓ

Shraddha Gandhi
Shraddha Gandhi @Shraddha_
Joee ne hamna j moma muki devanu man thay😋😋
Superb 👌👌👌👏 👏

Similar Recipes