રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બેટર માટે:
  2. 1 કપઅડદ ની દાળ
  3. 3 કપચોખા
  4. 1ટીઅસ્પૂન મેથી દાણા
  5. ટોપીંગ માટે:
  6. 1 કપમિક્સવેજીટેબલ જીના સમારેલા(કોબીજ,સિમલા મિર્ચ,ડુંગળી,ટમેટા)
  7. 1ટેસપૂન તેલ
  8. 1ટીસપૂન મિક્સ હર્બ્સ
  9. 1ટીસપૂન ચીલી સોસ
  10. 1ટીસપૂન સોયા સોસ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ અને ચોખા ને અલગ અલગ 8 કલાક માટે પલાળી તને મિક્સર માં ગ્રાઈન્ડ (અડદ ને સ્મૂથ પેસ્ટ અને ચોખા ને કરકરા)કરી બેટર બનાવી 10 કલાક માટે આથા અપાવી (મીઠું નાખી)બેટર તૈયાર કરી લ્યો.

  2. 2

    હવે ટોપિંગ માટે મિક્સ વેજિટેબલ માં બધા મસાલા ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે એક નોન સ્ટિક પેન પર બેટર નું નાનું ઉત્તપમ બનાવી તેની ઉપર મિક્સ વેજ ની ટોપિંગ કરી ધીમા તાપે 5 મિનિટ ચડવા દો.

  4. 4

    હવે તેને ચીઝ થી ગાર્નિશ કરી કેચપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
પર
Dhoraji

ટિપ્પણીઓ

Similar Recipes