રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1પેકેટ સ્લાઈસ બ્રેડ
  2. 1કેપ્સિકમ જીનું સમારેલ
  3. 1ટીસપૂન મિક્સ હર્બસ
  4. 1કયુબ ચીઝ
  5. તેલ શેકવા માટે
  6. ચીલી સોસ માટે
  7. 8-10સુખી લાલા મિર્ચ
  8. 5-6લસણ ની કળી
  9. 1ટેસપૂન કેચપ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    પહેલા ચીલી સોસ ની બધી સામગ્રી ને મિક્સર માં પીસ કરી ને સોસ તૈયાર કરો.

  2. 2

    હવે બ્રેડ ની સ્લાઈસ ઉપર તૈયાર ચીલી સોસ સ્પ્રેડ કરો.

  3. 3

    હવે ચીઝ અને મિક્સ હર્બસ સ્પ્રિંકલ કરો.

  4. 4

    હવે તેના પર કેપ્સિમ ને ફાઈન ચોપ કરી પાથરો અને 5 મિનિટ માટે તવા પર સેકી લ્યો.

  5. 5

    તૈયાર છે ચીલી ટોસસ્ટ ગરમ ગરમ કેચપ અને ચિપ્સ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
પર
Dhoraji

ટિપ્પણીઓ

Similar Recipes