વેજ પિઝા

Divya Rajai
Divya Rajai @cook_19273928

#AC

વેજ પિઝા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. 1નંગ પિઝા પાઉં
  2. 1 કપમીક્ષ વેજિટેબલ ની છીણ(ડુંગડી,ગાજર,પતાગોબી,સિમલા મિર્ચ,)
  3. 1 કપસેજવાન સોસ
  4. 1ક્યુબ ચીઝ
  5. કોથમીર
  6. 1ટી સપૂન મિક્સ હબ્સ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ટી સ્પૂનઆદુ માર્ચ ની પેસ્ટ
  9. 1તે સ્પૂન તેલ
  10. 1તે સ્પૂન બટર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મિક્સ વેજિટેબલ ની છીણ માં હુબ્સ, મીઠું, આદુ માર્ચ ની પેસ્ટ નાખી તેલ, બટર નાખી મિક્સ કરી ટોપિંગ તૈયાર કરો.

  2. 2

    પીઝા ના રોટલા ને બટર થી સેકી તૈયાર કરેલ ટોપિંગ પથરી 5 મિનિટ ધીમા તાપે સેકી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Rajai
Divya Rajai @cook_19273928
પર

ટિપ્પણીઓ

Similar Recipes