લિલવાની વઘારેલી ખીચડી

Gauri Sathe @gauri
#ખીચડી શિયાળાની સિઝન ચાલું થઇ ગઈ છે. તુવેર સરસ મળે છે તો હું આજે લિલવાની વઘારેલી ખીચડી લાવી છું
લિલવાની વઘારેલી ખીચડી
#ખીચડી શિયાળાની સિઝન ચાલું થઇ ગઈ છે. તુવેર સરસ મળે છે તો હું આજે લિલવાની વઘારેલી ખીચડી લાવી છું
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ અને ઘી લઇ ગરમ થાય એટલે જીરાનો વઘાર કરી લવિંગ, મરી અને તામ્રપત્ર નાખો. હવે સમારેલા ડુંગળી-ટામેટાં નાખો. બધા મસાલા નાખો. કિચનકીંગ મસાલો પણ નાખો સાંતળી લો.
- 2
હવે તુવેર ના દાણા અને ચોખા નાખો. બંને થોડા શેકી લો. હવે પાણી નાખી વ્યવસ્થિત હલાવી કુકરનું ઢાંકણ લગાવી દો.મોટું કુકર હોય તો પાંચ સીટી અને પ્રેશર પાન હોય તો સાત સીટી કરવી.પછી ગેસ બંધ કરી કુકર ઠંડુ થાય એટલે ખોલવું.અને કોથમીર ભભરાવી દો.
- 3
ખીચડી કઢી અથવા છાશ અને લીલી હળદર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી
મે આજે ડુંગળી લસણ વગરની વઘારેલી ઢીલી ખિચડી બનાવી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન જેમને દાંતનો પ્રોબ્લેમ છે અથવા બિમાર વ્યક્તિ જેને વધારે મસાલા વગર ટેસ્ટી ખાવાની ઇચ્છા છે તે બધાને ખાવાની ગમશે Gauri Sathe -
પાણીપુરી ની પૂરી - Panipuri Puris
શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી પુત્રી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર જ બહું અઘરું છેં. ... 😉😊 પહેલા તો ગમે ત્યારે બજાર માં થી પૂરી ઘરે લઈ આવતા હતા. ૪ મહિના થી તો બહાર નું બધું જ ખાવા નું બંધ છે. એટલે હવે ઘરે જ પૂરી બનાવવા નું શરું કરી લીધું છે. પૂરી બનાવવા નું આમ તો બહુ સરળ છે. થોડી વાતો નું ધ્યાન રાખો કે સરસ મજાની બજાર કરતા પણ સરસ અને એકદમ ચોખ્ખા તેલ માં તળેલી પૂરી ઓ તૈયાર થઈ શકે છે. હવે તો બસ ઘરે બનાવેલ પૂરી જ ખાસું એવું નક્કી કરી લીધું છે. શું કહેવું છે તમારા બધા નું??? આટલી સરસ પૂરી ઘરે બનતી હોય તો બહારની લાવવી જોઈએ!!!!#માઇઇબુક #વીકમીલ૩ #ફ્રાઈડ #cookpad #cookpadindia #cookpadgujarati Suchi Shah -
વઘારેલી ખીચડી લીલા મસાલા વાળી (Vaghareli Khichdi Lila Masala Vadi Recipe In Gujarati)
#CB1ખીચડી એ સંપૂર્ણ ખોરાક છે હેલ્ધી છે અને મને બહુ જ પ્રિય છે તેથી હું તેમાં અલગ-અલગ વેરિએશન કરી બનાવતી હોઉ છું આજે મેં બધા લીલા મસાલા વાપરીને ખીચડી ને ગ્રીન બનાવી છે Sonal Karia -
કઢી ખીચડી શાક
#ડીનરરાત્રે જમવામાં ઘણીવાર આપણે હળવો ખોરાક પણ લઈએ છીએ અને વિવિધ વેરાયટી પણ બનાવી એ છીએ,તો આજે મેં ખીચડી-કઢી શાક બનાવ્યા છે Sonal Karia -
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhara Churo Recipe in Gujarati)
#goldenapron3 #week_23 #Papad#માઇઇબુક #પોસ્ટ_૧૨ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ વાનગી છે. મારાં દીકરાને જમવામાં રોજ કંઈક અલગ જોઈએ. એટલે આજે આ ચૂરો બનાવી આપ્યો. Urmi Desai -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1આજે મેં તુવેરદાળ ની વઘારેલી ખીચડી બનાવી છે બવ જ સરસ બની છે તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
આઈસ્ક્રીમ ફ્લેવર ભાપા દોઈ(Bhapa Doi Recipe in Gujarati)
#ઈસ્ટ ઇન્ડિયા#વેસ્ટ બંગાળપોસ્ટ 2 આઈસ્ક્રીમ ફ્લેવર ભાપા દોઈનો કન્ડેન્સડ મિલ્ક યુઝઆજે મને નવું વેરીએશન કરવાનો વિચાર આવ્યો ક કોઈ નવી જ ફ્લેવર આપીને બનાવું.ભાપા દોઈમાં બીજી બધી ફ્લેવર તમે જોઈ હશે,ભાપા દોઈ બન્યા પછી તેનો આઈસ્ક્રીમ. બનાવે છે તે સાંભળ્યું છે,પણ ભાપા દોઈમાં જ આઈસ્ક્રીમ નાખીએ તો મજા પડી જાય. Mital Bhavsar -
ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)
#સમરઆ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે... Bhagyashree Yash -
ખોબા રોટી
#RB16મારા મિસ્ટર ને ભાખરી બહુ જ ભાવે તો એમના માટે આ ભાખરી જેવી ખોબા રોટી બનાવી...બહુ જ સરસ બની.. Sonal Karia -
વઘારેલી ખીચડી
#zayakaqueens#પ્રેઝન્ટેશનચાલો મિત્રો આજે ગુજરાત ની ફેમસ વઘારેલી ખીચડી ની રેસીપી જોઇએ Khushi Trivedi -
ખજુર રોલ રેસીપી
સરળ વેગન ડેટ રોલ રેસીપી - આ વેગન ડેટ ર્લુટન-મુક્ત, ખાંડ મુક્ત, તંદુરસ્ત, ડાયાબિટીક મૈત્રીપૂર્ણ અને મારી દાદીની રેસીપી છે. તમે તેને સુગર ફ્રી એનર્જી બાર રેસિપિમાં સમાવી શકો છો. Reena Vyas -
-
ટોમેટો ચટણી (Tomato Chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
#સાઇડઆ ટોમેટો ચટણી મેં ફક્ત ટામેટા અને કાંદા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ ખટમીઠ્ઠી હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી, ચણાની દાળ ની તીખી ચટણી અને આ મારી પુત્રી ની સૌથી વધારે ફેવરેટ ટોમેટો ચટણી ખાસ બનાવું છું. આ ચટણી તીખી નથી હોતી. તમારે તીખી ખાવી હેય તો તમે બનાવી સકો છો. આ ખુબ ટેસ્ટી ચટણી બહુ જલદી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.જો તમને ગમે તો, તમે એને વઘાર કયાઁ વગર પણ બનાવી શકો છો. અને તેને તમે કોઈ પણ પરોઠા કે ભાખરી, રોટલી જોડે પણ ખાઈ શકો છો.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
રજવાડી વઘારેલી ખીચડી
#હેલ્થડેવિથ કિડ્સ.આજે મારી લાડકી એ બનાવી રજવાડી વઘારેલી ખીચડી.😍😘😋 Chhaya Panchal -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 - week1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઆજે શરદપૂનમ નિમિત્તે ઊંધિયું - પૂરી - દહીં વડા અને રાજભોગ મઠ્ઠો જમ્યા પછી સાંજે લાઈટ ડિનર જ વિચાર્યું.. તો વેજીટેબલ્સ નાંખીને વઘારેલી ખીચડી જ મનમાં આવી.. તો રેડી છે વઘારેલી ખીચડી.. Dr. Pushpa Dixit -
-
વઘારેલી ખીચડી
#ઇબુક૧#૧૯ વઘારેલી ખીચડી ગુજરાતી લોકો ની ઓળખ છે. ખીચડી એ આપડા દેશ નો પારંપરિક ખોરાક છે. ઘણા મંદિર ની અંદર ખીચડી પ્રસાદ રૂપે આપવામાં આવે છે. Chhaya Panchal -
મસાલા વેજીટેબલ ખીચડી
#cookpadturn3આપણું માનીતું cook pad 3 વર્ષ નું થઈ રહ્યું છે. તો આપણે તેની ઉજવણી કરવી જ પડે ને? અને એ ઉજવણી જો મૌસમ ને અનુરૂપ અને સ્વાસ્થ્યપ્રદ હોય તો તેની મજા કાઈ ઔર જ હોય ને? Deepa Rupani -
ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ
#ઇબુક#day18બહાર ની ચોકલેટ ઘણી મોંઘી આવતી હોય છે જે બધા લોકો ને નથી પોસાતી તો હું આજે તમારા માટે લાવી બહાર જેવા જ ટેસ્ટ ની ચોકલેટ જે ઘર આપણે ના જેવી કિંમત માં પડે છે ખુબજ ટેસ્ટી લાગે છે. Suhani Gatha -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
-
ચણા મેથીનું અથાણું
#APR#RB4આ અથાણું આ વખતે મેં નવી સ્ટાઈલથી બનાવ્યું છે જે અમારા યોગ ક્લાસ માં આવતા પ્રીતિબેન પાસેથી શીખ્યું છે અને થોડું મનિષાબેન પાસેથી પણ શીખીને બનાવ્યું છે તો એ બંને બહેનો નો ખુબ ખુબ આભાર અથાણું બહુ જ સરસ બન્યું છે અને સાથે અથાણાનો મસાલો પણ એને જામનગર થી મંગાવી ને આપેલો એટલે એ અથાણાનો મસાલો પણ બહુ જ સરસ છે તો થેંક્યુ થેંક્યુ થેંક્યુ અને મિત્રો બહુ જ ઇઝી પણ છે તો તને જરૂરથી બનાવજો Sonal Karia -
જૈન પંજાબી ગ્રેવી પાવડર (પ્રીમીક્સ)
પંજાબી નું શાક બનાવો ત્યારે બહુ જ સમય લાગે છે બધી વસ્તુ લેવા માટે આજે હું એક એવું પાવડર બનાવું છું કે જે બસ દૂધમાં મિક્સ કરીને અંદર નાખો તો તમારો શાક જલ્દીથી બની જાય છે. Pinky Jain -
-
-
-
-
તુવરદાળ ની વઘારેલી ખીચડી (Tuverdal Vaghareli Khichdi Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipe.જ્યારે કંઈક લાઈટ પણ ટેસ્ટી ડિનર જોઈએ ત્યારે બનતી તુવરદાળ ની વઘારેલી ખીચડી જેમાં રાઈ-જીરું અને હીંગના વઘારની સુગંધ, શીગદાણાનો crunch સાથે અથાણા અને પાપડની મોજ. હું આ ખીચડી સાથે કઢીં બનાવું પણ આજે વધુ ગરમીને લીધે ઠંડુ અને ઘટ્ટ દહીં લીધું છે. જે ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)
#GA4#week5સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય. Shruti Hinsu Chaniyara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11000841
ટિપ્પણીઓ