રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પોઆ લો.તેને ધોઈ ને તેમાં નિમક અને ખાંડ નાખી દો.હવે તેને ૧૦ મિનિટ ૧/૨ કપ પાણી નાખી ઢાંકી દો.
- 2
હવે એક પેન મા તેલ મૂકો.તેલ થાય એટલે તેમાં રાઈ,જીરૂ,હિંગ,લીમડો,લીલું મરચું,નાખી ડુંગળી નાખી સાતડો.
- 3
હવે તેમાં ગાજર અને કોબી નાખો અને સાતડો.
- 4
બધું સાતદાઈ જાય એટલે તેમાં હળદર,ધાણાજીરૂ,લાલ મરચું આમચૂર પાવડર નાખી મિક્ષ કરો અને તેમાં પોઆ નાખો અને ધીમે ધીમે મિક્ષ કરો અને પછી લીંબુ નાખી દો.
- 5
હવે શર્વિંગ પ્લેટ માં લઇ કોથમીર નાખી સર્વ કરો.તો રેડી છે મધ્ય પ્રદેશ ફેમસ રેસિપી પોઆ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સેઝવાન કટલેસ
#એનિવર્સરી#week2#સ્ટાટૅસૅ આ કટલેસ માં વેજીટેબલ હોવાથી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.અને બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે એટલે ફટાફટ બની જશે. Kala Ramoliya -
-
-
-
-
-
-
મધ્યપ્રદેશ સ્ટાઇલ પૌંઆ
સવાર ના નાસ્તા માં ચા સાથે આ પૌંઆ ખાવાની ખૂબ મજા આવશે તો તમે પણ બનાવજો...#goldenapron2#week3#madhyapradesh Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
છાલ વાળા બટાકા નુ શાક (Potato sabji recipe in gujarati)
#goldenapron૩ #છાલ વાળા બટાકા નુ શાક Prafulla Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11304153
ટિપ્પણીઓ