શેર કરો

ઘટકો

  1. ૧ કિલો છીણેલું ગાજર
  2. ૨૫૦ મિલી દૂધ
  3. ૧ વાટકી ખાંડ (ટેસ્ટ પ્રમાણે નાખવું)
  4. ઈલાયચી પાવડર
  5. 7-10કાજુ અને બદામ
  6. ૨ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ નાખી તેને છીની ની મદદ થી છીણી નાખવું...

  2. 2

    ત્યારબાદ કાજુ અને બદામ ને કાપી એક પેન માં ૧ ચમચી ઘી નાખી સાંતળી નાખવું

  3. 3

    હવે એક પેન માં ૧ચમચી ઘી નાખી છીણેલું ગાજર નાખી તેને ૧૦મિનિટ સાંતળવું....ત્યારબાદ તેમાં ખાંડ નાખી ચડવા દેવું

  4. 4

    ખાંડ માંથી પાણી છૂટે ત્યારબાદ તેમાં દૂધ નાખી તેને ચડવા દેવું

  5. 5

    અને ત્યાબાદ તેમાં કાજુ બદામ અને ઈલાયચી પાઉડર નાખી ફરી તેને જ્યાં સુધી બધું દૂધ ગાજર માં એકસરખું મિકસ થઈ જાય તત્યાં સુધી ચડવા દેવું...

  6. 6

    હવે ગાજર માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી અને ચડવા દેવું...તૈયાર છે ગાજર નો હલવો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર

ટિપ્પણીઓ

Similar Recipes