પાલક ચીલા (Spinach chilla Recipe in Gujarati)

#GA4
#Week2
#Spinach
#Post2
આજની મારી રેસીપી છે પાલક ચીલા. મોટા ભાગે બાળકો ને લીલા શાકભાજી ભાવતા નથી એમાં પણ ભાજી ની તો વાત જ ના થાય. એટલે આ નવતર પ્રયોગ કરીને મે રેસીપી બનાવી છે ને એમાં પણ બાળકોને કલર નું આકર્ષણ વધુ હોય છે એટલા માટે મે ઉપર થી ટામેટા, ગાજર નાખ્યા છે. આપણે અંદર ઉમેરી ને પણ બનાવી શકીએ પણ બાળકોને દેખાવ થી સારું લાગે એ વધુ ગમતું હોય એટલે મેં ઉપરથી નાખ્યા છે. તો જોઈ લો રેસિપી.
પાલક ચીલા (Spinach chilla Recipe in Gujarati)
#GA4
#Week2
#Spinach
#Post2
આજની મારી રેસીપી છે પાલક ચીલા. મોટા ભાગે બાળકો ને લીલા શાકભાજી ભાવતા નથી એમાં પણ ભાજી ની તો વાત જ ના થાય. એટલે આ નવતર પ્રયોગ કરીને મે રેસીપી બનાવી છે ને એમાં પણ બાળકોને કલર નું આકર્ષણ વધુ હોય છે એટલા માટે મે ઉપર થી ટામેટા, ગાજર નાખ્યા છે. આપણે અંદર ઉમેરી ને પણ બનાવી શકીએ પણ બાળકોને દેખાવ થી સારું લાગે એ વધુ ગમતું હોય એટલે મેં ઉપરથી નાખ્યા છે. તો જોઈ લો રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ના પતા ને સારી રીતે પાણી થી સાફ કરી લો. ત્યારબાદ તેને મિક્ષર જાર માં બ્લેન્ડ કરી લો. પાલક ની પેસ્ટ ને ખીરામાં ઉમેરી દો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી ને સેટ કરી લો. તવો ગરમ થઇ જાય એટલે તેના ઉપર થોડું જાડું એવી રીતે ખીરૂં પાથરો તેના ઉપર ટામેટા ગાજર ને ડુંગળી ઉપરથી પાથરી દો.
- 3
બંને બાજુ સરખી રીતે શેકી લો. અને ટોમેટો કેચઅપ સાથે પીરસો તો તૈયાર છે પાલક ચીલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના ચીલા (Banana Chilla Recipe In Gujarati)
#GA4 #Week2ઇન્સ્ટન્ટ ચીલા કાચા કેળા અને મિક્સ વેજીટેબલ થી બહુ જ ઓછા તેલમાં બનાવી શકાય છે. Sushma Shah -
ઇનસ્ટન્ટ રવા અપે (Instant Rava Appe Recipe In Gujarati)
#LBઆ અપે મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે છે. મારા neighbours ના પણ ખુબ ફેવરિટ છે. મારા સન ને લંચ બોક્સ માં આપું એટલે લંચ બોક્સ ફિનિશ થઈને જ આવે. Nidhi Desai -
શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)
#Asaikaseilndia# No oilબહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે Sonal Karia -
સ્ટફ બેસન ચિલા પોટલી(stuff besan chilla potli recipe in gujarati
#GA4#week12બેસન ના ચીલા કે પુડલા તો ખૂબ જલ્દી બનતા હોવાથી ઘણી વખત બધા ના ઘરે બનતા હોય છે પણ મે અહીં એમાં સ્ ટફિંગ ભરી ને એની પોટલી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગતી વાનગી છે. Neeti Patel -
બેસન ચીલા પીઝા(Besan chilla pizza recipe in Gujarati)
#GA4#Week12#besan મારી ડોટર ને બેસન ચીલા બહુ જ ભાવે છે અને પીઝા પણ બહુ જ ભાવે છે એટલે મેં એને આવી રીતે બનાવી ને એક વાર આપ યુ તો એ એને એટલા ભાવિ યા કે બસ હવે તો જયારે પણ ચીલા બને એટલે તેની ડિમાન્ડ પિઝા ચીલા ની જ હોય અને હું પણ ખુશી ખુશી બનાવી પણ દવ છું કેમ કે એ હેલ્થી ટેસ્ટી અને જલ્દી થી બની જાય છેJagruti Vishal
-
મિક્ષ વેજ રવા ઈડલી (Mix veg Rava Idli in Gujarati)
#વીકમિલ૩ #પોસ્ટ૨ #માઇઈબૂક #પોસ્ટ૮ #cookpadindia hello everyone આપણે બધા ઈડલી તો ખાઈએ જ છીએ અને બધા ને ભાવે પણ છે. પણ એને પલાળી ને પિસવામાં બઉ ટાઈમ જાય છે તો તેનું સોલ્યુશન છે રવા ની ઈડલી એ પણ મિક્સ વેજીટેબલ સાથે તો ખૂબ હેલ્ધી પણ છે. Dhara Taank -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
ગ્રીન ઓનીયન ચીલા (Green Onion chilla recipe in Gujarati)
#GA4#Week11#Lili dugali હું હેલ્ધી ફૂડ ખાવાનું વધારે પસંદ કરું છું તો આજે મેં બનાવ્યા જુવાર ના લોટ માંથી ચીલા....તમને પણ ગમશે.... Sonal Karia -
મોરૈયા ની પેનકેક (Moraiya Pancake Recipe In Gujarati)
આ જન્માષ્ટમી પર્વ પર તમે પણ બનાવો ફરાળી પેન કેક.. Shilpa Kikani 1 -
ચીઝ પનીર ચીલા(cheese paneer chilla recipe in Gujarati)
#trendઆ ચીલા ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
બેસન વેજ ચીલા (Besan Veg. Chila Recipe In Gujarati)
#GA4 #Week22બેસન વેજ ચીલાચીલા એ નાસ્તા માટેની એક ઉત્તમ રેસીપી છે. જે જલ્દી થી બની જાય છે અને પૌષ્ટિક પણ છે. મેં બેસન ચીલા બનાવ્યા છે અને એમાં મેથી અને ગાજર ઉમેર્યા છે. Jyoti Joshi -
રાઈસ ચીલા
#ડિનરઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં ઘર માં અનાજ નો બગાડ નો થવો જોઈએ અને બપોર નું કાઈ વધ્યું હોય તો તેને ફેકવાને બદલે તેમાં થીજ કાંઈક નવી વાનગી પણ બનાવવી જોઈએ હું અહી વધેલા ભાત ના ચીલા લઈને અવિછું chetna shah -
મેથી પાપડ નું સલાડ (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી મેથી ખાવાથી શરીર ને ખૂબ જ લાભ થાય છે.શિયાળા માં તો મેથી બહુ સરસ મળે છે.જો મેથી ને કાચી ખાવા મા આવે તો તે વધુ ગુણકારી સાબિત થાય છે તો મે અહી તેનો સલાડ તરીકે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
સાત ધાન નો તીખો ખીચડો (Spice khichdo recipe in Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia ઉતરાયણનો તહેવાર આપણે પતંગ ચગાવી ને ઉજવીએ છીએ. ઉતરાયણ આવે એટલે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બનવાની શરૂ થઈ જાય. ઘરમાં વિવિધ જાતની ચીકીઓ, મમરાના લાડુ, ઊંધિયું, જલેબી અને ખીચડો વગેરે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બને. આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે. ઉતરાયણના દિવસે ખીચડો બનાવવા નું મહત્વ પણ ઘણું છે. ઘણી જગ્યાએ મંદિરોમાં ખીચડાનો પ્રસાદ પણ હોય છે. મેં આજે ઉતરાયણની ઉજવણી માટે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. ખીચડો તીખો અને ગળ્યો એમ બંને પ્રકારનો બને છે. પણ અમારા ઘરમાં તીખો ખીચડો વધુ પસંદ કરવામાં આવે છે એટલા માટે મેં આજે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. જેમાં મેં સાત પ્રકારના અલગ-અલગ ધાન અને તે પણ શક્ય હોય એટલા લીલા લીધા છે. આ ખીચડો ખુબ જ મીઠો અને સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ આ ખીચડો કઈ રીતે બને છે. Asmita Rupani -
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
બેસન ચિલ્લા ઢોસા
#અમદાવાદલાઈવકુકપેડ ની એનિવર્સરી છે તો સ્પેશ્યલ ડિશ તો હોવીજ જોઈએ.અને એમાં બ ગુજરાત માં તો બધા ટ્વિસ્ટ વાનગી વધારે ટ્રાય કરતા હોય છે નવા સ્વાદ માણવા માટે તો આજની વાનગી પણ ટ્વિસ્ટ થી ભરેલી અને ટેસ્ટી જ છે. Ushma Malkan -
ફ્લાવર ગાર્લિક બ્રેડ (Flower Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week26#Bread આ બ્રેડ બાળકો ની હોટ ફેવરિટ હોય છે .બાળકો ને રોજ અલગ જ જોઈતું હોય છે.તેમાં પણ જો તે લોકો નું ફેવરિટ એક અલગ સ્વરૂપે મળે તો તેવો એકદમ ખુશ થઈ જાય છે.મે આજે અહી ગાર્લીક બ્રેડ ને અલગ સ્વરૂપે સર્વ કરી છે. આશા છે કે તમને પણ ગમશે જ. Vaishali Vora -
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
ફુ્ટ અને વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)
ડાયેટ માટે બેસ્ટ સલાડ ન્યુટ્રીશન થી ભરપુરહેલ્ધી સલાડ ફુ્ટ અને વેજીટેબલ સલાડ Bhavana Shah -
વ્હોલવીટ રોલ ફ્રેન્કી (Wheat roll(frankie) Recipe In Gujarati)
#ફટાફટસનેકસ ની રેસીપી બચેલી રોટલી માંથી અથવા તોભાખરીમાંથી બનાવી શકાય છે અને અહીં ભાખરી લીધી છે ઝડપથી બનતી ને ખૂબ બધા વેજિટેબલ્સ માંથી બનતી વ્હોલવીટ ફ્રેન્કી Shital Desai -
-
ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ આપણે રોટી ના રોલ તો ટ્રાય કર્યા જ હશે અને પરાઠા ના રોલ પણ ટ્રાય કર્યા જ હશે આજ અહીં ચીલા સલાડ રોલ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4#week21 Nidhi Jay Vinda -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KCખાખરા એક ગુજરાતી નાસ્તો છે તે ખાવા માં સ્વાદિષ્ટ તો છે સાથે પૌષ્ટિક પણ છે આ નાસ્તો ખાવા માં હળવો છે અને તમે બનાવી ને પણ રાખી શકો છો Harsha Solanki -
પાલક અને બીટનુ જયુસ (Spinach & Beetroot Juice Recipe In Gujarati)
#GA4#Week2#Spinach. આ જયુસ હેલ્ધી જયુસ છે જે પીવાથી વીટામીન B12 મળે છે. Devyani Mehul kariya -
ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)
#XSઆજે મે છોકરાઓ ની પસંદ ની ડોરા કેક બનાવી છે ઝટપટ બની જાય છે અને બધા ને ભાવતી આ ડોરા કેક તમે પણ ટ્રાય કરો hetal shah -
મિક્સ વેજ ઈડલી ફ્રાય(mix veg idli fry recipe in Gujarati)
#FFC6 સાદી ઈડલી ફ્રાય દરેક બનાવતાં હોય છે.નાના બાળકો અમુક શાકભાજી નથી ખાતાં તેમનાં માટે વેજીટેબલ મિક્સ કરી ને બનાવી છે.તેનાંથી ઈડલી એકદમ નરમ બને છે.કલરફૂલ ઈડલી જોવાં ની મજા પણ આવે છે.જે લંચબોક્સ માં પણ આપી શકો છો. Bina Mithani -
સુજી વેજીટેબલ પેનકેકસ (Semolina Vegetable Pancakes Recipe in Guj
#GA4#week2આપે કે ખૂબ જલ્દી હોય છે તેમજ બાળકોને ખુબ જ પસંદ આવશે તો તમે પણ જરૂરથી બનાવજો. Kala Ramoliya -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati મિઠાઈ કોઈ પણ પ્રકારની હોય પણ નાના મોટા દરેકની પ્રિય હોય છે. એમાં પણ ગુલાબ જાંબુ નું નામ સાંભળી બધાને ખાવાનું મન થઈ જાય છે. પાછુ એમાં પણ કાલા જાંબુ આવે એટલે.......વાહ વાહ.... Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ