પાલક પરાઠા

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

પાલક હેલ્દી હોવાથી પરાઠા બનાવી આપી શકાય.
ટિફિન#

પાલક પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પાલક હેલ્દી હોવાથી પરાઠા બનાવી આપી શકાય.
ટિફિન#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પળી પાલક
  2. 1વાટકી ઘઉંનો લોટ
  3. 2નંગ લીલા મરચાં
  4. 1 ચમચીજીરું
  5. 2નંગ બટેટા
  6. 1 ચમચીલાલ મરચું પાવડર
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાપાવડર
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીસુગર
  12. નમક સ્વાદ અનુસાર
  13. કોથમીર
  14. ટમેટો કેચપ
  15. તેલ,બટર
  16. હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને બ્લાન્ચ કરી પ્યુરી બનાવો.ઘઉંના સોટ માં જીરું,નમક તેલ નાંખી લોટ બાંધો.

  2. 2

    બટેટા બાફી,સ્મેશ કરીલો,કડાઇમાં તેલ મુકી લીલું મરચું,હિંગ મુકી બટેટા નાંખી મસાલો કરો.ગરમ મસાલો,લીંબુ નો રસ,સુગર નાખી હલાવી સ્ટફિંગ રેડી કરો.

  3. 3

    પાલકના લોટનીમોટી રોટલી વણી,સ્ટફિંગ મુકી ચારેબાજુ થી વાળી પરાઠા ચોરસ બનાવો,

  4. 4

    લોઢી માં તેલ મુકી પરાઠા સેકી લો.ટમેટો કેચપ,કોથમીર થી ગાનિૅશકરો,ઉપર બટર મુકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes