હરે મટર કા હરા નિમોના (વટાણા ના ગ્રીન નિમોના)

#JWC3
#Week 3
#Nimona
#cookpad Gujarati
#cookpad india
નિમોના નાર્થ ઈન્ડિયા મા બનતી એક પ્રચલિત રેસીપી છે જે વિન્ટર મા મળતા લીલી ચણા ,(પોપટા)અને લીલા વટાણા થી બનાવવા મા આવે છે.. દાળ માટે મા સારા ઓપ્સન છે, ભાત અને રોટલી સાથે પીરસાય છે મે લીવા વટાણા ,લીલા કાચા ટામેટા ,લીલા મરચા ,લીલા લસણના ઉપયોગ કરી ને વટાણા ના નિમોના બનાયા છે.
હરે મટર કા હરા નિમોના (વટાણા ના ગ્રીન નિમોના)
#JWC3
#Week 3
#Nimona
#cookpad Gujarati
#cookpad india
નિમોના નાર્થ ઈન્ડિયા મા બનતી એક પ્રચલિત રેસીપી છે જે વિન્ટર મા મળતા લીલી ચણા ,(પોપટા)અને લીલા વટાણા થી બનાવવા મા આવે છે.. દાળ માટે મા સારા ઓપ્સન છે, ભાત અને રોટલી સાથે પીરસાય છે મે લીવા વટાણા ,લીલા કાચા ટામેટા ,લીલા મરચા ,લીલા લસણના ઉપયોગ કરી ને વટાણા ના નિમોના બનાયા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા,વટાણા ને છોળી દાણા કાઢી લેવુ,અને લીલા લસણ,આદુ અને લીલા મરચા સાથે મિકચર જાર મા વાટી લેવુ,કાયા ટામેટા ને પણ કાપી ગ્રાઈન્ડ કરી વાટી લેવુ અને એક બાજુ મુકવુ..
- 2
હવે ફ્રાઈગંપેન મા 2 ચમચી તેલ મુકી ને વટાણા ની પેસ્ટ ને શેકી લેવુ, પેસ્ટ ના સહેજ રંગ બદલાય પાણી બળી જાય એક પ્લેટ આ કાઢી લેવુ વટાણા ને શેકાતા 5,6 મીનીટ થાય છે.
- 3
ફરી થી કઢાઈ મા તેલ ગરમ કરી ને લસણ,હિંગ ના વઘાર કરી ને કાચા ટામેટા ની પેસ્ટ નાખી ને ટામેટા ને કુક કરી લેવાના,ટામેટા સોફટ થાય મીઠું ધણા પાઉડર નાખી ને શેકાવા દેવુ, શેકેલા વટાણા ની પેસ્ટ એડ કરી ને કુક થવા દેવુ, 5 મીનીટ પછી પાણી એડ કરી ને ઉકળવા દેવુ.
- 4
10મીનીટ ઉકળયા પછી બધા ફલેવર એક બીજા સાથે મિક્સ થઈ જશે ટામેટા,વટાણા પર શેકાઈ ને સરસ કુક થઈ જશે,બાઉલ મા કાઢી ને ગરમાગરમ નિમોના ને લંચ ડીનર મા રોટલી,ભાત સાથે સર્વ કરી શકો છો.. નિમોના ને ઘટતા પ્રમાણે જેટલા પાતળા એ ગાઢા જોઈયે એ પ્રમાણે પાણી એડ કરવુ..તૈયાર છે"હરે મટર કા હરા નિમોના"..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
#JWC3 (લીલા ચણા -પોપટા ના નિમોના)#Week ૩#Nimona recipe#cookpap Gujarati#cookpad india Saroj Shah -
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
લીલા ચણા ના નિમોના (Green Chana Nimona Recipe In Gujarati)
# મધ્યપ્રદેશ મા બનતી રેસીપી છે લીલા ચણા મા થી બને છે અને સબ્જી,કઢી ની રીતે ભાત ,રોટલી સાથે પીરસાય છે. પોપટા છોળી દાણા કાઢી ,વાટી ને બને છે (પોપટા ના કઢી) Saroj Shah -
ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#VR#લીલા લસણ ભાજી ની ચટણીવિન્ટર મા મળતા લીલી લસણ ની ચટણી બનાવી છે Saroj Shah -
મટર નિમોના
#goldenapron2#વીક14#ઉત્તરપ્રદેશ#લીલીનિમોના એ સુપી,સ્પાઈસી, કરી છે જે રાઈસ,રોટી, રોટલા, પરાઠા સાથે સર્વ થાય. અને શિયાળામાં ખાસ બને છે તાજા વટાણા સારા મળે છે.ઉત્તર પ્રદેશ ની પ્રચલિત વાનગી છે.દરેક ધર મા બને છે. Nilam Piyush Hariyani -
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
હરે મટર કા નિમોના.(Hare Matar Ka Nimona Recipe In Gujarati)
#નૉર્થ ઈન્ડિયન રેસીપીહરે મટર કા નિમોના.(લીલા વટાણા ની લચકા શાક) ,આજકલ બાજાર મા તાજા લીલા વટાણા ખુબ સરસ આવે છે. એટલે ફાઈબર,પ્રોટીન, મિનરલ્સ થી ભરપુર તાજા લીલા વટાણા ના ઉપયોગ કરી ને શાક બનાવયા છે . સરસસ્વાદિષ્ટ ,મસાલેદાર લિજજતદાર લચકા શાક ની રેસી પી જોઈયે્. નૉર્થ મા વટાણા ને ક્રશ કરી ને લચકા ઘટ્ટ ગ્રેવી જેવુ બનાવે છે આ શાક ને નિમોના કહેવાય છે અને રોટલા,ભાત સાથે પીરસાય છે Saroj Shah -
-
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
વટાણા ની ધુધરી (Vatana Ghughri Recipe In Gujarati)
#MBR7#Week 7#WLD#cookpad gujarati (મટરની ધુઘરી)વિન્ટર મા તાજા ,કુરા ,લીલા વટાણા સરસ મળે છે ,પ્રોટીન ,વિટામીન, ફાઈબર મિનરલ્સ, થી ભરપુર વટાણા ના સબ્જી,પરાઠા , કચોડી જેવી વિવિધ વાનગી મા ઉપયોગ કરીયે છે,મે વટાણા ની ઘુઘરી બનાવી ને બ્રેકફાસ્ટ મા સર્વ કરી છે આ રેસીપી મસાલા વગર ના અને ઓછા તેલ મા બને છે ,લંચ,ડીનર મા પણ પીરસી શકાય છે Saroj Shah -
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
-
મટર નિમોના
#લીલી#ઇબુક૧#૧૧આ એક ઉત્તર પ્રદેશ ની વાનગી છે ખાસ કરી ને શિયાળા માં જ્યારે તાજા વટાણા નો પાક ઉતરે ત્યારે બને છે. વટાણા ની જેમ લીલા ચણા ના નિમોના પણ બને છે. ડુંગળી લસણ વિના પણ બની શકે છે. Deepa Rupani -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#MBR4#seasonal sabji#cookpad Gujarati#cookpad Indiaવિન્ટર ના શુરુવાત થઈ ગયી છે સાથે તાજી મટર અને મેથી ની સીજન આવી ગઈ છે તો મે મેથી મટર મલાઈ ને રીચ ,ક્રીમી ,ફ્લેવરફુલ, જયાકેદાર સબ્જી બનાવી છે જે મારી ફેમલી ની ફ્વેરીટ સબ્જી છે. Saroj Shah -
ઊંધિયા ચાટ (Undhiya Chaat Recipe In Gujarati)
#MBR7#Week 7#WLD#cookpad Gujaratiવિન્ટર સીજન મા મળતા લીલા શાક ભાજી સરસ મળે છે ત્યારે શાક મિક્સ કરી બનાવી ને ખાવાની મજા આવી જાય છે. મે વિન્ટર સ્પેશીયલ ઉન્ધિયા બનાવી ને ચૉટ ના ફામ મા સર્વ કરી છે.,સરસ તલ મા બના મિક્સ શાક સાથે દહીં ચટણી ,સેવ નાખી ને ખાવાની મજા પડી જાય છે.આ મારી ફેમલી ની ફેવરીટ ડીશ છે Saroj Shah -
ગાજર-મટર શાક
#ઇબુક૧નાથૅ ઈન્ડિયા ના મથુરા,આગરા મા બનતી રેગુલર સબ્જી છે.શિયાળા મા ગાજર અને મટર સારા મળે છે અગરિયા સબ્જી તરીકે ઓળખાતી સ્વાદિષ્ટ,કલરફુલ , ટેગી હોય છે પુરી પરાઠા સાથે સર્વ થાય છે Saroj Shah -
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah -
મટર પનીર મસાલા (Matar Paneer Masala Recipe In Gujarati)
#GA4 #Week19 વિન્ટર માં લીલા વટાણા ફ્રેશ મળેછે માટે તેની વાનગી ખાવાની બહુ મઝા આવે છે Saurabh Shah -
લીલી તુવેર ના નિમોના
મધ્યપ્રદેશ ની રેસીપી છે.. વિન્ટર મા લીલા વટાણા અને લીલી ચણા મળે છે.એ લોગો..વટાણણ અને ચણા થી આ રેસીપી બનાવે છે..ગુજરાત મા લીલી તુવેર મળે છે..મૈ. લીલી તુવેર થી બનાવી છે.. તાજગી થી ભરપુર.. રોટલી,પરાઠા રાઈસ સાથે સર્વ થાય છે.. Saroj Shah -
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે. Saroj Shah -
ગ્રીન પુલાવ
#ચોખાલીલા મસાલા થી બનાવેલ આ પુલાવ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે. દહીં સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
-
ફલાવર ના બટરી સ્ટફ પરાઠા(ફુલ ગોભી ના બટરી પરાઠા)(Cauliflower Buttery Stuffed Paratha Recipe in Gujar
#VR#MBR8#cookpad Gujarati#cookpad indiaપરાઠા તો પ્રાય સભી રાજયો મા બનાવાય છે પરન્તુ પંજાબ ની સ્પેશીયલ રેસીપી છે વિન્ટર મા મળતા લીલી શાકભાજી ના ઉપયોગ કરી જાત જાત ના પરાઠા બને છે સ્ટફ પરાઠા ની વિવિધતા મા મે ફુલેવર ને સ્ટફ કરી ને પરાઠા બનાયા છે.. Saroj Shah -
-
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
#MBR4#week4#cookpad Gujarati#cookpad india#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી) ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે.. Saroj Shah -
લહસુનાર
વિન્ટર મા લીલા લસણસારા પ્રમાણ મા મળે છે્. મે લીલા કાચા લસણ ના પીકલ બનાયુ છે.15દિવસ સુધી સારા રહે છે લીલા લસણ ના ઈન્સટેન્ડ પીકલ) Saroj Shah -
આદુ ની કુલડ વાળી ચા (Ginger Kullad Tea Recipe In Gujarati)
#MBR7#Week 7#cookpad Gujarati#cookpad india વિન્ટર ની સીજન હોય અને ઠંડી પાવન મા જો ગરમાગરમ કડક આદુ વાલી ચા મળી જાય વો ભી માટી ના કુલ્હલ મા તો મજા આવી જાય Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (2)