સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી દો ત્યારબાદ મેંદાનો લોટ માં મોણ નાખી સ્વાદ અનુસાર મીઠું અને અજમો નાખી સાધારણ કડક લોટ બાંધવો બટેટાની છાલ ઉતારી ને છૂંદો કરી લેવો તેમાં બધા જ મસાલા નાખે અને એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં કાંદો આદુ-લસણની પેસ્ટ નાખી સાંતળી લેવું ત્યારબાદ બટેટાનો છૂંદો મિક્સ કરવો સ્ટફિંગ તૈયાર કરી લેવું
- 2
ત્યાર બાદ પાતળી રોટલી વણી લો અને તેમાં વચ્ચે થી કાપી લો અને ત્રીકોણ કોન બનાવી અંદર સ્ટફિંગ ભરી સમોસા તૈયાર કરી લો અને એક પેનમાં તેલ ગરમ કરો તેમાં એક પછી એક તળી લો એક ડીશ માં કાઢી સોસ સાથે સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ક્રીસ્પી દાબેલી ની મજા માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સમોસા
#ઇબુક૧#૧૬ સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની જરૂર જ નથી. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. Chhaya Panchal -
સમોસા
#ડિનર #સ્ટાર આજે આપણે બનાવીશું ચટાકેદાર સમોસા દેખાવમાં એકદમ ટેસ્ટી લાગે છે પછી બાળકોને અને મોટા અને બધા જ ને ખૂબ જ પ્રિય હોય છે. Mita Mer -
મટર પોટેટો ચીઝ સેન્ડવીચ
#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે . mamtabhatt829@gmail.com Bhatt -
મેગી મસાલા ડિઝાઇનર સમોસા
#સ્ટાર્ટ મે આજે નાના મોટા બધા ને ભાવતા સ્ટાર્ટર એટલે કે સમોસા ને નવો ટ્વીસ્ટ આપી વધારે ટેસ્ટી બનાવવા પ્રયત્ન કર્યો છે.આ સમોસા ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને આ સમોસા ખૂબ જ ભાવશે . કારણ કે નાના બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે અને મેં આ સમોસા માં મેગી મસાલો અને ડુંગળી ઉમેરી સમોસા ને નવો ટ્વીસ્ટ આપ્યો છે. વળી સમોસામાં કાપા ડિઝાઇન બનાવવાથી આ સમોસા જેટલા ખાવા મા સારા લાગે છે એટલા જ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. Snehalatta Bhavsar Shah -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21.. સમોસા લગભગ બધા ને જ ભાવતી વાનગી છે... એમાં પણ શિયાળા ની કડકડતી ઠંડી મ તો સમોસા મળી જાય તો બીજું સુ જોયે.... તો ચાલો ફ્રેશ વટાણા માંથી બનાવેલા સમોસા માણવા... Taru Makhecha -
-
સમોસા પિંનવીલ સેન્ડવીચ
#એનિવર્સરી#સ્ટારટર ફ્રેન્ડ્સ આપણે મહેમાન આવે ત્યારે સમોસા તો પીરસતા જ હોય છે પણ આ સમોસા ને હું કંઈક નવા સ્વરૂપમાં લાવી છું પીન તો આપણે ખાતા જ હોઈએ પણ આજે હું એ પીનવીલ સમોસા લાવી છુ Rina Joshi -
નુડલસ સમોસા (Noodles Samosa Recipe in Gujarati)
#GA4 #Week 21સમોસા મા નવી વેરાયટી - નુડલસ સમોસા .મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ચોક્કસ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
સમોસા(samosa recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#monsoonસમોસા નામ લેતા જ મોં માં પાણી આવી જાય.. એકદમ સ્વાદિષ્ટ મસ્ત ગમે ત્યારે ખાય શકાય. Rachana Chandarana Javani -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સઆજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો. Sachi Sanket Naik -
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
સેન્ડવીચ ઢોકળા
#ઇબુક૧#૪૪# સેન્ડવીચ ઢોકળા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
આલુ રીંગ સમોસા (Aloo Ring Samosa Recipe in Gujarati)
#આલુસમોસા તો ઘણી રીતે બને છે આજે મેં રીંગ સમોસા બનાવ્યા મારા દીકરાને ખૂબ ભાવે છે. રીંગ સમોસા સવારે નાસ્તામાં પણ લઇ શકાય છે અને સાંજે ડીનરમાં પણ લઈ શકાય છે. Kiran Solanki -
પીનવ્હીલ સમોસા
#હેલ્થીફૂડ આપણે સમોસા ધણી પ્રકાર ના ખાધા હશે પણ આ સમોમા સાવ અલગ જ છે.એક વાર જરૂર બનાવો ..નાના થી લઈ ને મોટા સુધી બધા ખાતા રહી જશે. Nutan Patel -
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah -
રીંગ સમોસા(ring samosa recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૦ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવાજ રંગરૂપમાં સમોસા લઈને આવું છું જેને જોતા જ ખાવાનું મન થઈ જાય Nipa Parin Mehta -
પંજાબી સમોસા
#GH#હેલ્થી#India#પોસ્ટ1સમોસા તમે ગમે ત્યારે ખાઇ શકો છો તેમજ મને ખુબ જ ભાવે છે. Asha Shah -
પર્સ સમોસા
#એનિવર્સરી#સ્ટાર્ટર#week-2#cookforcookpad#જોઈને જ ખાવાનું મન થઇ જાય એટલા સુંદર સમોસા. સાથે ચીઝ અને પનીરનું સ્ટફિંગ પછી તો પૂછવું જ શું... Dimpal Patel -
-
સમોસા
સમોસા તો દરેક ને ભાવતાજ હોય છે.આજે આપડે બટાકા ને વટાણા ના સમોસા બનાવીશું.જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.#ઇબુક Sneha Shah -
-
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
ચણાદાળ અને કાંદા ના સમોસા
#સુપરશેફ3 આ સુરતમાં ગાંડા કાકા ના સમોસા ખુબ પ્રખ્યાત છે, મને ખૂબ જ ગમે છે, આ સમોસા ચણાદાળ, કાંદા, પૌવા અને લસણ, થી બને છે, આ સમોસા હાફફ્રાઈ કરીને મૂકીને ડીપફ્રીઝરમા પણ સ્ટોરૈજ કરી શકાય છે, સમોસા પટ્ટી થી નાના બને છે, બજાર જેવા, પણ મેં હાલની પરિસ્થિતિ મા ઘરે જ લોટ બાંધી સમોસા બનાવ્યા છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, નાસ્તા મા, લંચ, ડીનર કોઈપણ સમયે આ સમોસા તમે ખાઈ શકો. Nidhi Desai -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
પટ્ટી સમોસાનું નામ પડતા જ અમદાવાદના નવતાડના સમોસા યાદ આવે. એવી જ રીતે સુરતમાં પણ ડુંગળી- ચણાની દાળના સમોસા વખણાય છે.મેં ડુંગળી-ચણાની દાળના સમોસા બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda -
સમોસા(samosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૬#સુપરસસેફ-૩બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋 Bhakti Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11012929
ટિપ્પણીઓ