રેવડી

રેવડી ગુજરાતમાં માં દરેક જગ્યા એ પ્રસાદી માં વપરાય છે ...તેમાંય ખાસ કરીને ગુજરાતમાં પાટણ શહેર ના તેનું આગવું મહત્વ છે...પાટણ માં પ્રજાપતિ સમાજ ના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન ના કારતક સુદ 14 થી સપ્તરાત્રી મેળા ભરાય છે જેમાં મુખ્ય પ્રસાદી રેવડી હોય છે જેથી તેને રેવડીયો મેળો પણ કહેવાય છે.
રેવડી
રેવડી ગુજરાતમાં માં દરેક જગ્યા એ પ્રસાદી માં વપરાય છે ...તેમાંય ખાસ કરીને ગુજરાતમાં પાટણ શહેર ના તેનું આગવું મહત્વ છે...પાટણ માં પ્રજાપતિ સમાજ ના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન ના કારતક સુદ 14 થી સપ્તરાત્રી મેળા ભરાય છે જેમાં મુખ્ય પ્રસાદી રેવડી હોય છે જેથી તેને રેવડીયો મેળો પણ કહેવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલ ને બરાબર સાફ કરી દો.તે પછી તેને કડાઈ માં ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી સેકી લો.(વધુ તાપે ના સેકવા નહીં તો રેવડી કડવી થઈ જશે)
- 2
ત્યારબાદ તેને થાળી માં ઠંડા થવા મૂકી દો.હવે એક બીજા વાસણ માં ગોળ અને 2 ચમચી પાણી લો.અને ધીમા તાપે ગોળ ને ઓગળી લો.ગોળ બરાબર ઓગલી જાય પછી તેને ગાળી લો જેથી ગોળ માં રહેલો સૂક્ષ્મ કચરો નીકળી જાય....
- 3
હવે તે પીગળેલા ગોળ ને એક કડાઈ માં લો.અને ધીમા તાપે સતત હલાવતા રહો.ધીમે ધીમે તે સફેદ થવા લાગશે.
- 4
ગોળ ની ચાસણી ને ચકાસવા માટે એક બાઉલ માં ઠંડુ પાણી લાઇ તેમાં ગોળ ની ચાસણી ના 3 થી 4 ટીપા ઉમેરો જો તે કડક થઈ ને તરત જ ભાગી જાય તો સમજવું કે ચાસણી થઈ ગઈ છે...અને જો તે બાઉલ માં ચોંટી જાય તો સમજવું કે હજી તેને 3 થી 4 મિનિટ વધારે હલાવવાની છે.
- 5
આશરે 5 થી 6 મિનિટ માં ચાસણી તૈયાર થઈ જશે.પછી તેને ઉપર જણાવ્યા પ્રમાણે ચેક કરો.જો તે કડક થઇ ગઇ હોય અને તરત ભાગી જાય તો પછી તરત તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો.હવે ગેસ બંધ કરી શેકેલા તલ તેમાં ઉમેરો અને ઝડપ થી મિક્સ કરો.
- 6
આ મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે જ તેની રેવડી બનાવી લેવી..મિશ્રણ ઠંડુ થશે પછી તરત જામી જશે અને રેવડી બનશે નહિ.તેથી તરત જ નાની નાની રેવડી (જે રીતે ફોટો માં બતાવેલ છે તેમ બનાવી)...
- 7
મિશ્રણ ગરમ હોય છે તેથી રેવડી બનાવતી વખતે એક બાઉલ માં ઠંડુ પાણી લેવું અને પેહલા ઠંડા પાણી વાળા હાથ કરી પછી રેવડી બનાવવી..
- 8
રેવડી બની ગયા પછી 15 થી 20 મિનિટ ઠંડી થવા દેવી.ઠંડી થયા પછી તે સરસ કડક થઇ જશે....
- 9
તો તૈયાર છે રેવડી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ સાંકળી (Til Sakli Recipe In Gujarati)
ગમે ત્યારે બનાવી શકાય પણ મકર સંક્રાંતિ માં આનું ખાસ મહત્વ છે અને બધા ગુજરાતી ના ઘરે બનતી જ હોય છે.. Sangita Vyas -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
આ એક ગુજરાતીઓની મનગમતી વાનગી છે જયારે પણ ભગવાન ને પ્રસાદ માટેની વાત આવે તયારે સૌથી વધારે બનતી વાનગી છે. આ વાનગી ઘઉંનો લોટ ગોળ ઘી તલ સિંગદાણાથી બનતી વાનગી છે. તેમજ આ એક હેલ્ધી વાનગી છે. ગોળ માં આયન વધારે હોય છે મહિલા અને ટીન એજર છોકરીઓ માટે સૌથી હેલ્ધી વાનગી છે.#GA4#Week15 Tejal Vashi -
તલ ની ચીકકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiમકર સંક્રાંતિના દિવસે દાન આપવાનો ખૂબ મહત્વ છે મકરસંક્રાંતિ ના દિવસે જલમાં તલ પધરાવીને સ્નાન પણ કરવામાં આવે છે તલનું દાન કે તલથી બનેલી સામગ્રી નું દાન કરવાનું મહત્વ આગવું છે હું અહીં તલ ચીક્કી ની રેસીપી મૂકું છુ. Kiran Patelia -
મગનું ખાટું (Mag Nu Khatu Shak Recipe In Gujarati)
આ એક ગુજરાતી વાનગી છે. આ દેસાઈ ( અનાવીલ બ્રાહ્મણ) જ્ઞાતી ના ઘર અને લગ્ન પ્રસંગમાં બનતી પરંપરાગત વાનગી છે. આ મગ અને તુવેરની દાળ અને રોજિંદા મસાલાથી બનતી વાનગી છે. આ વાનગી ને તમે શાકની જગ્યા પર પણ તમે ઉપયોગ કરી શકો છો આ વાનગીને ગુજરાતી કઢી ભાત સાથે ખાવાની ખુબ મજા આવે છે. તો ચાલઓ બનાવીએ મગનું ખાટું.#GA4##Week 4 Tejal Vashi -
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MSતલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે. Jyoti Joshi -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiચીક્કી એ ઉત્તરાયણ ના પર્વ સાથે સંકળાયેલ છે. આ સમયે અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. તલ અને ગોળ આમેય ઠંડીમાં ગરમી પ્રદાન કરે છે. અને બળ આપે છે. ચીક્કી ગોળ અથવા ખાંડ ઉમેરી ને બનાવવામાં આવે છે. મેં અહીં ખાંડ નો ઉપયોગ કરી ને આ ચીક્કી બનાવી છે. Bijal Thaker -
મહાપ્રસાદ (Mahaprasad Recipe In Gujarati)
#RC2#Week 2#whiterecipe (સત્યનારાયણ ભગવાન ની પૂજા ની પ્રસાદી)સત્યનારાયણ ની કથા હોય ત્યારે બીજી બધી પ્રસાદી પૈકી મુખ્ય પ્રસાદ 'મહાપ્રસાદ' નું મહત્વ વધારે હોય છે. ખાખરાના પાન ના પડીયા માં મહાપ્રસાદ ભેગા ફળ,સાકર અને શીંગદાણા આપે અને ઈ આરોગવા ની મજા જ કંઇક ઓર હોય છે. Krishna Dholakia -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ff3સુખડી ગુજરાત માં ફેમસ મીઠાઇ છે જેનુ ભગવાન ના નૈવેદ્ય ના રુપે ખુબ જ મહત્વ છે સુખડી મંદિર માં, માનતા ઓ માં, ભગવાન ના પ્રસાદ રુપે ખુબ જ આગવુ સ્થાન છે સુખડી વગર ભગવાન નુ નૈવેદ્ય અધુરુ હોય છે અહી મે તેની પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
સુખડી. (Sukhdi Recipe in Gujarati)
#trend4 Post1 સુખડી એક પારંપારિક વાનગી છે.મોટા ભાગે ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.શિયાળામાં વસાણાં નાંખી બનાવવામાં આવે છે. Bhavna Desai -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4સુખડી એ એવી વાનગી છે જે પ્રસાદી માં પણ વપરાય છે અને નાના- મોટા બધા ની મનપસંદ હોય છે.તે બનાવવા માં પણ સરળ અને ઝડપી છે. Ruchi Kothari -
ચીકી(Chikki Recipe in Gujarati)
#GA4#week18#post1#chikki#cookpadgujrati#cookpadindiaમે અહીં શીંગદાણા અને મીક્સ ચીકી (શીંગદાણા, તલ, કોપરાનુ છીણ) ની ચીકી બનાવી છે ગોળ અને આ બધી વસ્તુઓ નાના મોટા બધા નીહેલ્થ માટે ખુબ જ સારી છે Bhavna Odedra -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉતરાયણ જેમ નજીક આવે તેમ તલની ચીકી, તલના લાડુ બનાવીએ છીએ. તલ અને ગોળ ખૂબ જ પૌષ્ટિક છે. જેથી તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati)
#MAશ્રીનાથજીનો પ્રસાદ ઠોરઠોર છે તે ભગવાન શ્રી નાથજીની પ્રસાદી માં પણ ધરવામાં આવે છે અને ભગવાનની પ્રસાદી બનાવી તે એક જાતની તપસ્યા છે જેમાં શાંતિ ,સંયમ અને એકાગ્રતા ખૂબ જ જરૂરી હોય છે જે મેં ત્યારે અનુભવી જ્યારે ભગવાન શ્રીનાથજી માટે ઠોર બનાવ્યો નાનપણથી મારા મમ્મી આ તો ઘરે જ બનાવતા હતા તેથી મારા મમ્મીએ મને પણ ઠોર બનાવતા શીખવાડ્યું Manisha Patel -
લાડુ (ladu recipe in gujarati)
#Gc ચુરમા ના લાડુ. ગણેશ ભગવાન ના ફેવરિટ.ગણેશ ચતુર્થી ના દિવાસે હોઇ બદધા ના ઘેર. Deval Inamdar -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
તલની ચીકી(Tal chikki Recipe in Gujarati)
# ગુજરાતીઓનો દિલની ધડકન, જુવાનિયાઓનો રંગીલો, બહેનો માટે ગુણકારી તલસાંકળી, ઉંધિયુ બનાવવાનો, બાળકોને મમરાના લાડુ,બોર, લીલા ચણા ખાવાનો તહેવાર એટલે ઉત્તરાયણ.#GA4#week18 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
તલ ની લાડુડી (તલ સાંકળી)
#ઇબુક૧#૧૫#સંક્રાતિતલની લાડુડી તેને તલ સાંકળી પણ કહેવામાં આવે છે શિયાળામાં અને ખાસ મકરસંક્રાંતિ માં ખાવા નું બહુ જ મહત્વ છે શરીર માટે તલનું તેલ માલિશ કરવાથી ફાયદો થાય છે શરીર મજબૂત બને છે તલ અને ગોળ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
તલવટ (Talvat Recipe In Gujarati)
#ff3 શ્રાવણ મહિનો એટલે પૂજન અર્ચન.તહેવારો પણ આ મહિનામાં ધાણા આવે..ને તેની સાથે ધાર્મિક રૂઢિરીવાજ સંકળાયેલા છે.□હવે,મેં બનાવેલ તલવટ ની વાનગી નાગપંચમી ના દિવસે બનાવી ને પ્રસાદી ધરાવવામાં આવે છે.□અમુક કુટુંબની વાત કરું તો કુળદેવતા નાગદેવતા ને શ્રાવણ માસ ના કોઈપણ સોમવારે આ તલવટ ની પ્રસાદી ધરાવવામાં આવે છે. Krishna Dholakia -
તલની ચીકી (Tal Chiki Recipe In Gujarati)
#GA4#week15#post1#jaggeryગોળ અને તલ બંને હેલ્થ માટે સારા છે તો ઠંડી મા બધાને ભાવે એવી ચીકી બનાવી છે Bhavna Odedra -
નાગપાંચમ ના બાજરી ના લાડુ
#SFR#RB20હિન્દુ ધર્મ માં નાગપાંચમ નો તહેવાર ખુબ મહત્વ નો છે. શ્રી કૃષ્ણ ભગવાન જયારે કાળીયા નાગ નો પરાજય કરી યમુનાજી માંથી સુરક્ષિત રીતે બહાર આવ્યા ત્યાર થી નાગપાંચમ નો પર્વ ઉજવવામાં આવે છે.સ્ત્રીઓ પાણીયારા પર નાગ દેવતાનું ચિત્ર બનાવી એની પૂજા કરે છે.ઘર માંથી એક વ્યક્તિ અવશ્ય ઉપવાસ કરે છે એમાં ફરાળ માં કાચી કુલેર, અથાણું, મગ મઠ ના વૈઢા, અને કાકડી નું રાઇતું એવી કાચી વસ્તુ જ લે છે.. Daxita Shah -
બરોડા સ્પેશિયલ લીલો ચેવડો
#દિવાળી#ઇબુક#Day-૨૯ફ્રેન્ડ્સ, ગુજરાત ના દરેક શહેર ને પોતાની સ્પેશ્યાલિટી છે. જેમાં આજે દિવાળી નિમિત્તે બનાવેલ નાસ્તા માં બરોડા નો સ્પેશિયલ ખટમીઠો લીલો ચેવડો અહીં રજૂ કરેલ છે. asharamparia -
ગોળ ના પુડલા
અત્યારે શિયાળા માં બધાને હેલ્ધી ખાવાનું મન થતું હોય છે એમાં વડી ઝટપટ બનતું હોય એવું જોઈએ તો મેં ઝટપટ ગોળ ના પુડલા બનાવ્યા છે..Habiba Dedharotiya
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
કાટલું
#મધરમમ્મી પાસે થી શીખેલુ આ વસાણું અત્યાર સુધી મેં પણ ઘણા ને શીખવ્યું છે. સામાન્ય રીતે પ્રસુતિ પછી માતા ને ખવડવાય છે. જોકે મને તો બહુ જ ભાવે એટલે શિયાળા માં હું જરૂર થઈ ખાઉં. Deepa Rupani -
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ