રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ ઘી નાખીને બાંધવો લોટ સામાન્ય રોટલી ના લોટ જેવો રાખવાનું જરૂરિયાત મુજબ પાણી ઉમેરવું
- 2
ત્યારબાદ ઘારી નું મિશ્રણ તૈયાર કરવું તેમાં ચણાનો લોટ શેકી શેકાઈ જાય એટલે એમાં તેમાં કાજુ બદામ પિસ્તા ચારોળી પલાળેલું કેસર એલચી પાવડર અને માવો બુરૂ ખાંડ બધું સરખી રીતે મિક્સ કરવાનું હવે આ મિશ્રણના નાના લુવા તૈયાર કરવા
- 3
હવે મેંદાના લોટનો નાનો લુઓ લઇ નાના પુરી જેવડા વળી ને તેની અંદર મિશ્રણ ભરવાનું ત્યારબાદ કચોરીની જેમ ગોળ ગોળ વળવાનું પછી હથેળી વડે દબાવી દેવી
- 4
હવે આ તૈયાર કરેલી ઘારીને ઘી મા ધીમી આંચ પર તળવાની તળાઈ ગયાબાદ બધી જ ઘારી ને થીણું ઘી અને બૂરુ ખાંડ મિક્સ કરી અને બધી જ ઘારી એમાં બોરતી જવાની આ રીતે ટેસ્ટી ટેસ્ટી સુરતી ઘારી રેડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સુરતી ઘારી
સુરતી ઘારી ગુજરાત ના સુરત જિલ્લા ની પ્રખ્યાત મિઠાઈ... સુરત ની પ્રચલિત મિઠાઈ જે આમ તો ખવાતી જ હોય છે.. પણ ચંદની પડવા ને દિવસે ખાવાનો મહિમા છે... તે દિવસે લોકો ઘારી સાથે ભૂસુ એટલે કે ચવાણું આરોગે છે... મારા સાસુ પાસેથી શીખેલી સ્વાદિષ્ટ ઘારી ની રેસીપી આજે તમારી સાથે શેર કરું છું...#goldenapron2#gujarat#week1 Sachi Sanket Naik -
-
-
-
-
ઘારી(Ghari Recipe In Gujarati)
#વેસ્ટસુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે Vandana Dhiren Solanki -
-
-
બદામ પીસ્તાની ઘારી (Almond Pista Ghari Recipe In Gujarati)
#GA4#Week9 આ મીઠાઈ સુરતની પ્રખ્યાત છે ઘારી બદામ પિસ્તા અને માવાના ફિલ્મ ની ઉપર મેંદા ના પડ અને તેની ઉપર ઘી લાગાવી બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કરી કે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે Arti Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
-
ઘારી (Ghari Recipe In Gujarati)
આજે મેં ઘારી બનાવી.ચંદની પડવા પર ઘારી ખાવાનો રિવાજ છે . ઘણી જગ્યાએ બધા ઘરના લોકો રાત્રે અગાસીમાં ઘારી અને ભૂસું ખાઈને ચંદની પડવાની મોજ માણે છે Minal Rahul Bhakta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11022229
ટિપ્પણીઓ