રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલી માં રવો લો.તેમાં દહીં નાખી અને પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરી 15 મિનિટ પલાળો.15 મિનિટ પછી તેમાં મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી નાખી ઢોસા નું ખીરૂ તૈયાર કરો.હવે ઢોસા ની લોઢી માં તેલ લગાવી ખીરૂ પાથરી દો.
- 2
ફરતે તેલ રેડી ઢોસા ને શેકી લો. શેકાઈ જાય એટલે ડડીશમાં મૂકી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા કેસરી
#goldenapron2વીક -5 તમીલનાડુ રવા કેસરી એ તમિલનાડુ ની સ્વીટ ડીશ છે જે લગ્ન પ્રસંગમાં બનાવાય છે... Neha Suthar -
-
રવા ગપ ગોટા
#રવાપોહા આ એક હેલધી ફૂડ છે જે બાળકો મોટા બધા ને સનેક્સ માં પસંદ આવે એવું. Lipti Kishan Ladani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11028903
ટિપ્પણીઓ