ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#EB
# Week 5

ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
# Week 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામગવાર
  2. પાણી જરૂર મુજબ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 3 ચમચીતેલ
  5. 1/2 ચમચીઅજમો
  6. 4-5કળી લસણ
  7. 1 ચમચીતલ
  8. 1/4 ચમચીહિગ
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીધાણા જીરું
  11. 3 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા કુકર મા પાણી નાખી થોડું મીઠું નાખીને ગવાર ને બાફી લો

  2. 2

    હવે એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં અજમો, હિંગ, સમારેલું લસણ, તલ નાખી બાફેલી ગવાર નાખી દો

  3. 3

    હવે તેમાં બધા મસાલા કરી બરાબર હલાવી થોડી વાર થવા દો

  4. 4

    હવે સર્વિગ બાઉલમાં કાઢી ઉપર થી તલ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes